વિધાનો:
I) કેટલાક R એ S છે.
II) કેટલાક S એ T છે. III) કોઈ A એ T નથી. તારણો : I) કોઈ T એ A નથી. II) કેટલાક T એ S છે. III) કેટલાક S એ A નથી.

Anonymous Quiz
39%
તારણ I, II અને તારણ III બધા અનુસરે છે.
28%
તારણ I અને તારણ II બંને અનુસરે છે.
17%
તારણ I અને તારણ III બંને અનુસરે છે.
16%
તારણ II અને તારણ III બંને અનુસરે છે.
❤5🏆5
વિધાનો :
I) કેટલાક શર્ટ મોજા છે.
II) બધા મોજા ટ્રાઉઝર છે. તારણો : I) કેટલાક ટ્રાઉઝર મોજા છે. II) કેટલાક શર્ટ મોજા નથી. III) કેટલાક મોજા શર્ટ છે.

49%
બંને તારણો I અને III અનુસરે છે.
13%
માત્ર તારણ II અનુસરે છે
17%
બંને તારણો I અને II અનુસરે છે.
21%
બંને તારણો II અને II અનુસરે છે.
❤3❤🔥2
વિધાનો:
I) કોઈ L એ M નથી.
II) કોઈ N એ M નથી. III) કોઈ N એ P નથી. તારણો : I) કેટલાક M એ P છે. II) કેટલાક E એ P છે. III) કેટલાક P એ N નથી.
I) કોઈ L એ M નથી.
II) કોઈ N એ M નથી. III) કોઈ N એ P નથી. તારણો : I) કેટલાક M એ P છે. II) કેટલાક E એ P છે. III) કેટલાક P એ N નથી.
Anonymous Quiz
13%
માત્ર તારણ I અનુસરે છે.
12%
માત્ર તારણ II અનુસરે છે.
40%
માત્ર તારણ III અનુસરે છે.
34%
કોઈ પણ તારણ અનુસરતું નથી.
❤5❤🔥3
વિધાનો :
I) કેટલાક કેલ્શિયમ એ પોટેશિયમ છે.
II) કેટલાક પોટેશિયમ એ ચાંદી છે. તારણો: I) કેટલીક ચાંદી એ પોટેશિયમ છે. II) કેટલાક પોટેશિયમ એ કેલ્શિયમ છે.

11%
માત્ર તારણ I અનુસરે છે.
56%
તારણ I અને તારણ II બંને અનુસરે છે.
20%
ન તો તારણ I કે ન તો તારણ II અનુસરે છે.
12%
માત્ર તારણ II અનુસરે છે.
❤9🏆3
📢 જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫-૨૬
🏢 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩, સંવર્ગની (ગ્રુપ-A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ની "ફી-રીફંડ" (Fee-Refund) કરવા અંગેની અગત્યની સૂચના 📝💸

❤25🔥4🎉4👏3🙏1
❤6
❤6
❤7👏2
જો E નો સંબંધ D સાથે છે અને D નો સંબંધ B સાથે છે, તો તે જ રીતે C નો સંબંધ કોની સાથે થશે ?
Anonymous Quiz
21%
A
14%
G
46%
F
19%
B
❤6
🙏4❤3
❤8👍4
❤7👍3🙏2🎉1
👍7❤1
નીચેનામાંથી કઈ જોડ (કોમ્બિનેશન) સાચી છે?
Anonymous Quiz
13%
ફ્રેન્ક – Basics – લાલ
21%
સેમ્યુઅલ – Puma – લાલ
24%
અરુણ – Woodland – જાંબલી
43%
અકિલ – Allen Solly – પીળો
👍7❤6
🎉12❤4👌2
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.
➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en
અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-
1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 14' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

Classplusapp
Online Test
Challenge yourself and improve your skills by giving tests.
❤14
🙏 શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદહસ્તે મળેલું આ સન્માન મારા તમામ વિદ્યાર્થીઓના પ્રેમ અને વિશ્વાસને સમર્પિત ❤️📚
આ સન્માન મારા માટે માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે વધુ જવાબદારી, નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરતા રહેવાની નવી પ્રેરણા છે. 📚✨
આ કાર્યક્રમની ઝલક દર્શાવતો video :
https://www.instagram.com/reel/Delf1QSudFt/?rpxt=ZGd3aW53NDl1cHI=
સદાય આપના સાથ અને સહકાર નો ઈચ્છુક,
-નિરજ ભરવાડ!

❤359🎉29🔥20🙏12🏆12👏6❤🔥5👍2