પ્રવાહની દિશામાં એક બોટની ઝડપ 25 kmph છે. જો શાંત પાણીમાં આ બોટની ઝડપ 20 kmph હોય, તો પ્રવાહની વિરૂદ્વ દિશામાં બોટની ઝડપ શોધો.
Anonymous Quiz
20%
5 kmph
26%
45 kmph
48%
15 kmph
6%
20 kmph
❤31❤🔥6👍5👏4🎉4👌4
એક હોડી સ્થિર પાણીમાં 13 kmph ની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડય 4 kmph હોય, તો હોડીને પ્રવાહની વિરૂદ્ધ દિશામાં 63 km જવા માટે કેટલો સમય લાગે ?
Anonymous Quiz
16%
9 કલાક
25%
4 કલાક
47%
7 કલાક
11%
10.55 કલાક
👍18❤9👏2
આજે નહીં તો પછી ક્યારે?
આપણી JIGO APP માં Free Content અને કોર્સમાં ડિસ્કાઉન્ટનો આજે છેલ્લો દિવસ છે.
તો રાહ જોયા વગર આજે જ ઓફરનો લાભ લઈ લો.
દરેક કોર્સનાં ડિસ્કાઉન્ટની વિગત :
➡️ Zero to Hero Course - 3 મહિના માટે ₹ 749/- માં.
➡️ Basic to Brilliance Course - 3 મહિના માટે ₹ 499/- માં.
➡️ સમર્થ Recorded Course ( તમામ વિષયોનો Complete Recorded Course ) - 6 મહિના માટે ₹ 1999/- માં.
➡️ કોન્સ્ટેબલ - PSI ઓનલાઈન બેચ - 9 મહિના માટે ₹ 4499/- માં.
➡️ ગણિત - રિઝનિંગ સ્પેશિયલ બેચ - 6 મહિના માટે ₹ 1499/- માં.
તો ઓફરનો લાભ લેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો JIGO APP :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤59👍5
કોન્સ્ટેબલ & PSI માર્ગદર્શન |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDlYX414WbPUg6DvFBB_xGk&si=wQZAcYPHJMLk4NP8
કોન્સ્ટેબલ & PSI - TOP 10 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBJqHtw2vt7S16_QWkQO1Si&si=VuloTaHP38-rD8Mo
કોન્સ્ટેબલ & PSI - TOP 20 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDeY7Hzy5zsoxyGoaS6_HGE&si=ylXp6JFMXvI3CKcF
કોન્સ્ટેબલ & PSI - Difficulty Session |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZA5Ek206zscjagOZhpNrruL&si=HW55r8LNQt1beZn-
PSI Workshop |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZCY1No-y3VLbyuav5cLA11B&si=wUyd8RLyqfCWCP6Z
કોન્સ્ટેબલ મોકટેસ્ટ |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBwA_qzoYGnCaeUbXsNFy_b&si=HGewbyN2grTGvUAP
PSI Mocktest |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZAZy9ohA1lGnvf7SJQP_lG9&si=QK4weGUcDLtYy4Jt
કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન |
➡️https://youtube.com/playlist?list=PLyHykrALLBZCGTgjME819OinLM7FLB_R1&si=FPvsA6xP5AdfQNay
PSI Paper Solution |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDEHFceHMmqpKHQx-BvrLol&si=0NZITEzF-vpTRG27
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤70🏆4👍1👏1🙏1
ફક્ત 1499/- માં લાઈવ બેચ!
MATHS & REASONING SPECIAL BATCH – Without Material
📅 Start Date : 26th January, 2026 (Monday)
🕥 Batch Time: 8:30 AM to 10:00 AM Morning) -Monday to Friday
કોન્સ્ટેબલ & PSI, CCE,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.
📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.
➡️ Batch માં શું શું મળશે?
🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎥 Live Lectures ના જ Recorded Videos
🎁 6 મહિના સુધી JIGO APP નું Subscription FREE
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
⏳ Batch Duration: 6 Months
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)
JIGO APP પરથી લાઈવ બેચમાં જોડાઈ શકશો :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
MATHS & REASONING SPECIAL BATCH – Without Material
📅 Start Date : 26th January, 2026 (Monday)
🕥 Batch Time: 8:30 AM to 10:00 AM Morning) -Monday to Friday
કોન્સ્ટેબલ & PSI, CCE,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.
📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.
🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎥 Live Lectures ના જ Recorded Videos
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
⏳ Batch Duration: 6 Months
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)
JIGO APP પરથી લાઈવ બેચમાં જોડાઈ શકશો :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤34🔥3👏2👍1
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
PSI Workshop નાં બધા જ Session જીગો એપમાં અપલોડ થઈ ગયેલ છે.
જે તમે જીગો એપમાં Free Materials નાં ઓપ્શન પર ક્લિક કરીને Free માં જોઈ શકશો.
આ Workshop કોન્સ્ટેબલ - PSI ની પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે.
જીગો એપ ડાઉનલોડ કરવા માટેની લિંક :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Thank you,
Team Niraj Bharwad!

❤37🔥9🙏7👍3👏3👌2
પોલીસ ભરતી શારીરિક કસોટીના કોલ લેટર જાહેર...
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
❤164👍55👌27❤🔥18🎉11🏆10🔥1
5_6280272420557298150.pdf
173.9 KB
PSI કેડર અને લોકરક્ષક કેડર: શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની સૂચનાઓ
❤44🔥9👍2❤🔥1
₹ 36/લીટર દૂધ સાથે પાણી કયા ગુણોત્તરમાં ભેળવવું જોઈએ કે જેથી મિશ્રણનું મૂલ્ય ₹ 28/લીટર થાય.
Anonymous Quiz
25%
2:7
29%
1:7
24%
7:1
22%
7:2
❤36🏆9👌8❤🔥6👍3🎉2
A અને B પ્રકારના બે અલગ-અલગ અનાજના જથ્થાને 5: 3 ના પ્રમાણમાં મિશ્ર કરવાથી મળેલ અનાજના મિશ્રણની સરેરાશ કિંમત ₹60/kg છે. જો A પ્રકારના અનાજનો ભાવ ₹57/kg હોય, તો B પ્રકારના અનાજની પ્રતિકિલો કિંમત શોધો.
Anonymous Quiz
15%
₹ 64
48%
₹ 65
29%
₹ 68
7%
₹ 70
❤49🏆6👍5❤🔥4👌2🙏1
એક દુકાનદાર ₹70/kg ના ભાવે 42 kg ઘી ખરીદે છે. તેમાં ₹77/kg ના ભાવે અમુક kg ઘી મિશ્ર કરે છે. જો આ બંને ગુણવત્તાવાળા ઘીને મિશ્ર કરતાં નવો સરેરાશ ભાવ ₹ 75/kg મળતો હોય, તો આ વેપારી ₹77/kgના ભાવનું કેટલું ઘી લાવ્યા હોય.
Anonymous Quiz
15%
21 kg
35%
63 kg
41%
105 kg
9%
75 kg
❤25👍6🎉5🏆4🔥3👏2❤🔥1
₹ 75/kg અને 85/kg ના ભાવવાળી બે અલગ-અલગ ગુણવત્તા ધરાવતી વસ્તુ કયા ગુણોત્તરમાં ભેળવી હશે કે જેથી આ વસ્તુ ₹68/kg માં વેચતાં 15% નુકસાન થાય ?
Anonymous Quiz
23%
7:17
31%
3:7
34%
3:13
13%
1:1
❤22🏆8👍5💯4❤🔥3🎉2
એક કંપનીમાં મેનેજરોની સરેરાશ સેલરી 60,000 છે તથા કર્મચારીઓની સરેરાશ સેલરી 30,000 છે. જો આ કંપનીમાં મેનેજરો તથા કર્મચારીઓનું પ્રમાણ અનુક્રમે 1: 5 હોય તો કંપનીના બધા કર્મચારીઓને મળતી સરેરાશ સેલરી શોધો.
Anonymous Quiz
21%
45000
39%
30000
34%
35000
7%
55000
❤54🎉8❤🔥5👍5🏆5👌4
આજથી તમે મેળવી શકશો JIGO APP માં,
Recorded Courses પર ખાસ ડિસ્કાઉન્ટ |
તો ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤35🔥13👏3👍1
🔥18❤15👌5👍1
51 વ્યક્તિઓ એક સંમેલનમાં બધા એકબીજા સાથે હસ્તધૂનન (shake hand) કરે, તો કુલ કેટલા હસ્તધૂનન (shake hand) થાય ?
Anonymous Quiz
12%
1200
50%
2550
20%
2450
18%
1275
❤32👏4🎉4👌4👍2
5 પુરૂષ અને 4 સ્ત્રીઓમાંથી 4 સભ્યોની પસંદગી કરી અલગ-અલગ કેટલી સમિતિઓ બનાવી શકાય ?
Anonymous Quiz
29%
120
32%
252
29%
126
11%
63
❤29👍7👌6
❤27👍4