આજે મંગળવાર છે, તો આજથી 62 દિવસ પછી કયો વાર હશે ?
Anonymous Quiz
63%
સોમવાર
13%
મંગળવાર
12%
બુધવાર
12%
રવિવાર
❤11🎉6🏆4🙏1
❤11🏆5👍1🎉1
❤11🎉4🏆2
જો કોઈ મહિનાનો 3જો દિવસ સોમવાર હોય, તો તે જ મહિનાની 21મી તારીખ પછીના 5મા દિવસે કયોવાર હશે ?
Anonymous Quiz
18%
મંગળવાર
36%
બુધવાર
17%
ગુરુવાર
29%
શુક્રવાર
❤11🎉4🏆2
ગઈકાલના આગલા દિવસે શનિવાર હતો, તો આવતીકાલના પછીના દિવસે કયો વાર હશે?
Anonymous Quiz
24%
મંગળવાર
57%
બુધવાર
10%
ગુરુવાર
10%
રવિવાર
❤10🎉7👌6🏆5
જો 3 માર્ચ 2008 ના રોજ સોમવાર હોય, તો 3 માર્ચ 2011 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
11%
સોમવાર
15%
મંગળવાર
15%
બુધવાર
59%
ગુરુવાર
❤19👍6🏆6🎉5👌2👏1🙏1
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.
➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en
અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-
1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 13' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

Classplusapp
Online Test
Challenge yourself and improve your skills by giving tests.
❤38👍6
❤13👍3🔥2
2) કોઈ અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે ?
Anonymous Quiz
66%
0
8%
1
11%
1 કરતાં વધુ
14%
વ્યાખ્યાયિત નથી
❤8🏆3🔥2
🎉8❤2
4) એક સમતોલ સિક્કાને એકવાર ઉછાળતાં છાપ મળવાની સંભાવના કેટલી ?
Anonymous Quiz
14%
1/4
68%
1/2
15%
1
3%
0
❤10🏆2🙏1👌1
5) બે સમતોલ સિક્કાને એકસાથે ઉછાળતાં બંને પર કાંટો મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
33%
1/2
43%
1/4
16%
3/4
8%
1/3
❤8👍1🔥1
6) બે સમતોલ સિક્કાને એકસાથે ઉછાળતાં ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
26%
1/4
31%
1/2
33%
3/4
10%
1
❤10👍3
7) એક સમતોલ પાસાને ફેંકતાં તેની પર યુગ્મ (બેકી) સંખ્યા આવે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
18%
1/6
20%
1/3
45%
1/2
17%
2/3
❤9
8) એક પાસાને એકવાર ફેંકતાં 7 કરતાં નાની સંખ્યા મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
13%
0
28%
1/6
22%
5/6
37%
1
❤4
9) એક પાસાને ફેંકતાં અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
12%
1/6
21%
1/3
47%
1/2
19%
2/3
❤9🎉1