જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય, તો તે જ મહિનાની 31મી એ કયો વાર હશે ?
Anonymous Quiz
23%
મંગળવાર
22%
શનિવાર
14%
શુક્રવાર
41%
સોમવાર
❤32👍9❤🔥3🔥1
❤30👏8👍2
❤20👍11👏3
❤35🔥3👏3
❤31👍10👏2🎉1
❤32👏5🔥4
❤38🏆7🔥2🎉2🙏1
જો એન્જીનીયરનો સંબંધ મશીન સાથે હોય, તો ડોક્ટરનો સંબંધ કોની સાથે ?
Anonymous Quiz
29%
શરીર
29%
દવા
19%
રોગ
24%
હોસ્પિટલ
❤31👍7🏆5🔥3👌1
❤22🏆3🔥2👍1🎉1👌1
❤34👍5🔥1🎉1🏆1
❤26👍4🏆4🔥1🙏1
નીચે પૈકી કયા વર્ષનું કેલેન્ડર અને 1990 વર્ષનું કેલેન્ડર સમાન છે ?
Anonymous Quiz
39%
2001
24%
1995
30%
1996
7%
1997
❤18👍3🔥2🙏1🏆1
વર્ષ ઇ.સ. 100 ના અંતિમ દિવસે કયો વાર હશે ?
Anonymous Quiz
16%
ગુરુવાર
36%
શનિવાર
38%
રવિવાર
10%
શુક્રવાર
❤11🔥5🎉4
આજે સોમવાર છે, તો 62 દિવસ બાદ કયો વાર હશે ?
Anonymous Quiz
13%
શનિવાર
59%
રવિવાર
16%
શુક્રવાર
12%
સોમવાર
❤18🔥2🎉2👍1👏1
ભારતના રાષ્ટ્રીય પંચાગમાં 2, 5, 7 મો મહિનો કયો આવે ?
Anonymous Quiz
31%
વૈશાખ, શ્રાવણ, આસો
32%
પોષ, ફાગણ, વૈશાખ
31%
ફેબ્રુઆરી, મે, જુલાઈ
6%
જેઠ, શ્રાવણ, આસો
👍18❤11🔥2👌2
જો 7 માર્ચ 2012 ગુરુવાર હોય, તો 7 માર્ચ 2011 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
8%
સોમવાર
48%
મંગળવાર
31%
બુધવાર
12%
શુક્રવાર
❤16🙏6👍3👌3🔥2
1989 ના વર્ષનું કેલેન્ડર અને બીજા કયા વર્ષનું કેલેન્ડર સરખા જ હશે ?
Anonymous Quiz
14%
1997
35%
2001
28%
1993
24%
1995
❤20👍2
❤14🔥1