ખુશખબર... ખુશખબર... ખુશખબર...
મારાં વ્હાલા વિદ્યાર્થીમિત્રોની લાગણીઓને માન આપીને આપણી 'તમામ Content Free' ની ઓફર PSI ની Exam સુધી Extend કરીએ છીએ.
આથી જે મિત્રોને હજુ Revision બાકી હોય, કોઈ ચેપ્ટરમાં Difficulty હોય, Chapter wise Test આપવી હોય તો હવે મચી પડો.
આ વખતે ખાખી તો પાક્કી જ...!
✨ આ ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
Free Content કેવી રીતે જોવું?
➡️જીગો એપમાં Live Courses ના ઓપ્શન પર ક્લિક કરીને ત્યાં આપેલ 'તમામ Content FREE' ના ફોલ્ડરમાંથી એપનું બધુ જ Content FREE માં જોઈ શકશો.
📞 ઓફરની વધુ વિગત માટે સંપર્ક કરો: 9558121303
📅 Offer Valid till: 21st April, 2026

❤105🙏23👌9🔥5🎉4❤🔥2👏1
| PSI ની પરીક્ષામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. |
Pre - Preparation :
➡️ Print & read the call letter carefully :-
કોલલેટર અત્યારે જ ડાઉનલોડ કરી લેવો. કોલલેટરની Hard Copy તૈયાર રાખવી. કોલ લેટરનો એકે - એક શબ્દ વાંચી લેવો.
કોલ લેટરના બંને પેજ ની અલગ - અલગ print કરાવવી. જેથી તમે Blank page ને રફ (Rough) પેજ તરીકે પણ use કરી શકશો.
➡️ Carry your Original i'd & Zerox :-
Original I'd અને તેની zerox સાથે લઇ જવી.
➡️ ધોકાપેન :-
જાડા પોઇન્ટવાળી 3 ધોકાપેન જોડે રાખવી.
➡️ Wear a Watch ( Digital Watch is not allowed ) :-
સાદી કાંડા ઘડિયાળ ફરજિયાત પહેરવી, Digital / Smart Watch પહેરીને જવું નહીં.
➡️ Relax your mind a few days before the exam :-
ગુરુવાર (16/04/2026) થી વાંચવાનું બંધ કરીને તમારા મગજને પુરતો આરામ આપો.
D - Day :- Exam હોય એ દિવસે શું કરવું?
➡️ Reach your centre on time :-
અગાઉથી centre પર પહોંચી જવું.
પોતાના શહેરની બહાર centre હોય એ મિત્રોએ આગળના દિવસે સ્થળ પર પહોંચી જવું.
➡️ Write ABCD :-
હોલમાં પહોંચ્યા પછી પેપર ચાલુ થાય એ પહેલાં કોલલેટરની પાછળ આખી ABCD, ત્રિકોણમિતિનું ટેબલ અને અગત્યના સુત્રો advance માં લખી રાખવા.
➡️ Appear Casual :-
Super Comfortable કપડાં પહેરવાં.
➡️ Make Yourself Relaxed before exam :-
કોઈની પણ સાથે ચર્ચા કરવાનું ટાળો.
Meditation કરવું.
તમે જે ઈશ્વરમાં માનતા હોવ એમને યાદ કરો.
હનુમાનચાલીસા કરો super powerful વસ્તુ.
➡️ Ignore unnecessary self doubts :-
વાંચેલું યાદ રહેશે?
મને આવડશે કે નહીં? આવા હજારો પ્રકારના Doubts આવશે પણ આવા Doubts ignore કરો.
પોતાના પર અવિશ્વાસ રાખવો નહીં.
➡️ Don't Discuss anything with anyone :-
કોઈની સાથે કોઈ પણ પ્રકારનું Discussion કરવું નહીં.
During Exam :- ( ચાલુ Exam માં શું કરવું? )
➡️ Carefully fill up the OMR :-
પોતાનો નંબર ભરવામાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવું.
➡️ Attempt the OMR Roundwise & Don't Forget to tick Option E. (ઓપ્શન E ટીક કરવાનું ભૂલવું નહીં.)
➡️ Skip the Questions :-
ઉ.દા. તરીકે Maths & Reasoning માં Puzzle, Number Series, નંબરવાળી Puzzles.
(એક રાઉન્ડમાં 100 મિનિટની અંદર 200 પ્રશ્નો આપણી નજર સામેથી નીકળી ગયા હોવા જોઈએ.)
➡️ Continues Difficult Questions :-
એક સાથે back to back difficult પ્રશ્નો આવે છે ત્યારે તમારું Confidence Level ઓછું ના કરો. તમને જો બધા જ પ્રશ્નો Difficult લાગતા હશે તો બીજા વિદ્યાર્થીમિત્રોની પણ આ જ મનોસ્થિતિ હશે.
➡️ Leave Questions with Error :-
ક્યારેક એવું બને કે પ્રશ્નનો જવાબ તમારે આવી જતો હોય પણ વિકલ્પમાં એ જવાબ આપેલ ન હોય કે પ્રશ્નમાં કોઈ ભૂલ હોય તો એવા પ્રશ્નોને માન આપીને મૂકી દેવા.
Unnecessary સમય બગાડવો નહીં.
➡️ Don't solve the paper in between :-
સૌથી મહત્વની બાબત - બે પેપર વચ્ચેના સમયગાળામાં પેપર સોલ્વ કરવું નહીં.
➡️ Time Management :- Paper ના 2 Round લેવા. છેલ્લી વીસ - ત્રીસ મિનિટ બાકી હોય ત્યારે તમારી નજર ઘડિયાળ પર રાખવી.
E ટીક કરવાનાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો.
આપનો હિતેચ્છુ,
- નિરજ ભરવાડ!

❤411👍56🙏36💯14👏13🔥5🏆5❤🔥4
PSI નાં ધુરંધરો, મળીએ છીએ આજે સાંજે 5:00 કલાકે!
PSI ની પરીક્ષા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
➡️ https://www.youtube.com/live/aD_FRlqOsuM?si=KR5f6D1fA4SKzaqi

👍31❤21🔥2👏2
ખુશખબર... ખુશખબર... ખુશખબર...!
PSI ની Exam સુધી ઓફર Extend કરવામાં આવેલ છે.
તો હવે રાહ જોયા વગર આજે જ JIGO APP ડાઉનલોડ કરો અને ઓફરનો લાભ મેળવો.
➡️Special Discounts:
- ફક્ત ₹99/- માં Subject-wise Course
- ફક્ત ₹199/- માં Zero to Hero Course
- ફક્ત ₹149/- માં Basic to Brilliance એટલે ગણિતની Book નો વિડિઓ સોલ્યુસન કોર્સ
- ફક્ત ₹550/- માં તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી ગણિત-રિઝનિંગ Books
- તમામ વિષયોનાં Recorded Courses પર 20% OFF
- ગણિત-રિઝનિંગની Live Batch અને General Batch પર 20% Discount
- કોન્સ્ટેબલ Special Course ફક્ત ₹799/- માં
Offer Valid till : 21st April, 2026
📞વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

❤70🔥4
તો PSI નાં ધુરંધરો તૈયાર છો ને?
મળીએ હમણાં 5:00 કલાકે Youtube Live માં.!
➡️ https://www.youtube.com/live/aD_FRlqOsuM?si=KR5f6D1fA4SKzaqi
મળીએ હમણાં 5:00 કલાકે Youtube Live માં.!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤59🔥11🙏8👌7💯3🏆2
Maths & Reasoning ની સાથે સાથે હવે GK - GS માં પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે એ માટે આપણી JIGO APP પરથી આપો GK - GS ની ટેસ્ટ |
તો અત્યારે જ નીચે મુજબનાં steps follow કરીને આ ટેસ્ટ આપો :
1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
3 ) તેમાં 'GCERT - Telegram' માં Weekly Test - 24' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.
➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en
Thank you,
Team Niraj Bharwad!

❤81👍7🙏3👏2👌2
મિત્રો, સમય આવી ગયો છે.
જે જંગ માટે તમે અથાગ મહેનત કરી છે એ જંગ જીતવાનો આખરી પડાવ આવી ગયો છે.
આ જંગમાં વાસુદેવ કૃષ્ણ તમારાં પડખે રહીને જીત તમારાં નામ કરે એવી અરજ સહ,
આપનો હિતેચ્છુ,
-નિરજ ભરવાડ!

❤579🙏131👍28🔥27💯21👏13👌10❤🔥9🏆7🎉1
આજે લેવાયેલ PSI નાં પેપરનાં સોલ્યુશન માટે Youtube Live માં આવી જાઓ મિત્રો..!
➡️ https://www.youtube.com/live/gc3BgCMBR7M?si=wqkZAfVqBpD-DUd5

❤110👌16🎉12👍11🙏8💯7
મિત્રો, આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ છે.

❤63👍9💯2👏1