Health Team Gujarat ⛑
454 subscribers
485 photos
60 videos
17 files
259 links
Welcome to GujHealth In This Site Nrhm,Nhm,Shp,Rntcp,Nvbdcp,Techo+ Guidelines,Mphw/Fhw Guide in Gujarai
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 🚫
31 મી મે વિશ્વ તમાકું નિષેધ દિન નિમિત્તે આવો આપણે સૌ સંકલ્પ કરીએ... (1) હું આજીવન તમાકું નું સેવન નહિ કરૂં
(2) હું મારા બે મિત્રો ને તમાકું નું વ્યસન છોડાવીશ.
(3) હું મારા બાળકો ને આજીવન બાળકો થી દૂર રાખીશ.
(4) હું વ્યસન ના બચેલા પૈસા થી મારા પરિવાર ને પોષણ યુક્ત ખોરાક એટલેકે ફ્રુટ, દૂધ, લીલા શાકભાજી જેવા ખોરાક થી પરિવાર ને તંદુરસ્ત રાખીશ.
(5) હું સ્વસ્થ તો મારો પરિવાર સ્વસ્થ, પરિવાર સ્વસ્થ to👍🏽સમાજ સ્વસ્થ, સમાજ સ્વસ્થ તો રાષ્ટ્ર સ્વસ્થ આ સૂત્ર ને સાર્થક કરવા હું નિયમિત પ્રયત્ન કરતો રહીશ.....
નમસ્કાર 🙏🏻
આરોગ્ય વિભાગ દ્વારા નવું અભિયાન 👍
Media is too big
VIEW IN TELEGRAM
સુરતમાં દોઢ મહિનાની બાળકીને પેન્ટા રસી લીધા બાદ મૃત્યુ તેવો વાલીએ કર્યો આક્ષેપ
💥નવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી 💥

https://play.google.com/store/apps/details?id=com.gujhealth
મલેરિયા નિર્મૂલન 🦟
સચિવાલય ગાંધીનગરથી ફોન દ્વારા આરોગ્ય કર્મચારી MPHS / MPHW ને આરોગ્ય લક્ષી આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે

સચિવાલય ગાંધીનગરથી આ મુજબ ફોન આવી શકે છે

https://gujhealth.in/aarogya-laxi-prashno/
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ 🧘‍♂️
વરસતો વરસાદ છે… પાણી ભરાયા છે... પણ તમામ વિઘ્નોને પાર કરીને આ આરોગ્યકર્મી બહેનો બાળકોને ઓરી-રુબેલાની રસી આપવા પહોંચી છે. ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા અને સેવાભાવ ખરેખર પ્રેરણાદાયી છે.

CMO ગુજરાત દ્વારા નોંધ લેવામાં આવેલ
11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ

દુનિયાભરના તમામ દેશોમાં 11 જુલાઈએ વર્લ્ડ પોપ્યુલેશન ડે મનાવવામાં આવે છે. તેમજ આ દિવસે જનસંખ્યાને નિયંત્રણ કેવી રીતે કરવી તેની મહત્વની ચર્ચા કરવામાં આવે છે તેમજ તમામ દેશોએ આ વિષય પર કામ કરવું જોઈએ. ભારતમાં દુનિયામાં સૌથી જનસંખ્યાવાળો દેશ છે. દેશની આબાદી 142.86 કરોડ કરતા વધારે છે તેમજ ચીન આ મામલે બીજા નંબર છે
ચાંદીપુરા વાયરસ વિશે
આવો કાયાકલ્પ પ્રી ટેસ્ટ દ્વારા તમારા જ્ઞાનનું મૂલ્યાંકન કરીએ 🧠

આ ટેસ્ટમાં કુલ ૩૦ પ્રશ્નોનો સમાવેશ છે દરેક પ્રશ્નોના જવાબ ઘાટા કલરમાં રાખવામાં આવેલા છે

✔️ 30
❌ 00

કુલ ૩૦ પ્રશ્નો અને તેના જવાબો

https://gujhealth.in/kayakalp-pre-test/
સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર 😊
બસ થોડી સાવચેતી અપનાવો, પાણીજન્ય રોગોનો ફેલાવો અટકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગશાળો

https://www.facebook.com/share/v/PE3A6DLdUnKzZJnh/?mibextid=qi2Omg
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નું મોટું  નિવેદન

https://www.instagram.com/reel/C-_6KYStrfy/?igsh=NHg3d2l6emFpaTBt
ભદ્રાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબસેન્ટર ટીમાણામા આશા તરીકે ફરજ બજાવતા મનુબેન ખાતેશભાઈ બારૈયા નું આજે સવારે નિધન થયેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે ઓમ શાંતિ......