Gujarati Jokes
2.15K subscribers
30 photos
10 videos
14 links
Gujarati Jokes

Note :
Lost Of Fun 18+ Join This Channel.

Contact ➻ @VeeRa_Bot

Promotion Rate

₹ 500.00 /- Per Post 24hr After Post Deleted
Download Telegram
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

અમુક લોકો કથા સાંભળવાની ઉંમરે,
સ્ત્રીઓના DM માં ગાળો સાંભળે છે.

@GujaratiJokes

🤣😂
😁2
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

તું સુઈ જા પણ ફોન ના કાપતી મારે તારા શ્વાસ નો અવાજ સાંભળવો છે,
આવી હરકતો ના કારણે જ રિચાર્જ ના ભાવ વધ્યા છે..

@GujaratiJokes

😂
👍2
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

BSNLનુ સીમ ખરીદવાની તજવીજ કરો,
નહી તો 2025 માં ...

રાધીકા ની સુવાવડ નો ર્ખચો માથે આવશે.

@GujaratiJokes

જનહિત માં જારી
😂😂😂😂😂😂😂😂
🤣9👍4😁2👻1
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

⛈️ પ્રેમિકાની જેમ વરસવાનું હતુ,

આ તો પત્નીની જેમ તૂટી પડ્યો.

@GujaratiJokes

🌧️🌨️🌧️
👻5👍4🤣2😁1
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

પતિ: સવાર પડી, જલ્દી ઉઠો, હું ભાખરી કરું છું.
પતિ: હું ક્યાં તાવડી ઉપર સૂતો છું? તું ભાખરી કરને.

@GujaratiJokes

😜😂😝
👍6🤣4
Active
👍36🥴4
.
🤣4😁1🤪1
Active
👍9
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

Thai gayi savaar?

Upaadi lidho phone?

Joyi lidhi reels?

Madi gayi shaanti?

@GujaratiJokes
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

છાશ, લીંબુપાણી, આઇસક્રીમ, ઠંડુ એ બધું અંધશ્રદ્ધા છે,

સાચી ઠંડક તો ઘરવાળી શાંત રહે એમાં જ છે.

@GujaratiJokes

😂🤣😂😁😅
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

આપણા દેશમાં તકલીફ કયાં છે ખબર?

આપણે ત્યાં સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર વધારે છે.

@GujaratiJokes

😂😂😂😂😂🤣😆😛😝
👍1
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

Girls be like:

મસ્ત લાઈફ ચાલતી હતી અને અચાનક થી લગ્ન નક્કી થઈ ગયા.

@GujaratiJokes

😂🤣🤣🤣😂😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

84 લાખ જીવ માંથી 8399999જીવ કપડા નથી પહેરતા,

એક માણસ જાત જ કપડા પહેરે છે.

છતાય નાગાઇ નો પાર નથી.

@GujaratiJokes

🤣😂😝😂😛😛😂😛
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

😂 ભૂરાનો પગાર ૨૫ હજાર હતો.

એક મહિને તેને ૨૭ હજાર રૂપિયા મળ્યા અને તે ચૂપ રહ્યો.

બીજા મહિને તેને ૨૩ હજાર રૂપિયા મળ્યા અને
સીધો ફરિયાદ કરવા HR પાસે ગયો.

HR એ પૂછ્યું કે, જ્યારે તમને ૨૦૦૦ વધારાના મળ્યા ત્યારે તમે ગયા મહિને ફરિયાદ કેમ ન કરી...?

ભૂરા એ જવાબ આપ્યો:
હું સામાન્ય રીતે પહેલી ભૂલ માફ કરું છું પણ
બીજી ભૂલ સહન કરી શકતો નથી....!!

@GujaratiJokes

😂😃😂😃😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

❛❛મારી હારે ભણતી સોકરિયુંના ખોળા ભરાઈ ગયા...
અને મારા મમરા ભરાય ગયા...❜❜

સમયનો ખેલ તો જોવો

@GujaratiJokes
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

શિયાળે સૂપ ભલો ને ઉનાળે ભલી છાશ.
ચોમાસે સોડા ભલી, મારી ચા બારેમાસ!

શિયાળે સાઈકલ ભલી ને ઉનાળે ભલી કાર.
ચોમાસે BRTS ભલી, મારી ટાંગો બારેમાસ!

શિયાળે ઊંધિયું ભલું ને ઉનાળે ભલો આઈસ્ક્રીમ.
ચોમાસે દાળવડા ભલાં, મારો માવો બારેમાસ!

શિયાળે પ્રેયસી ભલી ને ઉનાળે ભલી પ્રિયતમા.
ચોમાસે ગર્લફ્રેન્ડ ભલી, સાલું બૈરું બારેમાસ!

@GujaratiJokes

😛🫢😂😜
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

હાવજના જડબા ચીરી નાખે એવા હતા અમારા ભાયું...

હવે એમને ઘરમાં પૂરી ને મારે છે એમની બાયું...

@GujaratiJokes

🫣🫣🙂🙂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

❛❛નાના હતા ત્યારે લેશન નોતું પૂરું થતું, મોટા થયા તાં જધમારી પૂરી નથી થતી, રોજ નવું હોય કાંઈક પંપુડું.❜❜

@GujaratiJokes
🤣1
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

ગોટાળે ચડેલું જગત.... 😂

કુંવારાને પરણવું છે....

પરણેલાને છુટું થવું છે...

છૂટા થયેલા પાછું પરણવા ઈચ્છે છે....

અને પરણેલા પાછા પ્રેમની તલાશમાં ભટકે છે...

ટૂંકમાં કોઈને શાંતિ લેવી જ નથી...

😂😂😂😂🤣😂😛😝😜🫪

@GujaratiJokes
😁2
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂

તમે આળહુડા નથી,
તમારામાં કાઈ નો કરવાની ધગશ સે.

@GujaratiJokes

😜😝😝😝😝😂😂😂🫪