Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
🔥 લિમિટેડ ટાઈમ ઓફર – ફક્ત 26 જાન્યુઆરી સુધી! 

🎯 લાઈવ બેચ માત્ર ₹1499/- માં |

📢 MATHS & REASONING SPECIAL LIVE BATCH - Without Material

📅 Batch Start: 26 જાન્યુઆરી, 2026 (સોમવાર)
⏰ Time: સવારે 8:30 થી 10:00
📆 Days: Monday to Friday

🚨Constable & PSI, CCE, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને, નવા RR મુજબ તૈયાર કરાયેલ Special Live Batch!

🎁 Batch માં શું - શું મળશે?

🎥 ગણિતનાં નવા પુસ્તકના તમામ પ્રશ્નો – ઉદાહરણ સાથે Video Solution Course (Basic to Brilliance)
🎥 Live Lectures ના Recorded Videos
🎁 6 મહિના માટે JIGO APP Subscription – FREE
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests

⏳ Batch Duration: 6 Months

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 – Inquiry
📲 7069430303 – App Helpline
📚 7069530303 – Books

 લાઈવ બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP |

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

👉 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤42👍5👏3🙏1
ABCD માં A = 2, M = 26 અને Z = 52 હોય, તો BET = ____
Anonymous Quiz
14%
44
64%
54
18%
64
4%
74
❤63👍6🔥6🎉4
જો ZEBRA ને 2652181 તરીકે લખવામાં આવે તો COBRA ને આંકડામાં કેવી રીતે લખાશે ?
Anonymous Quiz
9%
302181
75%
3152181
13%
31822151
3%
1182153
❤58👍7🎉7🔥4🏆3
જો PALE ને 2134, EARTH ને 41590 લખી શકાય, તો તે રીતે PEARL ને કઈ રીતે લખાય ?
Anonymous Quiz
9%
21435
13%
51312
75%
24153
3%
25413
❤54🔥7👌5🏆3🙏1
INDIA = 93495, NEPAL = 32658 હોય, તો NALIA = _____
Anonymous Quiz
5%
35295
79%
35895
12%
63569
5%
35695
❤56👍8🔥7🙏1🏆1
જો કોઈ સાંકેતિક ભાષામાં 'TABLE' ને 'ELBAT' લખાય તો, આ જ સાંકેતિક ભાષામાં 'BAKRI' કેવી રીતે લખાય ?
Anonymous Quiz
7%
IKRAB
20%
IRKBA
10%
IRBAK
63%
IRKAB
❤55👍10👌3🎉2
❤97👍18🔥6👌2
➡️કોન્સ્ટેબલ - PSI માટે ઉપયોગી Workshop |

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

PSI Workshop નાં બધા જ Session જીગો એપમાં Free Materials નામનાં ઓપ્શન પર ક્લિક કરીને Free માં જોઈ શકશો.
જે કોન્સ્ટેબલ - PSI ની પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે.

જીગો એપ ડાઉનલોડ કરવા માટેની લિંક :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531

Thank you,
Team Niraj Bharwad!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤40👌5👍3👏3🔥1
Forwarded from VARTMAN ACADEMY
📢આવતીકાલથી નવી જનરલ બેચ શરૂ |

બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 10:30 કલાકે વર્તમાન એકેડમીની Youtube Channel પર રહેશે.


આ બેચમાં ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ સચોટ માર્ગદર્શન મળશે.
[ ખાસ નોંધ : દરરોજનાં 2 લેક્ચર્સ રહેશે. ]
----------------------------------------------
✨ વિશેષતાઓ :
✅ Mentorship Sessions – નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા
📘 દરેક વિષયની ઊંડાણપૂર્વક સમજૂતી
🎥 Live Lectures નાં જ Recorded Videos
🎁 9 મહિના માટે JIGO App નું Subscription Free
📝 દરેક લેક્ચરની PDF Notes
🎯 Zero to Hero – કન્સેપ્ટ ક્લેરીટી અને પ્રેક્ટિસ માટેનો Video કોર્સ
🎥📚 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોના Video Solution નો Course (Basic to Brilliance)
📚 Daily Homework
📆 Daily & Weekly Tests
📊 Syllabus પૂરો થયા બાદ 3 Free Mock Tests
🏫 Hi-Tech Classroom સુવિધા
----------------------------------------------
📅 Batch Duration : 6 Months
⏳ Course Validity : 6 Months + Extra 3 Months

📍 Date : 21st January, 2026
🕓 Time : સવારે 8:30 કલાકે
🎬 10 Demo Lectures

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤40🔥4🙏3🏆2👍1
GPSC Update |
❤36👍11
ઓફલાઈન ક્લાસનો જ લાઈવ લેક્ચર |

આજે આપણે ઓફલાઈન ક્લાસમાં સરેરાશ ચેપ્ટર ભણીશું એ જ ચેપ્ટર આજે Youtube Live માં પણ ભણીશું.

તો આજનાં Youtube Live માં જોડાવાનું ભૂલતાં નહીં હો...

આપણે મળીએ છીએ આજે સાંજે 6:35 કલાકે |

➡️ https://www.youtube.com/live/qsrK_m84fn4?si=1TK7-gk3vxTC8ltx
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤40👍5👌3🔥2👏2
સૂર્યોદય વખતે પાર્થ સૂર્ય સામે મોં રહે તેમ શીર્ષાસન કરે છે, તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે ?
Anonymous Quiz
37%
દક્ષિણ
18%
પશ્ચિમ
37%
ઉત્તર
7%
પૂર્વ
❤30🔥11👍6💯3🎉2
કૃણાલ 10 km ઉત્તર તરફ ચાલે છે, ત્યારબાદ 6 km દક્ષિણ તરફ ચાલે છે અને પછી 3 km પૂર્વ તરફ ચાલે છે તો કૃણાલ તેના મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલા અંતરે દૂર હશે ?
Anonymous Quiz
46%
ઈશાન - 5 km
14%
ઉત્તર - 19 km
15%
ઈશાન - 19 km
25%
પૂર્વ - 5 km
❤40👌6👍4🔥4🙏4🎉1
કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં 100 મીટર જેટલું ચાલે છે, ત્યાંથી તે 60 મીટર જેટલું અંતર પશ્ચિમ દિશામાં કાપે છે. ત્યારબાદ તે 100 મીટર જેટલું અંતર દક્ષિણ દિશામાં કાપે છે. આ વ્યક્તિએ કરેલ કુલ સ્થાનાંતર કેટલું થશે ?
Anonymous Quiz
24%
60 મીટર
62%
260 મીટર
12%
160 મીટર
2%
130 મીટર
❤41🔥18👍4👌4❤‍🔥3🏆3
મહેશ ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે, થોડુ આગળ ચાલી ડાબી બાજુ વળી જમણી બાજુ વળી ફરી જમણી બાજુ વળીને ઉભો રહે છે તો મહેશનું મોં કઈ દિશામાં કરો ?
Anonymous Quiz
58%
પૂર્વ
20%
પશ્ચિમ
17%
ઉત્તર
5%
દક્ષિણ
❤41👍3🔥3🏆1
સૂરજ 2 km ઉત્તર તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે અને 4 km ચાલે છે. તે ફરી જમણી બાજુ ફરે છે અને 4 km આગળ ચાલે છે. ફરી જમણી બાજુ ફરે છે અને 4 km આગળ ચાલે છે. તો સૂરજ કઈ દિશામાં જોતો હશે ?
Anonymous Quiz
13%
પૂર્વ
67%
પશ્ચિમ
15%
દક્ષિણ
5%
ઉત્તર
❤41👍6🔥4👌2🏆1
▶️LIVE NOW | ઓફલાઈન ક્લાસનો જ લાઈવ લેક્ચર |

સરેરાશ ચેપ્ટરને Concept મુજબ સરળતાથી શીખવા માટે Live માં આવી જાઓ મિત્રો |

➡️ https://www.youtube.com/live/qsrK_m84fn4?si=1TK7-gk3vxTC8ltx
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤38👍4🔥3👌3
આવતીકાલથી શરૂ થતું Running એ ખાલી Running જ નથી, પરંતુ આ એ સપનું છે જેને સાકાર કરવા તમે આટલી મહેનત કરીને, આટલો સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા છો.

તો હવે હારવાનું કે નિરાશ થવાનું તો બિલકુલ થાતું જ નથી.
તમારી મહેનત પર ભરોસો રાખજો. ઠાકર બધુ જ ઠીક કરશે.

આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહોંચે...!

- નિરજ ભરવાડ!
❤636🙏129💯47👍39🔥23❤‍🔥10🏆9👌8👏7
➡️Limited Time Offer - ફક્ત 1499/- માં લાઈવ બેચ!

MATHS & REASONING SPECIAL BATCH – Without Material

📅 Start Date : 26th January, 2026 (Monday)
🕥 Batch Time: 8:30 AM to 10:00 AM Morning)
-Monday to Friday

કોન્સ્ટેબલ & PSI, CCE,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎥 Live Lectures ના જ Recorded Videos
🎁6 મહિના સુધી JIGO APP નું Subscription FREE
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests

⏳ Batch Duration: 6 Months

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)

JIGO APP પરથી લાઈવ બેચમાં જોડાઈ શકશો :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤39👍6
📹ઓફલાઈન ક્લાસનો જ LIVE Lecture – YouTube પર!

આજે ઓફલાઈન ક્લાસમાં જે સરેરાશ (Average) ચેપ્ટર ભણાવશે, એ જ ચેપ્ટર આજે YouTube LIVE માં પણ Concept ની સમજૂતી સાથે ભણાવવામાં આવશે.

⏰ આજે સાંજે 6:35 કલાકે LIVE |
📍 YouTube Live Link:

➡️https://www.youtube.com/live/_FZ4FPYhvL8?si=UBiAGauV-5Az3mAA
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤38👍9👏4🔥2🎉2