Gpsc materials
11.1K subscribers
18.4K photos
472 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
♥️ કપનીને આધીન ભારતના ગર્વનર ♥️

( નિયામક ધારો ---1773 )

🔵 વોરન હેસ્ટીંગ્સ
🔸 1773➖1785

🔵 સર જોન મૈકફરસન
🔸1785➖1786

🔵 લોર્ડ કોર્નવોલિસ
🔸1786➖1793

🔵 સર જોન શોર
🔸1793➖1798

🔵 રિચર્ડ વેલેસ્લી
🔸1798➖1805

🔵 લોર્ડ કોર્નવોલિસ
🔸1805➖1807

🔵 અર્લ ઓફ મિન્ટો
🔸1807➖1813

🔵 લોર્ડ હેસ્ટીંગ્સ
🔸1813➖1823

🔵 લોર્ડ એમહર્સ્ટ
🔸1823➖1828

🔵 વિલિયમ વટરબર્થ
🔸1828

🔵 લોર્ડ વિલિયમ બેન્ટીક
🔸1828 ➖1833

@gpsc_materials
🔘છાપાઓનો ઈતિહાસ 🔘

📰 વર્ષ:1780
💊 છાપા નું નામ : બંગાળ ગેઝેટ ,હિકકી ગેઝેટ
💊 શરુ કરનાર : જેમ્સ ઓગષ્ટ હિકકી
💊 સ્થળ :બઁગાળ
💊 ભાષા : અંગ્રેજી
💊 વિશેષતા : ભારત નું પ્રથમ છાંપુ અંગ્રેજ એ શરુ કરેલું

🗞 વર્ષ:1815
💊 છાપાનું નામ : દિગદર્શન
💊 શરુ કરનાર : રાજારામ મોહનરાય
💊 સ્થળ :બંગાળ
💊 ભાષા :બગાળી
💊 વિશેષતા : ભારત નું પ્રથમ પ્રાદેશિક છાપુ

🗞 વર્ષ :1816

💊 છાપાનું નામ: બંગાળ ગેઝેટ
💊 શરુકરનાર :ગાંગધાર ભટચાર્ય
💊 સ્થળ :બંગાળ
💊 ભાષા : અંગ્રેજી
💊 વિશેષતા :પ્રથમ ભારતીય એ શરુ કરેલ અંગ્રેજી છાપું

🗞 વર્ષ :1822
💊 છાપાનું નામ : મુંબઈ સમાચાર
💊 શરુકરનાર : ફરદુનજી મર્ઝબાન
💊 સ્થળ :મુંબઇ
💊 ભાષા: ગુજરાતી
💊 વિશેષતા :પ્રથમ ગુજરાતી છાપું

🗞 વર્ષ :1849

💊 છાપાનું નામ : વર્તમાન પત્ર
💊 શરુકરનાર : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
💊 સ્થળ : અમદાવાદ
💊 ભાષા :ગુજરાતી
💊 વિશેષતા : અમદાવાદ નું પ્રથમ છાપુ
💊 ગુજરાત નું પ્રથમ સંસ્થાકીય છાંપુ

💥માઉસના શોધક:- એંગલબોર્ટ માઉસ

💥.પ્રિન્ટરના શોધક:- ચેસ્ટર કાર્લસન

💥કીબોર્ડના શોધક:- ક્રિસ્ટોફર લેથમ શોલ્સ⌨️

💥3D પ્રિન્ટરના શોધક:- ચક હલ📠

💥કમપ્યૂટરના શોધક:- ચાર્લ્સ બેબેઝ

💥ઇન્ટરનેટના પિતા:- વિન્ટ સર્ફ🌏

💥ઇ-મેલના શોધક:- રે ટમલિનસન💾 🌏🌍🌎

કન્ફ્યુઝ પ્રશ્નો

જાહેર વહીવટ નાં પિતા :- વુડ્રો વિલ્સન

અમેરિકાના જાહેર વહીવટના પિતા
:- ફ્રેન્ક જે. ગૂડ નાઉ

ભારતીય જાહેર વહીવટના પિતા
:- એમ.પી શર્મા

➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖
Join:- @gpsc_materials
➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖
🖇શબ્દ સમૂહ માટે એક શબ્દ🖇

➖ પર્વ તરફની દિશા
◆ *પ્રાચી*

➖ વસંત જેવી સુંદર સ્ત્રી
◆ *ફાલ્ગુની*

➖ વસંત જેવી સુંદર ડાળી
◆ *વિશાખા*

➖મસ્તક પર ડાળી વારી સ્ત્રીનું ચિત્ર
◆ *શાલભંજિકા*

➖એક આંખ વાળું
◆ *એકાંક્ષ*

➖ શાસ્ત્ર નો જાણકાર
◆ *મિમાંસક*

➖ સમગ્ર જગતનું પોષણ કરનાર
◆ *વિશ્વંભર*

➖ લાકડું વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર
◆ *સંઘાડો*

➖ યોગ્યતાની ખાતરી આપતો પત્ર
◆ *પ્રમાણપત્ર*

➖ કમળ ની વેલ
◆ *મૃણાલિની*

➖ જોઈ ન શકાય તેવું
◆ *અદીઠું*

➖ ઘી પીરસવા માટેનું વાસણ
◆ *વાઢી*

➖ ચૌદ પાતાળમાનું પાંચમું પાતાળ
◆ *રસાતલ*

➖ નિયમ માં રાખનાર
◆ *નિયંતા*

➖ સિંહ ની ગર્જના
◆ *ડણક*

➖ ચિત્ર નું ભૂંસાઈ જવું
◆ *ચિત્રવિલોપન*
@gpsc_materials💢
બંધારણનું ભણવા જેવું

• મૂળભૂત ફરોની સંખ્યા 11

મૂળભૂત ફરજો ક્યા ભાગમાં 4(A) રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા

રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર : 35 વર્ષ રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદારમંડળમાં સમાવેશ : લોકસભા, રાજ્યસભા, 28 રાજ્યોની અને દિલ્હી, પુડુચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ,

રાષ્ટ્રપતિને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા રાષ્ટ્રપતિનો પગા૨ :રૂ. 5,00,000 (પ્રતિ માસ)

. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિષ્ણાત વ્યક્તિઓની

નિમણૂક 12

ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિનું ખાલી પદ કેટલા સમયમાં ભરાઈ જવું

જોઈએ 6 મહિના

♦ મંત્રીમંડળ વ્યક્તિગત રીતે જવાબદાર : રાષ્ટ્રપતિને

@gpsc_materials
કિરકોલ: મરાઠી:: શરબત???
Anonymous Quiz
25%
A. ફારસી
53%
B. અરબી
12%
C. કન્નડ
10%
D. મરાઠી
❤2
સાવ અચાનક કાબરટોળુ કાળ ઊપરથી ઊડયું ને ત્યાં એક પાંદડું તૂટયું વડલાના લીલા પાન.... લાલચટક આકાશ થઈને એક પાંદડુ ફૂટ્યું
પંક્તિમાં રિક્ત સ્થાનમાં આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દનું તલપદુ રૂપ આવશે?
Anonymous Quiz
10%
A. ઝુંડ
38%
B. લટકતું
48%
C. વચ્ચે
3%
D. સમૂહ
ઋણમુકત: ઋણાનુંબંધ: અનુકૂળ:
Anonymous Quiz
32%
A. અનુભૂતિ
24%
B. સંમુખ
21%
C. અદ્ભુત
23%
D. અજુગતુ
નીચેનામાંથી સંઘર્ષી ધ્વનિ ક્યો?
Anonymous Quiz
16%
A. ફ
42%
B. સ
28%
C. ચ
14%
D. થ
ગુજરાતીમાં અનુનાસિક ધ્વનિઓ કેટલા?
Anonymous Quiz
20%
A. સાત
45%
B. ચાર
23%
C. આઠ
12%
D. પાંચ
❤1
Forwarded from Quality Button Creator - Banner Creator
♦️'અખોવન ' , 'આપઘાત' , 'અલ્લાબેલી' , એ સુપ્રસિદ્ધ નવલકથાઓ ના લેખક કોણ છે ?
Forwarded from Exam Saathi® (Ravi Chaudhari)
TAT_S_Gujarati_Main_Paper1_Ultimate_Solution (1).pdf
88.5 KB
👌✍TAT-S પેપર 1 આજનું 20/9/2026 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન EXAM SAATHI.pdf

💥💥🔖✔️TAT S ભાષા સજ્જતા પેપર સોલ્યુશન pdf
.

💥આટલો ડેટા ઉમેરી લેજો..ધુરંધર તમારી એન્ટ્રી સાબિત થઈ જશે.

💥✔️બાય RAVISIR

❤️❤️ લાઈક આપી દો અને EXAMSAATHI ® સાથે જોડાઈ જાવ...

✔️100 ગુણ અહીંથી જ....
🔖બે કલાક માં સંપૂર્ણ રીડિંગ થઈ જશે...
✔️✔️વધારે જરૂર હોય તો જોડાયેલ રહો....
✔️💥 EXAM SAATHI® એપ તરફથી તમામ માટે...

👉આ ચેનલમાં TAT S માટે બધું તૈયાર ભાણું મળી જશે..👇👇

🔗JOIN
✅👉મોબાઇલ એપ
https://play.google.com/store/apps/details?id=co.marshal.sozkl

👉 યુટ્યુબ ચેનલ
https://youtube.com/@examsaathi8312?si=QtqW3RatP-PQEfG3

👉📚 વેબસાઈટ...
https://www.examsaathigujrati.com/

👉 ટેલીગ્રામ લિંક ..
https://t.me/examsaathir
TAT_S_Math_Science_Paper2_Solution.pdf
113.4 KB
👌✍TAT-S પેપર 2 ગણિત વિજ્ઞાન આજનું 20/9/2026 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન EXAM SAATHI.pdf

💥💥🔖✔️TAT S ભાષા સજ્જતા પેપર સોલ્યુશન pdf પણ મળી જશે..
.

💥આટલો ડેટા ઉમેરી લેજો..ધુરંધર તમારી એન્ટ્રી સાબિત થઈ જશે.

💥✔️બાય RAVISIR

❤️❤️ લાઈક આપી દો અને EXAMSAATHI ® સાથે જોડાઈ જાવ...

✔️100 ગુણ અહીંથી જ....
🔖બે કલાક માં સંપૂર્ણ રીડિંગ થઈ જશે...
✔️✔️વધારે જરૂર હોય તો જોડાયેલ રહો....
✔️💥 EXAM SAATHI® એપ તરફથી તમામ માટે...

👉આ ચેનલમાં TAT S માટે બધું તૈયાર ભાણું મળી જશે..👇👇

🔗JOIN
✅👉મોબાઇલ એપ
https://play.google.com/store/apps/details?id=co.marshal.sozkl

👉 યુટ્યુબ ચેનલ
https://youtube.com/@examsaathi8312?si=QtqW3RatP-PQEfG3

👉📚 વેબસાઈટ...
https://www.examsaathigujrati.com/

👉 ટેલીગ્રામ લિંક ..
https://t.me/examsaathir
TAT_S_Social_Science_Paper2_Solution.pdf
91.2 KB
🫳🫳✍TAT-S પેપર 2 સામાજિક વિજ્ઞાન આજનું 20/9/2026 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન EXAM SAATHI.pdf

💥💥🔖✔️TAT S ભાષા સજ્જતા પેપર સોલ્યુશન pdf
.

💥આટલો ડેટા ઉમેરી લેજો..ધુરંધર તમારી એન્ટ્રી સાબિત થઈ જશે.

💥✔️બાય RAVISIR

❤️❤️ લાઈક આપી દો અને EXAMSAATHI ® સાથે જોડાઈ જાવ...

✔️100 ગુણ અહીંથી જ....
🔖બે કલાક માં સંપૂર્ણ રીડિંગ થઈ જશે...
✔️✔️વધારે જરૂર હોય તો જોડાયેલ રહો....
✔️💥 EXAM SAATHI® એપ તરફથી તમામ માટે...

👉આ ચેનલમાં TAT S માટે બધું તૈયાર ભાણું મળી જશે..👇👇

🔗JOIN
✅👉મોબાઇલ એપ
https://play.google.com/store/apps/details?id=co.marshal.sozkl

👉 યુટ્યુબ ચેનલ
https://youtube.com/@examsaathi8312?si=QtqW3RatP-PQEfG3

👉📚 વેબસાઈટ...
https://www.examsaathigujrati.com/

👉 ટેલીગ્રામ લિંક ..
https://t.me/examsaathir
Forwarded from Yuva Upnishad Foundation
🔥 SMC – Mock Test Series 3.0 🔥

🎯 SMCના નવા અભ્યાસક્રમ મુજબ 3 Offline Mock Tests સાથે તમારી તૈયારીને આપો પરીક્ષાનો પરફેક્ટ અનુભવ!

🚀 3 OFFLINE MOCK TEST માત્ર ₹200/-

⏰ સવારે 10:00 થી 12:00
📝 દરેક ટેસ્ટ -100 ગુણ

💥 Registration શરૂ — Limited Seats!

📲 આજે જ રજિસ્ટ્રેશન કરો અને તમારી તૈયારીને આપો નવી ધાર! 🚀

☎️ Adajan:- 9909439795
☎️ Varaccha:- 8347930810
Forwarded from Yuva Upnishad Foundation
🔥SMC -MOCK Test Series 3.0 🔥

📚 SMC MOCK TEST SERIES 3.0 — હવે તૈયારી નહીં, પરીક્ષાની રિયલ પ્રેક્ટિસ! 🎯

🚀 3 ONLINE MOCK TEST માત્ર ₹99/-

⏰ સવારે 10:00 થી 12:00
📝 દરેક ટેસ્ટ — 100 ગુણ

📲 તમારી તૈયારી ને આપો નવી ધાર!🚀

☎️ 9106655251
☎️ 6355957734
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 તૂલુ ભાષા 🔴

📱 Official Telegram Link :-
✅ https://t.me/icerajkotofficial

📱 Follow channel on WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🙏 વિઘ્નહર્તા ઓફર 🙏
📚 કોઈપણ Recorded Course માત્ર ₹888માં!
🎁 Validity: 6 + 2 Months

✅ GPSC | PSI | CCE | તલાટી | કોન્સ્ટેબલ
✅ જુ. ક્લાર્ક | વનપાલ | MPHW | TET/TAT
✅ રેલવે ગ્રુપ-D | એકાઉન્ટન્ટ | નાયબ ચીટનીશ

⏳ ઓફર માત્ર 24 સપ્ટેમ્બર 2026 સુધી!

📲 ICE Online App પરથી આજે જ Join કરો
✅ Google Play
👉 https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN
📱 iOS Link:
👉 https://apps.apple.com/us/app/classplus/id1324522260
🔑 ORG Code: mpeqp

📞 માહિતી: 93773 01110
🕙 10 AM થી 6 PM
🔥 ₹888માં કોર્સ — તક ચૂકી ન જશો!