Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
Free... Free...Free...!

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આપણે Youtube પર 300K એ પહોંચ્યા એ ખુશીમાં આજે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JIGO APP પર બધું જ Content Free રહેશે.

તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.

1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Recorded Courses કે Live Courses પર ક્લિક કરવું.
3. કોર્સ પર ક્લિક કર્યા બાદ ' Content ' પર ક્લિક કરવું.
4. ' Content ' માં તમે બધુ જ Content FREE માં મેળવી શકશો.

અને હા, અત્યારે JIGO APP માં જે કોર્સની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.

( ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)

Thank you,
Team Niraj Bharwad!
❤154🔥17🙏15👍12👏12❤‍🔥5🎉4🏆2
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર Free Test Series પર ક્લિક કરો.

3) ત્યારબાદ ‘Telegram Weekly Test' નાં ફોલ્ડરમાં Maths & Reasoning પર ક્લિક કરો.

4) તેમાં 'Telegram Weekly Test - 7' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤32👍14
#GPSC DySO
❤50👏5👍3
🔥19❤8👍4💯2
Free... Free...Free...!

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આપણે Youtube પર 300K એ પહોંચ્યા એ ખુશીમાં શુક્રવારે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JIGO  APP પર બધું જ Content Free રહેશે.

તો મિત્રો Free Content નો લાભ લેવાનું ભૂલતાં નહીં
.

તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.

1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Recorded Courses કે Live Courses પર ક્લિક કરવું.
3. કોર્સ પર ક્લિક કર્યા બાદ ' Content ' પર ક્લિક કરવું.
4. ' Content ' માં તમે બધુ જ Content FREE માં મેળવી શકશો.

અને હા, અત્યારે JIGO APP માં જે કોર્સની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.

( ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)

Thank you,
Team Niraj Bharwad!
❤89👏8🙏7👍3🔥3🏆1
જો 1400 વિદ્યાર્થીઓ પૈકી 59% છોકરાં હોય, તો છોકરીઓની સંખ્યા કેટલી હશે ?
Anonymous Quiz
6%
414
19%
474
71%
574
5%
514
❤27👍1
(250 ના 550%) ÷ 275 = ?
Anonymous Quiz
6%
15
27%
1.5
51%
5
15%
એકપણ નહિ
❤25👍5👌3🎉1
એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો થાય છે. પછી 20% નો ઘટાડો થાય છે, તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થશે ?
Anonymous Quiz
7%
60%
15%
40%
34%
20%
44%
12%
❤17👍4🙏4
450 ના 58% - 250 ના ?% = 181.
Anonymous Quiz
11%
30
53%
32
25%
34
12%
36
❤15🙏7👍1
એક બાઈકની કિંમત રૂ. 9000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમુલ્યનથાય છે અને ત્યારપછી દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમુલ્યન થાય છે, તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે ?
Anonymous Quiz
23%
રૂ. 4032
31%
રૂ. 4800
20%
રૂ. 4018
25%
એકપણ નહિ
❤25👌7🙏3👍1🎉1
Forwarded from VARTMAN ACADEMY
આવનારી વર્ગ - 3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમામ વિષયોને આવરી લેતી જનરલ બેચનાં ઓનલાઈન અને ઑફલાઈન ડેમો લેક્ચર આજથી શરૂ થશે.

ઑફલાઈન ડેમો લેક્ચરમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

ઓનલાઈન ડેમો લેક્ચરમાં જોડાવા માટે આપેલ લિંક પર ક્લિક કરવું.


➡️https://www.youtube.com/live/iYApM0cUroQ?si=RqMXN_vjcKydKe8T
❤28👍5🎉2
Congratulations to Our weekly test winner!
Keep up the excellent work and continue to inspire others.
Well done!
❤34🔥7👍1
નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો.
Anonymous Quiz
11%
512
12%
729
57%
841
20%
343
❤14👍1
નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો.
Anonymous Quiz
5%
Itanagar
13%
Gangtok
26%
Aizawl
55%
Telangana
❤15👍4👌4
નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો.
Anonymous Quiz
2%
મંગળ
5%
શુક્ર
7%
ગુરુ
86%
ચંદ્ર
❤9👍6🔥5👌1
નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો.
Anonymous Quiz
7%
3, 21, 5, 35
12%
2, 14, 7, 49
23%
4, 8, 10, 20
58%
2, 11, 4, 21
🔥10❤8👍7
નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો.
Anonymous Quiz
2%
ફૂટબોલ
5%
વોલીબોલ
7%
ક્રિકેટ
86%
ચેસ
❤13🎉5🙏2👍1👏1
Forwarded from VARTMAN ACADEMY
આવનારી વર્ગ - 3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમામ વિષયોને આવરી લેતી જનરલ બેચનાં ઓનલાઈન અને ઑફલાઈન ડેમો લેક્ચર શરૂ થઈ ગયા છે.

ઑફલાઈન ડેમો લેક્ચરમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો - 9558121303.


ઓનલાઈન ડેમો લેક્ચરમાં જોડાવા માટે આપેલ લિંક પર ક્લિક કરવું.

➡️https://www.youtube.com/live/Dghu1ZCo9C8?si=CjTTR6EE6QwNMclO
❤21👍1
DySO Prelims નાં કોલલેટરની તારીખ જાહેર!
❤46👍6🔥4👏3
CCE Group B cut off.
👍34❤7❤‍🔥3💯1