Gujarati Official
@gujarati
18.4K
subscribers
335
photos
45
videos
73
links
Gujarati Channel
Like My Poetry And Post in this Channel.
Promotion Rate
₹ 799.00 /- Per Post 24hr After Post Deleted
Contact ➻
@VeeRa_Bot
Download Telegram
Join
Gujarati Official
18.4K subscribers
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛બીજાને જોય ને બળવાની આદત અમારી નથી,
કારણ કે ગમતું મૂકું પણ નમતું નય.❜❜
@Gujarati
🔥
2
❤
1
💯
1
👌
🔥
1
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛આપવું હોય તો મનપસંદ આપજે મારા કાન્હા,
બાકી ન ગમતું સવા લાખનું હોય તો શું કામનું ?❜❜
@Gujarati
💘
3
👍
1
👌
1
❤️
2
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛બોલીને બગાડવુ એના કરતા,
શાંત રહીને ઓછું કરી નાખવુ વધારે સારું.❜❜
@Gujarati
❤
1
💯
5
👌
3
🔥
1
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛લોકો કહે છે કે આતો એના ભાઇના લીધે ઉડે છે.
હવે તમારા ભાઇમાં દમ ના હોય તો એમાં અમે સુ કરીયે.❜❜
@Gujarati
💯
2
👌
4
🔥
1
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛કોઈના હેતને એટલો ના કચડતા કે,
તમારી યાદ આવે ત્યારે હૈયું હરખાવાને બદલે દુખવા માંડે.❜❜
@Gujarati
💯
4
👌
1
🔥
2
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛તું કહે તો પ્રેમમાં તારી આગળ મારૂ બધુંય મુકું,
તું કહે તો પહેલા દિલ મુકું ને પછી માથું મુકું.❜❜
@Gujarati
❤
1
👌
😍
❤️
2
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛જેને પોતાના બાપ ની ખબર ના હોય એ
અમારા પાપ ગણવાનું રહેવા દો વડીલ.❜❜
@Gujarati
❤
1
💯
👌
🔥
2
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛તમે આવો તો તમારી જરૂર છે બાકી હું પણ વટ વાળો માણસ છું,
ગમતું નય મૂકું અને નમતું પણ નય મૂકું.❜❜
@Gujarati
💯
2
👌
1
🔥
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛અપમાન નો જવાબ એટલા આદરથી આપવો કે
સામેવાળો જીવે ત્યાં સુધી શરમ અનુભવે.❜❜
@Gujarati
❤
6
💯
👌
1
🔥
1
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛પૂરનાં પાણીયે ઘર ઉજાડ્યું,
તોય નદીની લાગણી ક્યાં ઓછી થાય છે?❜❜
@Gujarati
❤
1
💯
👌
1
🔥
2
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛યાદ કરશો તો યાદ રહેશો,
નહીતર યાદશક્તિ અમારી પણ નબળી છે.❜❜
@Gujarati
❤
1
💯
👌
2
🔥
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛ખોખલી કરતી રહી ઉધઈ એને,
લાકડું ભ્રમમાં રહ્યું કે એને મારાથી લગાવ છે.❜❜
@Gujarati
❤
4
💯
1
👌
2
🔥
3
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛તું ચાહે તો જ ચાહું તને હું?
એટલોય સ્વાર્થી નથી હું.❜❜
- અલગારી
@Gujarati
❤
1
👍
👌
❤️
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛જે હૈયાના આંગણે રમી ગયા ને,
એ હવે હૈયામાંથી નીકળવાનું નામ નથી લેતા.❜❜
- અંતરનાદ
@Gujarati
❤
1
👍
👌
❤️
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛ગમતી વ્યક્તિનો સ્નેહ પોખવાનો હોય,
કદી જોખવાનો ન હોય.❜❜
@Gujarati
❤
1
👍
👌
❤️
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛કેટલાક લોકો બલ્બના ફ્યુઝ જેવા હોય છે,
જવાબદારીનો લોડ વધે, એટલે ઊડી જાય.❜❜
@Gujarati
❤
1
💯
👌
🔥
1
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛સફળતા જોતી હોય તો સલાહ બાપ દાદાની લેવાય ભેરું,
ગામના ચાર લુખ્ખાઓ ની નય.❜❜
@Gujarati
❤
1
💯
1
👌
🔥
1
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛ક્યારેક ધ્યાન થી જોજે મારી આંખમાં,
તને પામવા કરતા વધારે તો ખોવાનો ડર છે.❜❜
@Gujarati
👍
👌
❤️
2
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛બે હોઠ ભેગા કરોને ત્યારે ત્યારે પ્રેમ બોલી શકાય,
અને બે હ્દય ભેગા થાય ત્યારે પ્રેમ કરી શકાય.❜❜
@Gujarati
❤
2
👍
👌
❤️
1
Gujarati Official
via
@like
❝Güjârātí
😋
😜
😎
❞
❛❛તર્ક તોડીને અમે તાવીજ કરવા નીકળ્યા,
શબ્દથી, પૂનમને બીજ કરવા નીકળ્યા.❜❜
@Gujarati
👍
2
👌
❤️