Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
આવતીકાલે યોજાનાર STI ની પરીક્ષા માટે આપ સૌ વિદ્યાર્થીમિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

તમારી મહેનત રંગ લાવે તેવી માઁ સરસ્વતીનાં ચરણોમાં પ્રાર્થના!

- નિરજ ભરવાડ!
👍98❤74🙏12👏10🎉8👌3💯3
PSI કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર!
🔥221👍135❤82👌9💯9🏆7🎉6👏5❤‍🔥4
▶️મળીએ મિત્રો,
હમણાં લેવાયેલ STI નાં પેપર સોલ્યુશન માટે |


➡️ https://www.youtube.com/live/omxdWQk30mw?si=iU-tp4YR6pt7fKJe
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤48🔥11👍5
STI_2026.pdf
32.9 MB
❤73👌11👍8🔥4💯4
Niraj Bharwad
Free... Free...Free...! નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આપણે Youtube પર 400K એ પહોંચ્યા એ ખુશીમાં આજે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JIGO APP પર બધું જ Content Free રહેશે. તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં…
JIGO APP નું તમામ Content FREE |

તો આ FREE Content નો સદુપયોગ કરવા માટે શું કરવું જોઈએ એ બાબતે મુંઝવણ હોય તો પહેલાં બેઝિક મેથ્સ એકદમ ટકાટક કરવું જોઈએ. જેથી ગણિત સરળતાથી શીખી શકાય.

તો અત્યારે જ નીચે આપેલ ચેપ્ટર્સનાં લિસ્ટ મુજબ JIGO APP માં Videos જોવાનું શરૂ કરી દો.

- સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ભાગાકારનાં નિયમો
- લ.સા.અ અને ગુ.સા.અ
- છેદ ઉડાડો
- ત્રિરાશી
- વર્ગ વર્ગમૂળ
- ઘાત ઘાતાંક
- અપૂર્ણાંક
- દશાંશ અવયવ
- ± વાળા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ડા.બા. અને જ.બા.નો નિયમ

આટલું કરી લેશો એટલે ગણિત પ્રત્યે તમારો જે ડર છે એ દૂર થવાની શક્યતા 10001% છે.
❤395👍101🙏27💯26🔥20👏14🏆10🎉6❤‍🔥5👌5
Free... Free...Free...!

JIGO APP માં Free Content કેવી રીતે જોવું?

1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531

2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Live Courses પર ક્લિક કરવું.

3. Live Courses પર ક્લિક કર્યા બાદ 'Free Content' પર ક્લિક કરવું.

4. 'Free Content ' પર ક્લિક કર્યા બાદ તમે Recorded Course / Live Batch નું બધુ જ Content FREE માં મેળવી શકશો.

( ખાસ નોંધ - આ ઓફર શુક્રવાર સુધી જ છે.)

Thank you,
Team Niraj Bharwad!
❤92👏16🔥6👌4👍2
પાણીની એક ટાંકીમાં બે પાઇપ હોય છે. પાઈપ A ટાંકી 2 કલાકમાં ભરી શકે છે, જ્યારે પાઈપ B 6 કલાકમાં સંપૂર્ણ ટાંકી ખાલી કરી શકે છે. જો ટાંકી ખાલી હોય ત્યારે બંને પાઈપ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
43%
3 કલાક
25%
2.5 કલાક
27%
1.5 કલાક
5%
1 કલાક
❤57🔥12👍10🎉4👏1
એક નળ 4 કલાકમાં એક કૂંડ આખો ભરી શકે છે. એક ખુલ્લી ડ્રેનેજ પાઇપને કારણે, આ કૂંડ ભરવામાં તેને 6 કલાકનો સમય લાગ્યો હતો. જો કૂંડ આખો ભરાયેલો હોય, તો એ ડ્રેનેજ પાઇપ તેને ખાલી કરવામાં કેટલો સમય લેશે ?
Anonymous Quiz
17%
8 Hr.
29%
24 Hr.
16%
16 Hr.
38%
12 Hr.
❤44👍5👌2👏1
એક ટાંકીનો 2/7 ભાગ પાણીથી ભરેલો છે. જ્યારે 30 લિટર પાણી બહાર કાઢવામાં આવે છે, ત્યારે તે ખાલી થઈ જાય છે. ટાંકીની ક્ષમતા કેટલી છે ?
Anonymous Quiz
45%
105 લિટર
25%
114 લિટર
21%
100 લિટર
9%
124 લિટર
👍27🔥10❤8👏3🎉2👌1
નળ P એક ડોલને 10 કલાકમાં ભરી શકે છે. નળ a એ જ ડોલને 15 કલાકમાં ભરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે, તો ડોલ કેટલા કલાકમાં ભરાઈ જશે ?
Anonymous Quiz
7%
4 કલાક
20%
8 કલાક
26%
5 કલાક
46%
6 કલાક
❤33👍17🔥8👌4
એક નળ બીજા નળ કરતાં ચાર ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે છે. જો એકસાથે બે નળ 30 મિનિટમાં ટાંકી ભરી શકે છે, તો ધીમો નળ એકલો ટાંકીને માં ____ ભરી શકશે.
Anonymous Quiz
17%
180 મિનિટ
46%
120 મિનિટ
17%
210 મિનિટ
20%
150 મિનિટ
❤74🙏18👍6🎉3🔥2❤‍🔥1
Maths - Reasoning નાં લાખો દુઃખોની એક માત્ર દવા - Zero to Hero Course |

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં નવા RR મુજબ Maths - Reasoning નું મહત્વ વધ્યું છે. આથી વિષયની અગત્યતાને ધ્યાનમાં રાખીને
Maths & Reasoning પાયાથી PRO LEVEL સુધી શીખી શકે એ હેતુથી Zero to Hero Course તૈયાર કરવામાં આવેલ છે.

વિશેષતાઓ:

- 📘 દરેક પ્રકરણની Concept-Wise સમજૂતી
- 🎥 Live Lectures ના જ Recorded Videos
- 📚 Practice માટે બંને વિષયની E-Book (PDF)
- 📝 ક્લાસરૂમમાં લેવાતી Daily-Weekly Tests
- 🎞️ Daily & Weekly Tests નું Video Solution

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
7069430303, 7069530303, 9558121303.

( ખાસ નોંધ : આ ઓફર ફક્ત શુક્રવાર સુધી જ છે.)
❤73🔥5👏3💯3👍1
કેટલા રૂપિયા નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ₹18,000 થાય ?
Anonymous Quiz
22%
₹ 60,000
57%
₹ 75,000
16%
₹ 25,000
5%
₹ 50,000
❤44👍18👏2👌2
જો ₹ 800 ની મૂડી 2 વર્ષના અંતે સાદા વ્યાજના દરે ₹ 1000 થાય, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
45%
12.5%
30%
25%
21%
8.5%
4%
17%
❤37👍17
જો સાદા વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય, તો રકમ કેટલા વર્ષમાં ચાર ગણી થઈ જશે.
Anonymous Quiz
42%
30
27%
45
24%
60
7%
90
❤35👍17
જો 5 વર્ષ માટે રોકાયેલ મૂડી તથા તેના વ્યાજનો ગુણોતર 5:2 હોય, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
25%
5%
32%
6%
38%
8%
5%
9%
❤38👍13🎉1
જો પ્રવિણ ₹ 1200 નું વ્યાજના દર જેટલા વર્ષનું સાદું વ્યાજ ₹ 432 ચૂકવે છે, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
40%
36%
29%
18%
26%
6%
5%
9%
🔥30❤24👍7👌4👏3🙏1
ગણિતનાં પુસ્તકનાં તમામ પ્રશ્નોનો Video Solution Course - Basic To Brilliance Course |

વિદ્યાર્થીમિત્રો ગણિતનાં Basic થી Advance સુધીનાં પ્રશ્નો અલગ અલગ રીતથી અને ઉદાહરણ સહીત સરળતાથી શીખી શકે એ હેતુથી પુસ્તકની સાથે આ Video Course તૈયાર કરવામાં આવેલ છે.

વિશેષતાઓ :

- 📖 બૂકનાં દરેક પ્રશ્નનું Solution
- 🔄 એક જ પ્રશ્નનું અલગ-અલગ રીતથી Solution
- 🧠 દરેક પ્રશ્નની ગણતરી Concept + Shortcut ની મદદથી

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 9558121303, 7069430303, 70695303

કોર્સમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤40🔥3👏2👍1
Wireless PSI ની ભરતી જાહેર
👍57❤12👏6