𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼
1.86K subscribers
609 photos
19 videos
268 files
277 links
|| વાંચન + મનન = યાદશક્તિ ||

✍बादलों की ओर से,,,
सूरज निकलने वाला है...!!
सफर जारी रखो,,,
वक्त बदलने वाला है..!!
Download Telegram
#Vmc જુનિયર કલાર્ક અપડેટ💥
👍1
#VMC જુનિયર ક્લાર્ક એક્ઝામ જૂન અંતમાં અથવા જુલાઈ મા લેવાઈ શકે છે 🔥
❤4👌1
#VMC_UPDATE
✍વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભાએ પરીક્ષા એક જ સ્તર મા યોજાય તેવી મંજૂરી આપી છે,
✍જેથી નવીન પેર્ટન મુજબ GSSSB આ પરીક્ષાનું આયોજન નહિ કરે,હાલ તેવું અનુમાન છે.
✍કારણ કે નવીન પરીક્ષા પદ્ધતિ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે જે ગુજરાત સરકારના વિવિધ ભરતી બૉર્ડ માટે છે,
✍જયારે દરેક મહાનગર પાલિકા સ્વાયત હોય છે તેઓને અનુચ્છેદ 243 અંતર્ગત વિશેષ અધિકાર મળેલ હોઈ જેથી તે ભરતી બૉર્ડને પોતાના ધારા ધોરણ અને પોતાની પરીક્ષા પદ્ધતિ મુજબ આયોજન કરવાનું કહી શકે છે,
✍હાલની સ્થિતિ પરથી મહતમ આવું અનુમાન લગાવી શકાય છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
👍6
Forwarded from GPSC BOOSTER OFFICIAL ™️ (an aspirant)
ગુજરાતમા_આદિજાતિ_અને_PVTG.pdf
1.3 MB
ગુજરાતમા આદિજાતિ અને PVTG
✓ભુગોળ - સામાજીક ભુગોળ
#GPSC
#vmc
👍3