Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક ગામની વસ્તી 126,800 છે. પ્રથમ વર્ષે ગામની વસ્તીમાં 15% નો વધારો થાય અને બીજા વર્ષે ગામની વસ્તીમાં 20% નો ઘટાડો થાય, તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી હોય ?
Anonymous Quiz
12%
1,29,336
27%
1,74,984
25%
1,45,820
36%
1,16,656
❤30👌16👍5🔥2🙏2
જો વાર્ષિક 10% વ્યાજદરે 2 વર્ષના સાદાવ્યાજ તથા ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત ₹ 250 હોય, ત મૂડી શોધો.
Anonymous Quiz
11%
₹25,450
27%
₹26,550
56%
₹25,000
6%
₹26,000
❤39👍9🔥2🙏1👌1
ફક્ત 1499/- માં લાઈવ બેચ!

MATHS & REASONING SPECIAL BATCH – Without Material

📅 Start Date : 26th January, 2026 (Monday)
🕥 Batch Time: 8:30 AM to 10:00 AM Morning)
-Monday to Friday

કોન્સ્ટેબલ & PSI, CCE,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎥 Live Lectures ના જ Recorded Videos
🎁6 મહિના સુધી JIGO APP નું Subscription FREE
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests

⏳ Batch Duration: 6 Months

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)

JIGO APP પરથી લાઈવ બેચમાં જોડાઈ શકશો :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤48👏3👍2
⏰મિત્રો, આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ |

JIGO APP માં Free Content કેવી રીતે જોવું?

1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531

2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Live Courses પર ક્લિક કરવું.

3. Live Courses પર ક્લિક કર્યા બાદ 'Free Content' પર ક્લિક કરવું.

4. 'Free Content ' પર ક્લિક કર્યા બાદ તમે Recorded Course / Live Batch નું બધુ જ Content FREE માં મેળવી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤46👍9
LRD જિલ્લા ફાળવણી |
👍99❤14👌7💯5🔥4
એક ટ્રેન એક 800 મીટર લાંબા પુલને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 41 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
Anonymous Quiz
34%
225 મીટર
31%
250 મીટર
22%
325 મીટર
13%
એક પણ નહીં
👍35❤24🎉6🔥3🙏3💯2
એક ટ્રેન 150 મીટર લાંબી છે. જો તે એક થાંભલાને 6 સેકન્ડમાં પસાર કરી શકતી હોય તો તે એક 200 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરશે ?
Anonymous Quiz
27%
14 સેકન્ડ
29%
15 સેકન્ડ
21%
16 સેકન્ડ
23%
ઉપરના પૈકી કોઇ નહી
❤30👍5🙏5👌3🎉1🏆1
140 મીટર લાંબી ગાડી 180 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પાર કરે છે, તો ગાડીની ઝડપ પ્રતિ કલાકના કેટલા કિમી થશે ?
Anonymous Quiz
14%
120 કિમી/કલાક
25%
124 કિમી/કલાક
24%
140 કિમી/કલાક
37%
144 કિમી/કલાક
❤32👍9
એક 50 કિમી/કલાકની ઝડપે જતી 108 મીટર લાંબી ટ્રેન સામેથી આવતી બીજી 112 મીટર લાંબી ટ્રેનને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે?
Anonymous Quiz
11%
28 કિમી/કલાક
38%
48 કિમી/કલાક
28%
68 કિમી/કલાક
23%
કોઇ પણ નહી
❤20👍9
એક ટ્રેન એક થાંભલાને 15 સેકન્ડમાં અને એક 100 મીટર લાંબા પ્લેટફોર્મને 25 સેકંડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
Anonymous Quiz
15%
90 મીટર
35%
125 મીટર
33%
150 મીટર
17%
કોઈ પણ નહીં
❤37👍8🏆5🎉2🙏2👌2👏1
🚨કોન્સ્ટેબલ અને PSI માટે ઉપયોગી CCE PYQ's Series |

તો મળીએ ખાખીનાં ધુરંધરો,
આજે સવારે 11:00 કલાકે |


➡️
https://www.youtube.com/live/pnAJT5Ms2S8?si=DRybcOOCvv3yU2G3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤47👍11🙏5
🚨તો મળીએ ખાખીનાં ધુરંધરો,
હમણાં 11:00 કલાકે
, કોન્સ્ટેબલ અને PSI માં ઉપયોગી CCE PYQ's Series માટે |

➡️
https://www.youtube.com/live/pnAJT5Ms2S8?si=DRybcOOCvv3yU2G3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍1
⏰આપકા સમય શુરુ હોતા હૈ અભી સે |

આપણી JIGO APP માં Free Content અને કોર્સમાં ડિસ્કાઉન્ટનો આજે છેલ્લો દિવસ છે.

તો રાહ જોયા વગર આજે જ ઓફરનો લાભ લઈ લો.

દરેક કોર્સનાં ડિસ્કાઉન્ટની વિગત :

➡️ Zero to Hero Course - 3 મહિના માટે ₹ 749/- માં.
➡️ Basic to Brilliance Course - 3 મહિના માટે ₹ 499/- માં.
➡️ સમર્થ Recorded Course ( તમામ વિષયોનો Complete Recorded Course ) - 6 મહિના માટે ₹ 1999/- માં.
➡️ કોન્સ્ટેબલ - PSI ઓનલાઈન બેચ - 9 મહિના માટે ₹ 4499/- માં.
➡️ ગણિત - રિઝનિંગ સ્પેશિયલ બેચ - 6 મહિના માટે ₹ 1499/- માં.

તો ઓફરનો લાભ લેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો JIGO APP :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤56🏆5🔥4👏3👍2
એક તરવૈયાની શાંત પાણીમાં ઝડપ 9 kmph ની છે. જો પ્રવાહની ઝડપ 6 kmph હોય, તો પ્રવાહની દિશામાં તરવૈયાની ઝડપ શોધો.
Anonymous Quiz
22%
3 kmph
19%
6 kmph
53%
15 kmph
5%
9 kmph
❤38👍9🏆1
પ્રવાહની દિશામાં એક બોટની ઝડપ 24kmph છે જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ 20 kmph છે, તો શાંત પાણીમાં બોટની ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો.
Anonymous Quiz
9%
26 અને 18
53%
22 અને 2
23%
2 અને 22
14%
20 અને 24
❤30❤‍🔥8👍6👌2🎉1🏆1
પ્રવાહની દિશામાં એક બોટની ઝડપ 25 kmph છે. જો શાંત પાણીમાં આ બોટની ઝડપ 20 kmph હોય, તો પ્રવાહની વિરૂદ્વ દિશામાં બોટની ઝડપ શોધો.
Anonymous Quiz
20%
5 kmph
26%
45 kmph
48%
15 kmph
6%
20 kmph
❤31❤‍🔥6👍5👏4🎉4👌4
એક હોડી સ્થિર પાણીમાં 13 kmph ની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડય 4 kmph હોય, તો હોડીને પ્રવાહની વિરૂદ્ધ દિશામાં 63 km જવા માટે કેટલો સમય લાગે ?
Anonymous Quiz
16%
9 કલાક
25%
4 કલાક
47%
7 કલાક
11%
10.55 કલાક
👍18❤9👏2
⏳ છેલ્લા 6 કલાક બાકી છે મિત્રો |
આજે નહીં તો પછી ક્યારે?

આપણી JIGO APP માં Free Content અને કોર્સમાં ડિસ્કાઉન્ટનો આજે છેલ્લો દિવસ છે.

તો રાહ જોયા વગર આજે જ ઓફરનો લાભ લઈ લો.

દરેક કોર્સનાં ડિસ્કાઉન્ટની વિગત :

➡️ Zero to Hero Course - 3 મહિના માટે ₹ 749/- માં.
➡️ Basic to Brilliance Course - 3 મહિના માટે ₹ 499/- માં.
➡️ સમર્થ Recorded Course ( તમામ વિષયોનો Complete Recorded Course ) - 6 મહિના માટે ₹ 1999/- માં.
➡️ કોન્સ્ટેબલ - PSI ઓનલાઈન બેચ - 9 મહિના માટે ₹ 4499/- માં.
➡️ ગણિત - રિઝનિંગ સ્પેશિયલ બેચ - 6 મહિના માટે ₹ 1499/- માં.

તો ઓફરનો લાભ લેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો JIGO APP :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤59👍5
પોલીસ ભરતી કોલલેટર અપડેટ |
❤359👍193🔥33🙏26💯16🏆16❤‍🔥13👌13👏8🎉8