Forwarded from MPHW/FHW/SI/મુખ્ય સેવિકા/STAFF NURSE
✍️એબેટ બનવા -- ટેમિફોસ - 10લીટર માં 2.5 મિલી
✍️1 ચો.મીટર પાણીમાં 5 થી6 નર અને માદા માછલી
** ગપ્પી અને ગંબુચિયા
** એક માછલી 100થી300 પોરો ભક્ષક કરે
** માછલી આયુષ્ય 4 વર્ષ સુધી હોઈ
✍️મચ્છરદાની માં --- ડેલ્ટામ્રેથીન દવા વપરાય સે
** 3 થી5 વર્ષ સુધી વાપરી સકાય
✍️ મેલેરીયા વિરૂદ્ધ માસ ---જૂન
✍️મેલેરીયા ફેલાવા માટે ની ઋતુ -- જૂન થી ઓકટોબર
✍️વિશ્વ મેલરિયા દિવસ -25 એપ્રિલ (2007 થી સારું કરું સે )
✍️ મેલરીયા શરીર ના કયા અંગ માં -- બરોળ અને યકુત
✍️ કલોરોકવીન,
પ્રીમાંકવીન 2.5 મિગ્રા અને 7.5 મીગ્રા
✍️સગર્ભા સ્ત્રી અને 1 વર્ષ થી નાના બાળકો ને આપવી નહી -- પ્રીમાંકવીન
✍️API - એનયુલ પેરસાઈડ ઇન્સિડસી
✍️ ફોગિંગ ma --- પાયરેથ્રમ અને કેરોસીન
🧑⚕MPHW/FHW/SI/STAFF NURSE👩⚕
જીલ્લા પંચાયત MPHW and FHW ટાર્ગેટ👍
✍️ચાવડા દિનેશ✍️
https://t.me/mphwdinesh

Telegram
MPHW/FHW/SI/મુખ્ય સેવિકા/STAFF NURSE
🧑⚕MPHW/FHW/SI/STAFF NURSE👩⚕
જીલ્લા પંચાયત MPHW and FHW ટાર્ગેટ👍
✍️ચાવડા દિનેશ✍️
https://t.me/mphwdinesh
જીલ્લા પંચાયત MPHW and FHW ટાર્ગેટ👍
✍️ચાવડા દિનેશ✍️
https://t.me/mphwdinesh
👍1

🔊MPHW/FHW સ્પેશ્યલ 📣
⏩ આરોગ્ય લક્ષી શોધ અને શોધક
✍️ રુધિરનું પરિભ્રમણ ➖વિલિયમ હાર્વે
✍️ સૂક્ષ્મજીવનું પરીક્ષણ ➖ લ્યુવોન હોક
✍️ લીંગીઅંત:સ્ત્રાવ ➖ યુજેન સ્ટેનાક
✍️ સાદુ માઈક્રોસ્કોપ ➖ લ્યૂવોન હોક
✍️ સ્ટેથોસ્કોપ ➖ રેનેલીનેક
✍️ પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ➖ રોબર્ટ એડવર્ડ અને પેટ્રિક સ્ટેપ્તોઈ
✍️ રસીકરણ ➖ એડવર્ડજેનર
✍️ સિટીસ્કેન. ➖ ગોડફ્રે હ્યુન્સફિલ્ડ અને એલનકોર્મક
✍️ DNA 🧬 ➖ જેમ્સ વોટ્સન અને ક્રીક
✍️ DNA 🧬 ફિંગર પ્રિન્ટ ➖ એલેક જેફ્રીઝ
✍️ ECG ➖ વિલિયમ એંથોવેન
✍️ વાઇરસ ➖ ઈવાનોસ્કી
✍️ આનુવંશિક કોડ ➖ માર્શલ નીરેન બર્ગ અને હેન્રીક
╭────────────────╮

❤1
Forwarded from MPHW/FHW/SI/મુખ્ય સેવિકા/STAFF NURSE
♦️♦️વિજ્ઞાન અને ટેક્નોલોજી♦️♦️
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
🔥 પોટૅશિયમ પરમૅંગેનેટનું અણુસૂત્ર કયું છે ?
📌 KMnO4
🔥પોટૅશિયમ પરમૅંગેનેટ(KMnO4)ને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
📌 ઑક્સિજન
🔥 ઑક્સિજન વાયુનું અણુસૂત્ર કયું છે ?
📌 O2
🔥 ઑક્સિજન વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
📌 પ્રાણવાયુ
🔥 દહનપોષક વાયુ કયો છે ?
📌 ઑક્સિજન
🔥 કયો ભૌતિક ગુણધર્મ ઑક્સિજન માટે સાચો છે ?
📌 દહનપોષક
🔥 ધાતુઓની ઑક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુના કયા પ્રકારનાં સંયોજનો બને છે ?
📌 ઑક્સાઇડ
🔥 અધાતુના ઑકસાઈડની પાણી સાથે પ્રક્રિયા કરતા શુ મળે છે ?
📌 ઍસિડ
🔥 ન્યુમોનિયા અને ફેફ્સાંનાં રોગોથી પીડાતા દરદીઓ માટે ક્યો વાય ઉપયોગી છે ?
📌 ઑક્સિજન
🔥 સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
📌 ઑક્સિજન
🔥 કૅલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર કયું છે ?
📌 CaCO3
🔥 હાઇડ્રોક્લોરિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
📌 HCl
🔥 આરસપહાણ અને હાઇડ્રોક્લોરિક ઍસિડની પ્રક્રિયા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ
🔥 કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું અણુસૂત્ર કયું છે ?
📌 CO2
🔥 કાર્બન ડાયૉક્સાઈડ વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
📌 અંગારવાયુ
🔥 દહનશામક વાયુ કયો છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ
🔥 કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ માટે સાચો છે ?
📌 દહનશામક
🔥 ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
📌 દૂધિયો
🔥 વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
📌 કાર્બોનિક ઍસિડ
🔥 વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે ક્યો વાય ઉપયોગી છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ
🔥 કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ
🔥 કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
📌 H2CO3
🔥 ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
📌 સોડિયમ કાર્બોનેટ
🔥 ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
📌 સોડિયમ બાયકાર્બોનેટ
🔥 ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
📌 NaHCO3
🔥 ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
📌 Na2CO3
🔥 કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
📌કાર્બન ડાયૉક્સાઇડ
🔥 સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
📌 કાર્બન ડાયૉક્સાઇડ
🔥 કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
📌 સૂકો બરફ
🔥 આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
📌 કૅલ્શિયમ કાર્બોનેટ
🔥 કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
📌 સોડિયમ કાર્બોનેટ
🔥 કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
📌 હાઇડ્રોજન
🔥 કયો વાયુ દહનશીલ છે ?
📌 હાઇડ્રોજન
🔥 કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
📌 દહનશીલ
🔥 કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
📌 હાઇડ્રોજન
🔥 હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
📌 હાઇડ્રોજન
🔥 એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
📌 નાઇટ્રોજન
🔥 નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
📌 નાઇટ્રિક ઍસિડ
🔥 કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
📌 નાઈટ્રોજન
🔥 કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
📌 નાઈટ્રોજન
✍ Mehul pandya

❤1👍1
Forwarded from MPHW/FHW/SI/મુખ્ય સેવિકા/STAFF NURSE
24 માર્ચ એટલે વિશ્વ ટીબી દિવસ...
■ 1 ML સ્પૂટમમાં 1000 થી વધારે બેક્ટેરિયા હોય તો જ પોઝિટિવ આવે છે.
જેના માટે ઝીલ & નેલ્સન સ્ટેઈન યુઝ થાય છે.
-નિદાન માટે 25% સલ્ફીયુરિક એસિડ વપરાય છે. જેમાં 2 સેમ્પલ લેવાના હોય છે.
A -ઓન ધી સ્પોટ
B- અર્લી મોર્નિંગ
-"કલચર્સ" બેક્ટેરિયાની વૃદ્ધિ માટે વપરાય છે.
■ મોંટુક ટેસ્ટ.(વૉન પરક્વીટ)
PPD ડાબા હાથમાં 0.1 મિલી ID આપવામાં આવે છે. જો ઇંડ્યુંરેશન(સોઝો) >9 કરતા વધારે આવે તો હાલનો કે ભૂતકાળનો TB હોય શકે છે.(72 કલાકમાં પરિણામ આવે છે.)
-TB માં ACF દર 2,4 મંગળવારે કરવાનો હોય છે.
■ 99 DOTS ની શરૂઆત 2017.
જે દવા પીધા બાદ દર્દીના રજીસ્ટડ નમ્બરથી "11" આકડાનો નમ્બર હોય છે તેમા મિસ્કોલ કરવાનો હોય છે.
★NTCP 1962
★RNTCP 1993(પાયલોટ પ્રોજેક્ટ તરીકે 6 રાજ્યમાં શરૂઆત & 1997 ભારતમાં)
★ NTEP 31/12/2019.
■ TB ને "બેરોમીટર ઓફ સોસીયલ વેલ્ફર" તરીકે ઓળખવામાં આવે છે.
"મ્યુકોપ્યુરલન્ટ" જે ઘટ્ટ કફ હોય તેને કહે છે.
IP 2 માસ (56 ડોઝ/દિવસ)
CP 4 માસ (112 ડોઝ/દિવસ)
■ H- આઈસોનિયાઝાઇડ (આઈસોનિયાઝાઇડ સૌથી વધારે ઝોક્સીક તેની સાથે વીટામીન B6 આપવામાં આવે છે.)
● R- રિફામ્પીસીન ( સૌથી વધુ અસરકારક)-યુરિન લાલ/ઓરેન્જ કલરનું આવે છે/કિડની ફેઈલ.(OCP લેતા હોય તેને ન આપી શકાય)
● E-ઈથામબ્યુટોલ
● Z- પાયરાજિનામાઈડ.
■ નિક્ષય પોષણ યોજનાની શરૂઆત માર્ચ 2018 (ન.મો)
દર માસે ₹ 500 સહાય.
- 1993 માં TB/HIV ના કેસ વધતા WHO એ "ગ્લોબલ ઈમરઝન્સી" જાહેર કરેલ.
-2012 માં TB ને નોટિફાયબલ રોગ જાહેર.
■TB FREE
2022 ગુજરાત
2025 ભારત
2035 વિશ્વ.
ટીબી થી સારો થઈ ગયેલ વ્યક્તિ "TB CHAMPION" તરીકે ઓળખવામાં આવે છે.
24 માર્ચ 1982 થી વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવાય છે.(રોબર્ટ કોક)
-TB માં વજન ઘટે (કેકેક્ષીયા)
-ભૂખ ઘટે (એનોરેકસીયા)
-કફમાં લોહી આવે (હિમોપ્ટીસીસ)
-માસિક બંધ થઈ જવું (એમીનોરિયા)
◆ TRUNAT & CBNAAT (ચિપ બેઇઝ મેથડ) : રિફામ્પીસીન અસર કરશે કે નહીં તે જાણી શકાય છે.
■ જુનો દર્દી : એક માસ કરતાં વધારે સમય દવા લીધી હોય.
> ડિફોલ્ટ ( ટ્રીટમેન્ટ આફ્ટર લોસ્ટ ટુ ફોલોઅપ)
> ફેલ્યોર ( દર્દીએ નિયમોઅનુસાર દવા લીધી હોય છતાં પણ ફોલોઅપમાં તે પોઝિટિવ આવે મતલબ નેગેટિવ ના હોય)
> રિપ્લેસ/રિકરન્ટ ( દર્દી સારવાર નિયમ અનુસાર પૂર્ણ કરેલ હોય,ફોલોઅપ પણ નેગેટીવ આવે અને ફરી પાછો ટીબી પોઝિટિવ તો રિકરન્ટ ટીબી તરીકે ઓળખાય છે)
■NTI- નેશનલ TB ઇન્સ્ટિટયૂટ-(બેંગ્લોર)
-NATRI - નેશનલ TB રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(ચેન્નઈ)
-NTRDRI- નેશનલ ટીબી એન્ડ રેસ્પીરેટરી ડીસીઝ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(દિલ્હી).
થોડુંક હાર્ડ.પણ,😊
-આભાર.

❤3
Forwarded from MPHW/FHW/SI/મુખ્ય સેવિકા/STAFF NURSE
✍️એબેટ બનવા -- ટેમિફોસ - 10લીટર માં 2.5 મિલી
✍️1 ચો.મીટર પાણીમાં 5 થી6 નર અને માદા માછલી
** ગપ્પી અને ગંબુચિયા
** એક માછલી 100થી300 પોરો ભક્ષક કરે
** માછલી આયુષ્ય 4 વર્ષ સુધી હોઈ
✍️મચ્છરદાની માં --- ડેલ્ટામ્રેથીન દવા વપરાય સે
** 3 થી5 વર્ષ સુધી વાપરી સકાય
✍️ મેલેરીયા વિરૂદ્ધ માસ ---જૂન
✍️મેલેરીયા ફેલાવા માટે ની ઋતુ -- જૂન થી ઓકટોબર
✍️વિશ્વ મેલરિયા દિવસ -25 એપ્રિલ (2007 થી સારું કરું સે )
✍️ મેલરીયા શરીર ના કયા અંગ માં -- બરોળ અને યકુત
✍️ કલોરોકવીન,
પ્રીમાંકવીન 2.5 મિગ્રા અને 7.5 મીગ્રા
✍️સગર્ભા સ્ત્રી અને 1 વર્ષ થી નાના બાળકો ને આપવી નહી -- પ્રીમાંકવીન
✍️API - એનયુલ પેરસાઈડ ઇન્સિડસી
✍️ ફોગિંગ ma --- પાયરેથ્રમ અને કેરોસીન
🧑⚕MPHW/FHW/SI/STAFF NURSE👩⚕
જીલ્લા પંચાયત MPHW and FHW ટાર્ગેટ👍
✍️ચાવડા દિનેશ✍️
https://t.me/mphwdinesh
✍️1 ચો.મીટર પાણીમાં 5 થી6 નર અને માદા માછલી
** ગપ્પી અને ગંબુચિયા
** એક માછલી 100થી300 પોરો ભક્ષક કરે
** માછલી આયુષ્ય 4 વર્ષ સુધી હોઈ
✍️મચ્છરદાની માં --- ડેલ્ટામ્રેથીન દવા વપરાય સે
** 3 થી5 વર્ષ સુધી વાપરી સકાય
✍️ મેલેરીયા વિરૂદ્ધ માસ ---જૂન
✍️મેલેરીયા ફેલાવા માટે ની ઋતુ -- જૂન થી ઓકટોબર
✍️વિશ્વ મેલરિયા દિવસ -25 એપ્રિલ (2007 થી સારું કરું સે )
✍️ મેલરીયા શરીર ના કયા અંગ માં -- બરોળ અને યકુત
✍️ કલોરોકવીન,
પ્રીમાંકવીન 2.5 મિગ્રા અને 7.5 મીગ્રા
✍️સગર્ભા સ્ત્રી અને 1 વર્ષ થી નાના બાળકો ને આપવી નહી -- પ્રીમાંકવીન
✍️API - એનયુલ પેરસાઈડ ઇન્સિડસી
✍️ ફોગિંગ ma --- પાયરેથ્રમ અને કેરોસીન
🧑⚕MPHW/FHW/SI/STAFF NURSE👩⚕
જીલ્લા પંચાયત MPHW and FHW ટાર્ગેટ👍
✍️ચાવડા દિનેશ✍️
https://t.me/mphwdinesh
Telegram
MPHW/FHW/SI/મુખ્ય સેવિકા/STAFF NURSE
🧑⚕MPHW/FHW/SI/STAFF NURSE👩⚕
જીલ્લા પંચાયત MPHW and FHW ટાર્ગેટ👍
✍️ચાવડા દિનેશ✍️
https://t.me/mphwdinesh
જીલ્લા પંચાયત MPHW and FHW ટાર્ગેટ👍
✍️ચાવડા દિનેશ✍️
https://t.me/mphwdinesh
👍2
MPHW/FHW/SI/મુખ્ય સેવિકા/STAFF NURSE
VMC માં ભરતી અપડેટ
બીજી ટૂંકા સમય ગાળા માં
Mphw/Fhw/ SI ભરતી અપડેટ આવી જસે
Mphw/Fhw/ SI ભરતી અપડેટ આવી જસે
*🔥ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૨૭ ફિમેલ હેલ્થ વર્કર અને ૩૦ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ભરતી કરવામાં આવનાર છે..🔥*
🔥4👍1