મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?
Anonymous Quiz
4%
32
8%
26
6%
28
82%
35
👍44❤23🏆9🎉7❤🔥3🔥2🙏2👌2
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
Anonymous Quiz
7%
41
68%
39
19%
40
6%
38
❤43👍16🎉6👌5🏆2
એક આડી હરોળમાં કુલ 40 વિઘાર્થીઓ બેઠા છે. મોહન જમણેથી 14 મો બેઠો છે, તો મોહનનો ડાબેથી ક્રમ શોધો.
Anonymous Quiz
34%
26
53%
27
10%
28
2%
29
❤38👍14👌7🙏4🔥3
42 બાળકોના વર્ગમાં જોસેફનો નંબર ઉપરથી જોતા સોળમો છે, અને કેવીન જોસેફથી સાત નંબર નીચે છે, તો નીચેથી કેવીનનો કેટલામો નંબર થશે ?
Anonymous Quiz
10%
22 મો
39%
20 મો
32%
19 મો
18%
23 મો
👍33❤30🔥8👌4
39 વિઘાર્થીઓના વર્ગમાં રવિ, સુમીત કરતાં આગળ 7મા ક્રમે છે. જો સુમીતનો ક્રમ છેલ્લેથી 17મો ક્રમે હોય તો રવિનો શરૂઆતથી કયો ક્રમ હશે ?
Anonymous Quiz
12%
14 મો
36%
15 મો
43%
16 મો
9%
17 મો
❤50👍18👏7🙏4❤🔥2
તમે મેળવી શકશો JIGO APP માં,
Recorded Courses પર ખાસ ડિસ્કાઉન્ટ |
તો ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤35🔥3👍2
કોન્સ્ટેબલ - PSI માટે ઉપયોગી Series |
સરેરાશ :
➡️ https://www.youtube.com/live/uiOmTypnjvI?si=bH0R6Rt2pln85zEq
ગુણોત્તર અને પ્રમાણ :
➡️ https://www.youtube.com/live/wZIoP875NG8?si=_KFV8vpENEGVkWTS
લ.સા.અ અને ગુ.સા.અ:
➡️https://www.youtube.com/live/xoF7r8gjzLI?si=tabZb2Mo42qjucm4
સમય, કામ અને મહેનતાણું:
➡️ https://www.youtube.com/live/psUU3AnT49c?si=GxeP9zHaUTr8hQCr
ત્રણનો નિયમ, નળ અને ટાંકી :
➡️ https://www.youtube.com/live/67sEeMMBNrg?si=I8O9tQk3EQ-VeoNi
ટકાવારી :
➡️ https://www.youtube.com/live/pnAJT5Ms2S8?si=FXUUjvRqjh9O4UMu
નફો - નુકશાન:
➡️ https://www.youtube.com/live/kPu-E_20jp0?si=NQSSy55ZGo94NkYD
સરેરાશ :
➡️ https://www.youtube.com/live/uiOmTypnjvI?si=bH0R6Rt2pln85zEq
ગુણોત્તર અને પ્રમાણ :
➡️ https://www.youtube.com/live/wZIoP875NG8?si=_KFV8vpENEGVkWTS
લ.સા.અ અને ગુ.સા.અ:
➡️https://www.youtube.com/live/xoF7r8gjzLI?si=tabZb2Mo42qjucm4
સમય, કામ અને મહેનતાણું:
➡️ https://www.youtube.com/live/psUU3AnT49c?si=GxeP9zHaUTr8hQCr
ત્રણનો નિયમ, નળ અને ટાંકી :
➡️ https://www.youtube.com/live/67sEeMMBNrg?si=I8O9tQk3EQ-VeoNi
ટકાવારી :
➡️ https://www.youtube.com/live/pnAJT5Ms2S8?si=FXUUjvRqjh9O4UMu
નફો - નુકશાન:
➡️ https://www.youtube.com/live/kPu-E_20jp0?si=NQSSy55ZGo94NkYD
❤44🔥4👍3🎉2
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૮.૦૧.૨૦૨૬ સુધીમાં મળેલ અરજીઓની માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.
❤42👍13🎉1
🎯 લાઈવ બેચ માત્ર ₹1499/- માં |
📢 MATHS & REASONING SPECIAL LIVE BATCH - Without Material
📅 Batch Start: 26 જાન્યુઆરી, 2026 (સોમવાર)
⏰ Time: સવારે 8:30 થી 10:00
📆 Days: Monday to Friday
🎁 Batch માં શું - શું મળશે?
🎥 ગણિતનાં નવા પુસ્તકના તમામ પ્રશ્નો – ઉદાહરણ સાથે Video Solution Course (Basic to Brilliance)
🎥 Live Lectures ના Recorded Videos
🎁 6 મહિના માટે JIGO APP Subscription – FREE
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
⏳ Batch Duration: 6 Months
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 – Inquiry
📲 7069430303 – App Helpline
📚 7069530303 – Books
લાઈવ બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP |
👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
👉 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤42👍5👏3🙏1
❤63👍6🔥6🎉4
જો ZEBRA ને 2652181 તરીકે લખવામાં આવે તો COBRA ને આંકડામાં કેવી રીતે લખાશે ?
Anonymous Quiz
9%
302181
75%
3152181
13%
31822151
3%
1182153
❤58👍7🎉7🔥4🏆3
જો PALE ને 2134, EARTH ને 41590 લખી શકાય, તો તે રીતે PEARL ને કઈ રીતે લખાય ?
Anonymous Quiz
9%
21435
13%
51312
75%
24153
3%
25413
❤54🔥7👌5🏆3🙏1
INDIA = 93495, NEPAL = 32658 હોય, તો NALIA = _____
Anonymous Quiz
5%
35295
79%
35895
12%
63569
5%
35695
❤56👍8🔥7🙏1🏆1
જો કોઈ સાંકેતિક ભાષામાં 'TABLE' ને 'ELBAT' લખાય તો, આ જ સાંકેતિક ભાષામાં 'BAKRI' કેવી રીતે લખાય ?
Anonymous Quiz
7%
IKRAB
20%
IRKBA
10%
IRBAK
63%
IRKAB
❤55👍10👌3🎉2
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
PSI Workshop નાં બધા જ Session જીગો એપમાં Free Materials નામનાં ઓપ્શન પર ક્લિક કરીને Free માં જોઈ શકશો.
જે કોન્સ્ટેબલ - PSI ની પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે.
જીગો એપ ડાઉનલોડ કરવા માટેની લિંક :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Thank you,
Team Niraj Bharwad!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤40👌5👍3👏3🔥1
Forwarded from VARTMAN ACADEMY
બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 10:30 કલાકે વર્તમાન એકેડમીની Youtube Channel પર રહેશે.
આ બેચમાં ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ સચોટ માર્ગદર્શન મળશે.
[ ખાસ નોંધ : દરરોજનાં 2 લેક્ચર્સ રહેશે. ]
----------------------------------------------
✨ વિશેષતાઓ :
✅ Mentorship Sessions – નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા
📘 દરેક વિષયની ઊંડાણપૂર્વક સમજૂતી
🎥 Live Lectures નાં જ Recorded Videos
🎁 9 મહિના માટે JIGO App નું Subscription Free
📝 દરેક લેક્ચરની PDF Notes
🎯 Zero to Hero – કન્સેપ્ટ ક્લેરીટી અને પ્રેક્ટિસ માટેનો Video કોર્સ
🎥📚 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોના Video Solution નો Course (Basic to Brilliance)
📚 Daily Homework
📆 Daily & Weekly Tests
📊 Syllabus પૂરો થયા બાદ 3 Free Mock Tests
🏫 Hi-Tech Classroom સુવિધા
----------------------------------------------
📅 Batch Duration : 6 Months
⏳ Course Validity : 6 Months + Extra 3 Months
📍 Date : 21st January, 2026
🕓 Time : સવારે 8:30 કલાકે
🎬 10 Demo Lectures
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤40🔥4🙏3🏆2👍1
ઓફલાઈન ક્લાસનો જ લાઈવ લેક્ચર |
આજે આપણે ઓફલાઈન ક્લાસમાં સરેરાશ ચેપ્ટર ભણીશું એ જ ચેપ્ટર આજે Youtube Live માં પણ ભણીશું.
તો આજનાં Youtube Live માં જોડાવાનું ભૂલતાં નહીં હો...
આપણે મળીએ છીએ આજે સાંજે 6:35 કલાકે |
➡️ https://www.youtube.com/live/qsrK_m84fn4?si=1TK7-gk3vxTC8ltx
આજે આપણે ઓફલાઈન ક્લાસમાં સરેરાશ ચેપ્ટર ભણીશું એ જ ચેપ્ટર આજે Youtube Live માં પણ ભણીશું.
તો આજનાં Youtube Live માં જોડાવાનું ભૂલતાં નહીં હો...
આપણે મળીએ છીએ આજે સાંજે 6:35 કલાકે |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤40👍5👌3🔥2👏2