Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
નીચેના સમીકરણને સાચું બનાવવા માટે કયી બે સંખ્યાઓની અદલાબદલી કરવી જોઈએ ?
7 × 3 + 8 − 4 = 25
Anonymous Quiz
50%
7 અને 3
16%
7 અને 8
14%
3 અને 4
19%
8 અને 4
❤18🔥4🏆1
જો ‘@’ નો અર્થ ‘−’, ‘#’ નો અર્થ ‘+’, ‘$’ નો અર્થ ‘×’ અને ‘%’ નો અર્થ ‘÷’ હોય, તો:
24 $ 3 @ 8 % 4 # 5 = ?
Anonymous Quiz
11%
71
13%
73
65%
75
11%
77
❤7🔥2👌2🏆1
જો ‘A = ÷’, ‘B = +’, ‘C = ×’ અને ‘D = −’ હોય, તો 48 A 6 C 2 B 7 D 3 = ?
Anonymous Quiz
11%
18
67%
20
12%
22
11%
24
❤12👌3🔥1🏆1
જો ‘P’ નો અર્થ ‘×’, ‘Q’ નો અર્થ ‘÷’, ‘R’ નો અર્થ ‘+’ અને ‘S’ નો અર્થ ‘−’ હોય, તો:
15 P 4 Q 3 R 8 S 6 = ?
Anonymous Quiz
11%
20
67%
22
12%
24
10%
26
❤14🔥4👌3🏆1
નીચેના સમીકરણને સાચું બનાવવા માટે કઈ બે સંખ્યાઓની અદલાબદલી કરવી જોઈએ ?
16 × 4 + 7 − 2 = 42
Anonymous Quiz
62%
16 અને 7
13%
4 અને 2
13%
16 અને 2
12%
4 અને 7
❤14👌3🏆3
નીચેના સમીકરણને સાચું બનાવવા માટે કઈ બે સંખ્યાઓની અદલાબદલી કરવી જોઈએ ?
21 × 3 + 5 − 4 = 32
Anonymous Quiz
59%
21 અને 5
11%
3 અને 4
16%
21 અને 4
14%
5 અને 4
❤20👏4👌3🏆3👍1
જો ‘X’ નો અર્થ ‘બાદબાકી’, ‘Y’ નો અર્થ ‘ભાગાકાર’, ‘Z’ નો અર્થ ‘ગુણાકાર’ અને ‘W’ નો અર્થ ‘સરવાળો’ હોય, તો નીચેની પદાવલીનું મૂલ્ય શું થશે ?
25 X 5 Z 3 W 12 Y 4 = ?
Anonymous Quiz
11%
32
12%
34
14%
36
63%
13
❤15🏆2
જો ‘A = ÷’, ‘B = ×’, ‘C = −’ અને ‘D = +’ હોય, તો નીચેની પદાવલીનું મૂલ્ય શું થશે ?
36 A 6 B 4 C 5 D 7 = ?
Anonymous Quiz
12%
24
67%
26
12%
28
9%
30
❤19👏7🏆3🔥1🙏1
જો ‘@’ નો અર્થ ‘ગુણાકાર’, ‘#’ નો અર્થ ‘ભાગાકાર’, ‘$’ નો અર્થ ‘સરવાળો’ અને ‘%’ નો અર્થ ‘બાદબાકી’ હોય, તો નીચેની પદાવલીનું મૂલ્ય શું થશે ?
16 @ 3 % 8 $ 12 # 4 = ?
Anonymous Quiz
14%
48
11%
50
13%
52
62%
43
❤27👌6👍4🏆3🔥1
Reasoning_Address.pdf
243.7 KB
Address વાળાં પ્રશ્નોની પ્રેક્ટિસ માટેની PDF, Answer Key સાથે |
❤46👍12🙏7👌4🔥3🏆3
ધ્યાનમાં રાખવા જેવો પ્રશ્ન |
➡️ https://www.instagram.com/reel/Ddbbv5TogrS/?stkn=MXdjdjRybG1jYWNlOQ==
❤11👍8
ku_jr_clerk_shortlisted_candidate_mains_16092026_secured_1_1.pdf
619 KB
કામધેનુ યુનિવર્સિટી ક્લાર્કમાં ક્વોલિફાઇ થયેલ ઉમેદવારોનું લિસ્ટ |
❤10💯7
5_6156728532396417088.pdf
163.5 KB
જાહેરાત ક્રમાંકઃGPRB/202526/2 અન્વયે તા.૨૩.૦૮.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ Technical વિભાગના PSI (Wireless) & T.O. ની લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવા બાબત |
❤28
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 10' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤42👍4
ખાખીનાં યોદ્ધાઓ થઈ જાઓ તૈયાર |

PSI 200 જગ્યાઓ મંજુર |
ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના (GSKY) અંતર્ગત રાજ્યમાં ૨૦૦ આઉટપોસ્ટ માટે વિવિધ/ સંવર્ગની જગ્યાઓ ઉભી કરવા બાબત |
👏84❤60🎉23👍8🔥3👌1
🔥15❤13👍6
1) કંપની P અને Q દ્વારા એકસાથે વેચવામાં આવેલા કોમ્પ્યુટર C2 અને કંપની P અને Q દ્વારા એકસાથે વેચવામાં આવેલા કોમ્પ્યુટર C4 નો ગુણોત્તર શું છે ?
Anonymous Quiz
18%
19 : 31
14%
31 : 37
55%
19 : 39
12%
37 : 19
❤33🔥5🏆2
2) બંને કંપની P અને Q દ્વારા એકસાથે વેચવામાં આવેલા C5 કોમ્પ્યુટરની કુલ સંખ્યા કેટલી છે ?
Anonymous Quiz
7%
250
73%
270
11%
280
9%
300
🔥12❤8🏆2
3) કંપની Q દ્વારા દરેક પ્રકારના કોમ્પ્યુટરના વેચાણની સરેરાશ સંખ્યા કેટલી છે ?
Anonymous Quiz
12%
85
65%
90
11%
92
11%
95
❤18🏆3🔥2