Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
જો 'A' નો અર્થ '÷','B' નો અર્થ '×','C' નો અર્થ '+' અને 'D' નો અર્થ '-' હોય,તો નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન(?)ના સ્થાને શું આવશે ?
33 D 31 C 44 A 7B 21 = ?
Anonymous Quiz
37%
134
31%
136
22%
135
10%
132
❤32👌8🔥5👍3🎉1
જો 'A' નો અર્થ '÷', 'B' નો અર્થ '×','C' નો અર્થ '+' અને 'D' નો અર્થ '–' હોય,તો નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન(?)ના સ્થાને શું આવશે ?
26 A 6 B 30 C 12 D 10 = ?
Anonymous Quiz
11%
135
30%
130
54%
132
5%
134
❤40🔥11👌2🙏1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગણિત - રિઝનિંગની નવી બેચનો ડેમો લેક્ચર - 4 |

➡️ https://www.youtube.com/live/M_fByYsdpVo?si=4QWcyQUe2kjjJNDf
❤46👍14🔥5👏4
▶️સવારે 8:35 કલાકે - છેલ્લો ડેમો લેક્ચર |

➡️નવી શરૂ થયેલ ગણિત - રિઝનિંગની બેચનો આવતીકાલે છેલ્લો ડેમો લેક્ચર |

ગણિત સરવાળા, બાદબાકીથી સરળતાથી કેવી રીતે શીખી શકાય કે પછી ગણિત basic થી કેવી રીતે શીખવું?
અને સૌથી મોટો પ્રશ્ન શું હું ગણિત શીખી શકીશ?

આ દરેક પ્રશ્નનાં જવાબ માટે ડેમો લેક્ચર એકવાર તો અટેન્ડ કરવો અત્યંત જરૂરી છે.

ખાલી વિચારવાથી તો શું થશે માર ભઈ?
તો આવો મળીએ કાલનાં છેલ્લા ડેમો લેક્ચરમાં |


➡️https://www.youtube.com/live/cvRINVfPxD8?si=rahlmOBsTVKtwS4w
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤30👍6👌3👏1
▶️
છેલ્લો ડેમો લેક્ચર Youtube પર શરૂ થઈ ગયો છે મિત્રો |

➡️https://www.youtube.com/live/cvRINVfPxD8?si=rahlmOBsTVKtwS4w
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍7❤3
👍30❤10🎉2
5_6330025055426189801.pdf
334 KB
PSI DV બાબતે સૂચનાઓ
❤19👌2👍1
UPSI_DV_Female_List.pdf
576.6 KB
PSI દસ્તાવેજ ચકાસણી માટે બહેનોની યાદી.
👍9❤6👏1🎉1
UPSI_DV_Male_List.pdf
611.6 KB
PSI દસ્તાવેજ ચકાસણી માટે ભાઈઓની યાદી.
❤17👍3🎉3
CCE તો આવી ગઈ પણ હવે શું?

તો હવે આ શું? એની વિગતવાર ચર્ચા માટે આપણે મળીએ છીએ, આજે સાંજે 5:00 કલાકે |

તો CCE ની તૈયારી કરતાં મિત્રો,
આજનાં લાઈવમાં જોડાવાનું ભૂલતાં નહીં.

➡️ https://www.youtube.com/live/PCP5dFIhj6Q?si=WytlqQDMWXw-VQ8j
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍29❤12👏3🙏2
▶️CCE આવી ગઈ, તો શું?

તો CCE ની તૈયારી કરતાં મિત્રો, આવી જાઓ Youtube Live માં |


➡️ https://www.youtube.com/live/PCP5dFIhj6Q?si=-43K6yHNeQqc5nW9
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11🙏8👏3
ફક્ત ₹999/- માં CCE નો તમામ વિષયો આવરી લેતો Complete Recorded Course

વિશેષતાઓ :

- ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા CCE ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોનું સચોટ માર્ગદર્શન
- દરેક વિષયનાં નવા RR મુજબનાં Lectures
- દરેક વિષયની ઉંડાણપૂર્વક સમજૂતી
- Live Lectures નાં જ Recorded Videos
- 12 Mock Test – FREE
- Maths & Reasoning ની E - Books
- Maths & Reasoning ની Test નાં Solution Videos

Course Validity :
15 માર્ચ, 2026 સુધી

Terms & Conditions :
- Course Non-Refundable છે.
- Course Non-Transferable છે.

આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને આ કોર્સમાં જોડાવો :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤29🙏4
Q-1
❤26👏2
❤24🏆6👍1
Q-2 નીચેની સંખ્યા શ્રેણીનો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો (બધી સંખ્યાઓ માત્ર એક અંકની સંખ્યા છે).
(ડાબી બાજુ) 2 8 7 5 154773739684 7 3 7 8 1 35 (જમણી બાજુ)
આપેલ શ્રેણીમાં કેટલા 7 છે ?
Anonymous Quiz
5%
ચાર
11%
બે
78%
છ
6%
સાત
❤34🏆5👍3
Q-3 નીચેની સંખ્યા શ્રેણીનો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો (બધી સંખ્યાઓ માત્ર એક અંકની સંખ્યા છે).
(ડાબી બાજુ) 7 1 2 63 46296195 215 28 1 5 8 8 7 (જમણી બાજુ)
આપેલ શ્રેણીમાં કેટલા 2 છે ?
Anonymous Quiz
9%
ત્રણ
13%
પાંચ
73%
ચાર
4%
બે
❤37🏆9👌3
Q-4 2573498 સંખ્યાના દરેક અંકોને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ રીતે બનેલી નવી સંખ્યાના જમણેથી પહેલા અંક અને ડાબેથી પહેલા અંક વચ્ચે કેટલો તફાવત હશે ?
Anonymous Quiz
50%
7
16%
4
23%
6
11%
5
❤33🏆9👌8👍3🎉1
Q-5
Q-5 Option
Anonymous Quiz
10%
#
25%
@
60%
%
5%
!
❤46🏆7🔥4👌3