Gpsc materials
11.1K subscribers
18.4K photos
472 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું નામ શું છે ?
Anonymous Quiz
13%
મહંમદ બલોચ
64%
અલીખાન બલોચ
17%
સરદાર બલોચ
6%
શેહશાહ બલોચ
નીચેનામાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી
Anonymous Quiz
11%
હિમાલયના હિંડોળે
26%
નવી દ્રષ્ટિ
51%
હિમાલયનો પ્રવાસ
12%
પૂર્વ યુરોપનો પ્રવાસ
વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ?
Anonymous Quiz
15%
ચાબખા
15%
આરતી
13%
થાળ
57%
ગરબા
Forwarded from Quality Button Creator - Banner Creator
♦️જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરી નું નામ શું છે ?
Forwarded from Krunal Rajput Sir
Forwarded from ICE RAJKOT OFFICIAL™
👮‍♂️ ધબકારો યુનિફોર્મનો 👮‍♂️
🚨 PSI -કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર
📍 OFFLINE – રાજકોટ

🗓 તારીખ : -29-09-2026 મગળવાર
⏰ સમય: સવારે 06:00 થી 08:00

સરકારશ્રીની ફ્રી કોચિંગ સહાય મળવાપાત્ર

📲 FREE Registration માટે Call કરો:
☎️ 9375701110
📍 Enquiry Office:-ICE, બીજો માળ,
સદગુરૂ કોમ્પ્લેક્સ,સ્વામિનારાયણ મંદિર પાસે,
કાલાવડ રોડ, રાજકોટ.

😱Seats Limited —
આજે જ Registration કરાવો! 🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🚨 PSI-કોન્સ્ટેબલ માટે ખાસ FREE મેગા લેક્ચર
🔥 સફળતાના બે છેડા – એક બંધારણ અને એક ગણિત

📚 PSI-કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મેગા લેક્ચર!
👨‍🏫 Maulik Sir – બંધારણ
👨‍🏫 Akash Sir – ગણિત


🗓 તારીખ: 25-26-27-28 સપ્ટેમ્બર, 2026
⏰ સમય: બપોરે 02:00 થી સાંજે 08:00 વાગ્યા સુધી
📍 OFFLINE – રાજકોટ
🎟 એન્ટ્રી: FREE

📌 મેગા લેક્ચરનું સ્થળ:
જાસલ કોમ્પ્લેક્ષ, પહેલો માળ,
સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, નાનાવટી ચોક,
150 Ft રિંગ રોડ, રાજકોટ.

✅ FREE રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો 👇
👉 https://iceonline.in/event-details/psi-constable-free-mega-lecture-rajkot-25-to-28-sept-2026

👉 તમારા PSI-કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સાથે આ પોસ્ટ જરૂર SHARE કરો.
Forwarded from ICE RAJKOT OFFICIAL™
👮‍♂️ ધબકારો યુનિફોર્મનો 👮‍♂️
🚨 PSI -કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર
📍 OFFLINE – રાજકોટ

🗓 તારીખ : -29-09-2026 મગળવાર
⏰ સમય: સાંજે 06:00 થી 08:00

સરકારશ્રીની ફ્રી કોચિંગ સહાય મળવાપાત્ર

📲 FREE Registration માટે Call કરો:
☎️ 9375701110
📍 Enquiry Office:-ICE, બીજો માળ,
સદગુરૂ કોમ્પ્લેક્સ,સ્વામિનારાયણ મંદિર પાસે,
કાલાવડ રોડ, રાજકોટ.

😱Seats Limited —
આજે જ Registration કરાવો! 🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🙏 વિઘ્નહર્તા ઓફર 🙏
📚 કોઈપણ Recorded Course માત્ર ₹888માં!
🎁 Validity: 6 + 2 Months

✅ GPSC | PSI | CCE | તલાટી | કોન્સ્ટેબલ
✅ જુ. ક્લાર્ક | વનપાલ | MPHW | TET/TAT
✅ રેલવે ગ્રુપ-D | એકાઉન્ટન્ટ | નાયબ ચીટનીશ

⏳ ઓફર માત્ર 24 સપ્ટેમ્બર 2026 સુધી!

📲 ICE Online App પરથી આજે જ Join કરો
✅ Google Play
👉 https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN
📱 iOS Link:
👉 https://apps.apple.com/us/app/classplus/id1324522260
🔑 ORG Code: mpeqp

📞 માહિતી: 93773 01110
🕙 10 AM થી 6 PM
🔥 ₹888માં કોર્સ — તક ચૂકી ન જશો!
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (The Bhavnagar District Co-operative Bank Ltd.) ભરતી જાહેરાત.....

📱 JOIN WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 ટાટા સન્સના ચેરમેન તરીકે એન.ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ

📱 JOIN WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🚍 GSRTC હેલ્પર ભરતી 2026 🚍
🔥 2510 જગ્યાઓ
💰 પગાર ₹21,100/-

🎓 ITI પાસ ઉમેદવારો માટે તક
📅 અરજી: 07-09-2026 થી 06-10-2026
📚 100 ગુણની પરીક્ષા | -0.25 નેગેટિવ માર્કિંગ

🚨 GSRTC Helper 2026 માટે તૈયારી શરૂ કરો!
📲 ICE Rajkot સાથે જોડાઓ.

📱 GSRTC Helper WhatsApp Group: 👇
https://chat.whatsapp.com/LAKyZYaZhTnHypW96korM1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 GSRTC HELPER 2026 (Recorded Batch)
🎯 કુલ જગ્યા: 2510

📚 GSRTC Helper Recorded Batch
✅ નવા સિલેબસ મુજબ સંપૂર્ણ તૈયારી
🔧 ટેક્નિકલ વિષય માટે નિષ્ણાત દ્વારા અભ્યાસ

📝 પ્રેક્ટિસ માટે 1000+ Technical MCQ
📖 તમામ લેક્ચર્સની PDF
🧪 5 Mock Tests

⏳ 6 મહિનાની Validity
🔥 ₹2000/- નહીં, માત્ર ₹999/-

📲 ICE Online App પરથી આજે જ Join કરો!

✅ JOIN NOW :- 👇
https://mpeqp.on-app.in/app/oc/900946/mpeqp

📞 માહિતી માટે: 93773-01110
🕙 10:00 AM થી 6:00 PM
*1.ગૂગલ-* લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન

2. ફેસબુક- માર્ક ઝુકરબર્ગ

*3. યાહુ-* ડેવિડ ફીલો અને જેરી યાંગ

*4. ટ્વિટર-* જેક ડોર્સી અને ડિક કોસ્ટોોલો

*5. ઇન્ટરનેટ-* ટિમ બર્નર્સ લી

*6. લિંકડઇન-* રીડ હોફમેન, એલન બ્લુ અને કુનસ્ટેન્ટિન ગ્યુરિક

*7. ઇમેઇલ -* શિવ અય્યાદુરાઇ

*8. Gtalk -* રિચાર્ડ વાહ કન

*9. WhatsApp -* લોરેલ કિર્ટઝ

*10. હોટમેલ=* સબીર ભાટિયા

*11. વિકિપીડિયા-* જિમી વેલ્સ

*12. YouTube-* સ્ટીવ ચેન, ચૅડ હર્લી અને
જાવેદ કરિમ

*13. રેડીફ-* અજિત બાલક્રિશ્નન

*14. નિમ્બઝ-* માર્ટિન સ્મન્ક અને એવર્ટ જાપ લુગ્ટ

*15. માયસ્પેસ-* ક્રિસ ડેવોલ્ફ અને ટોમ એન્ડરસન

*16. આઇબિબો-* આશિષ કશ્યપ

17. OLX- એલેક ઓક્સનફોર્ડ અને ફેબ્રીસ ગ્રિંડા

*18. સ્કાયપે-* નિકાલસ ઝેનસ્ટ્રોમ, જનસફ્રીઇસ અને રીડ

હોફમેન

*19. ઓપેરા-* જોન સ્ટીફનસન વોન ટેટ્ઝેનર અને ગીઅર

લિવર્સી

*20. મોઝીલા ફાયરફોક્સ-* ડેવ હયાત અને બ્લેક રોસ
@gpsc_materials
👁‍🗨 વિકારી સંજ્ઞા

💠 લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી સંજ્ઞા.

🔔દા. ત.
વાંદરો➖વાંદરી , વાંદરુ
કાંસકો➖કાંસકી

લિંગ અનુસાર
ચપ્પુ➖ચપ્પા
પંખો➖પખા વગેરે



👁‍🗨અવિકારી સંજ્ઞા

💠 લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય યથાવત રહે તે અવિકારી સંજ્ઞા.

🔔દા. ત
ખેતર
વર્ગ
રાજા
ઘી
લાડુ
નદી વગેરે

@gpsc_materials