પણ આ ‘ગણિત’નું શું?
મિત્રો, ખાખી પહેરવાનું સપનું તો જોરદાર છે, પણ પેલા ગણિતના દાખલા અને રિઝનિંગના કોયડા જોઈને ક્યારેક એવું થાય છે ને કે "આના કરતા તો 5 રાઉન્ડ વધારે મારી લેવા સારા!" 😅🏃♂️
પણ હવે ચિંતા નહિ! ગણિતના ડરને ભગાડવા અને ખાખીના સપનાને પકડવા માટે આપણે શરૂ કરી રહ્યા છીએ એક નવી સીરીઝ.
✅ આજથી દરરોજ: ગણિત - રિઝનિંગ સુપર ક્વિઝ!
યાદ રાખજો, ચોરને પકડવા માટે જેટલી દોડવાની જરૂર છે, એટલી જ ગણતરીની પણ જરૂર પડશે!
તો ચાલો, મગજ કસીએ અને વર્દી પાક્કી કરીએ!
Maths ના Master બનાવવા આપણાં
ટેલિગ્રામનાં આંગણે: https://t.me/nirajbharwad
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤171👍34🎉12🔥11👏6💯6🏆6
એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.
Anonymous Quiz
40%
6
16%
5
37%
7
7%
11
❤113👍12💯10👌9🙏5🎉1
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજય સંખ્યાઓની સરાસરી _____ થાય.
Anonymous Quiz
18%
3.6
27%
7.8
19%
3.4
37%
5.6
❤89👍14👌8❤🔥5🎉5🔥4
1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ?
Anonymous Quiz
30%
2040
47%
2520
16%
2650
8%
2620
❤85👍15👌6🙏5👏3
❤100👍20🎉5👌5🔥2
❤127👌25👍14🙏9🔥8
કોન્સ્ટેબલ & PSI માર્ગદર્શન |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDlYX414WbPUg6DvFBB_xGk&si=wQZAcYPHJMLk4NP8
કોન્સ્ટેબલ & PSI - TOP 10 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBJqHtw2vt7S16_QWkQO1Si&si=VuloTaHP38-rD8Mo
કોન્સ્ટેબલ & PSI - TOP 20 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDeY7Hzy5zsoxyGoaS6_HGE&si=ylXp6JFMXvI3CKcF
કોન્સ્ટેબલ & PSI - Difficulty Session |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZA5Ek206zscjagOZhpNrruL&si=HW55r8LNQt1beZn-
PSI Workshop |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZCY1No-y3VLbyuav5cLA11B&si=wUyd8RLyqfCWCP6Z
કોન્સ્ટેબલ મોકટેસ્ટ |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBwA_qzoYGnCaeUbXsNFy_b&si=HGewbyN2grTGvUAP
PSI Mocktest |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZAZy9ohA1lGnvf7SJQP_lG9&si=QK4weGUcDLtYy4Jt
કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન |
➡️https://youtube.com/playlist?list=PLyHykrALLBZCGTgjME819OinLM7FLB_R1&si=FPvsA6xP5AdfQNay
PSI Paper Solution |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDEHFceHMmqpKHQx-BvrLol&si=0NZITEzF-vpTRG27
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤47💯5👍1
PSI અને કોન્સ્ટેબલમાં પાસ થવા માટે શું કરવું જોઈએ?
તો મળીએ ખાખીનાં ધુરંધરો,
આવતીકાલે સવારે 11:00 કલાકે |
➡️ https://www.youtube.com/live/-bZs2K4tAWI?si=1mydWttNgmP8b47Q
તો મળીએ ખાખીનાં ધુરંધરો,
આવતીકાલે સવારે 11:00 કલાકે |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤58🔥15👏6👍3
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ.કેટલો થાય?
Anonymous Quiz
10%
16
19%
24
19%
32
52%
48
❤90👍15🎉9👌9🔥2👏2
18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથાલ.સા.અ. નો તફાવત _ છે.
Anonymous Quiz
22%
6
22%
630
50%
624
6%
636
❤65👍13👌9🏆1
❤76👍14🙏1🏆1
❤64🏆12👍8❤🔥2
30, 40, 50નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય?
Anonymous Quiz
7%
100, 5
61%
10, 600
21%
600, 10
11%
5, 100
❤96💯20👍18🔥4🎉4👌3🙏2🏆2
PSI અને કોન્સ્ટેબલમાં પાસ થવા માટે શું કરવું જોઈએ?
હમણાં 11:00 કલાકે મળીએ છીએ મિત્રો!
➡️ https://www.youtube.com/live/-bZs2K4tAWI?si=9JDhMiR92x94zTdo
હમણાં 11:00 કલાકે મળીએ છીએ મિત્રો!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤51🔥11👏4👍2
માતા અને તેના ચાર બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે, જેમાં જો માતાની ઉંમરને બાકાત રાખવામાં આવે તો સરેરાશમાં 4 વર્ષનો ઘટાડો થાય છે. માતાની ઉંમર કેટલી છે ?
Anonymous Quiz
10%
38 વર્ષ
22%
52 વર્ષ
29%
44 વર્ષ
40%
31 વર્ષ
❤74👌15🔥9🎉8👍7🙏4🏆1
T, U, V નું સરેરાશ વજન 60 kg છે. જો T અને U ની સરેરાશ 50 kg અને U અને V ની સરેરાશ 65 kg છે. તો U નું વજન શોધો.
Anonymous Quiz
14%
45 kg
51%
50 kg
24%
65 kg
11%
40 kg
❤60👌9👍3🏆2
રોહિતની 5 દિવસની સરેરાશ બચત ₹ 260 છે. જો તેની પ્રથમ 4 દિવસની બચત અનુક્રમે ₹ 235, ₹ 240, ₹ 345 અને ₹ 358 છે, તો પછી 5મા દિવસે તેની બચત કેટલી છે ?
Anonymous Quiz
12%
₹ 132
27%
₹ 142
20%
₹ 127
40%
₹ 122
❤50🏆9👍8🎉3
એક બેકર 250g, 300g, 400g, 350g અને 450g વજનના પાંચ પ્રકારના બ્રેડના ગડ્ડા તૈયાર કરે છે. એક ગડ્ડાનું સરેરાશ વજન કેટલું છે ?
Anonymous Quiz
8%
375g
18%
370g
68%
350g
6%
355g
❤46👍11🏆1