Gujarat Gk Express
3.79K subscribers
5.22K photos
186 videos
900 files
5.48K links
✅ચેનલ નો ઉદ્દેશ માત્ર પરિક્ષા લક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન કરવાનો છે

Admin 👉 @Vcan007_bot

✅ચેનલ મા દરેક વિષય ની પરીક્ષાલક્ષી અપડેટ તેમજ પરીક્ષાલક્ષી એડવાન્સ મટીરીયલ મળતુ રહેશે
Download Telegram
પી.એસ. આઈ. અને કોન્સ્ટેબલની ભારતીના આજે *ફોર્મ ભરવાની છેલ્લી તારીખ* છે.
BMC MPHW PAPER.pdf
6.6 MB
આજે લેવાયેલ ભાવનગર મહાનગરપાલિકાનું MPHW નું પેપર
❤2
STI FINAL RESULT

CUT OFF MARKS
❤1
✅LRD PSI 2026 ફોર્મ

✅14,28,546 ફોર્મ ભરાયા

👉58,228 રદ ફોર્મ વધુ અરજી

👉10,620 ફી ન ભરી હોય ફોર્મ

👉Total-13,59,698  ફોર્મ કન્ફર્મ
❤1
STI PRELIMS 2026 (B).pdf
38.7 MB
STI PRELIMS 2026 (B).pdf
#GPSC #STI
આજ 04/01/2026 ના રોજ લેવાયેલ GPSC STI નું પ્રશ્નપત્ર.
❤2
#UPDATE
#LRD
#POLICE

📌બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માં જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ નથી..

📌 હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં અમદાવાદ ગ્રામ્ય દાહોદ તાપી સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ નથી.

📌ગીર સોમનાથ,ભાવનગર,બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં બિનહથિયારી કે હથિયારી એક પણ વિભાગમાં જગ્યાઓ ઉપલબ્ધ નથી..
CCE marks Declared
Possibility not final
CCE નવી ભરતી જાહેર..

🚨 મોટા સમાચાર: CCE 2.0 ની
ધમાકેદાર જાહેરાત!
🚨વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર!
આતુરતાનો અંત, નવી CCE ભરતી
આવી ગઈ છે.
📌 જગ્યાઓની વિગત:
🔹 ગ્રુપ A: 243 જગ્યાઓ
🔹 ગ્રુપ B: 994 જગ્યાઓ
📊 કુલ જગ્યાઓ: 1237
🗓 ફોર્મ ભરવાની શરૂઆત: ગુરુવાર,
૦૫/૧૧/૨૦૨૬ થી
💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યા માં વધારો થશે એટલે એની ચિંતા કર્યા વગર તૈયારીમાં લાગી જાજો.
CCE CUTOFF GROUP B

MALE CUT OFF
GENERAL 113.87
EWS 103.69
SEBC 106.56
SC 106.03
ST 88.78
EX Serviceman 60

Female Cut off
GENERAL 107.64
EWS 97.31
SEBC 99.03
SC 100.44
ST 86.94
આજે પરિણામ તમારા પક્ષમાં નથી આવ્યું એનો અર્થ એ નથી કે તમારામાં ક્ષમતા નથી..

એક પરીક્ષા તમારું ભવિષ્ય નક્કી ન કરી શકે.

જે ઊભા થઈને ફરી લડે છે, વિજય છેવટે એનો જ થાય છે.

વિરામ લો, ભૂલોમાંથી શીખો અને બમણી તાકાત સાથે પાછા આવો! 💪
👍1
📢 GSSSB(CCE) દ્વારા નવી ભરતી ઓનલાઈન અરજી ચાલુ

કુલ જગ્યાઓ: 1237

🔹🔹લાયકાત*
- કોઈ પણ ગ્રેજ્યુએટ

🔹 Group-A
- સબ રજિસ્ટ્રાર, આદિજાતિ વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, કચેરી અધિક્ષક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક- *243 જગ્યા*

🔹 Group-B
- જુનિયર ક્લાર્ક:- 994 જગ્યા


🔹ફોર્મ ભરવાની તારીખ.

-✅05/11/2026 થી 30/11/2026