4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ રૂ. 1120 થયું, તો મૂળ રકમ કેટલી હશે ?
Anonymous Quiz
45%
રૂ. 4000
24%
રૂ. 4500
26%
રૂ. 3500
5%
રૂ. 5000
❤20🔥6👍2👌2🙏1
રૂ. 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે સાદુવ્યાજ કેટલું થશે ?
Anonymous Quiz
66%
2000
15%
1500
13%
2100
6%
1000
❤19🔥5👍2👌2🙏1
એક વ્યક્તિ રૂ. 400 નું 2 વર્ષ માટે, રૂ. 550 4 વર્ષ માટે અને રૂ. 1200 નું 6 વર્ષ માટે ડિપોઝીટ તરીકે મૂકે છે તો તે વ્યક્તિ કુલ વ્યાજ રૂ. 1020 મેળવે છે, તો વ્યાજનો દર/ટકા શું હશે ?
Anonymous Quiz
16%
5%
47%
10%
29%
15%
8%
20%
❤17🔥8👍2
રૂ. 15000 પર ત્રણ વર્ષમાં સાદા વ્યાજે મેળવેલ વ્યાજ 5400 છે. વ્યાજના વાર્ષિક ટકાનો દર શોધો.
Anonymous Quiz
9%
11.5%
35%
12.5%
19%
15%
37%
12%
❤23🔥5👍4
કોઈ વ્યક્તિ રૂપિયા 5000 બે વર્ષ માટે અને રૂપિયા 3000 ચાર વર્ષ માટે સાદા વ્યાજે આપે છે. બંને લોનમાં વ્યાજ દર સમાન હોય અને કુલ ઉપાર્જિત વ્યાજ રૂપિયા 2200 થતું હોય, તો વ્યાજ દર શોધો.
Anonymous Quiz
10%
7%
32%
8%
48%
10%
10%
12%
❤26🔥7🎉4👍2
LRD DV Call letter Out
➡️ https://ojas.gujarat.gov.in/ojas1/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤25👍2🙏1
ગણિત નથી આવડતું.
ગણિત Weak છે.
ગણિતનાં કારણે રહી ગયા.
તો આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે ગણિત & રિઝનિંગનાં કારણે ના રહી જાવ એના માટે આ સ્પેશિયલ બેચ છે.
તો હવે રાહ જોયા વગર આજે જ આપણી આ બેચમાં જોડાવો અને તમારી નોકરીને પાક્કી કરો.
બેચમાં શું - શું મળશે જેવી તમામ વિગતો માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
ઓનલાઈન બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP
📲 Android :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

❤36🔥5👍1
❤13👌11🔥6👍5🎉1
❤28👏6👍3🔥3
❤28👍6🎉4
❤🔥21❤15🔥9👌7👍4🙏2
🔥15❤11🙏8👍5👌1
કોઈ એક રકમ 5% સાદા વ્યાજના દરે 4 વર્ષે વ્યાજ રૂ. 504 થાય, તો આ રકમ પર 10% સાદા વ્યાજના દરે 2 ½ વર્ષમાં વ્યાજ કેટલું થાય ?
Anonymous Quiz
11%
રૂ. 450
27%
રૂ. 500
50%
રૂ. 630
12%
રૂ. 550
❤29🙏6👌5👍3🔥2🏆1
❤22🔥5👌4👍3
10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ____ભાગનું વ્યાજ મળે.
Anonymous Quiz
19%
30
20%
130
54%
3/10
7%
13/10
🙏14❤6👍6🔥2👏1👌1
રૂ. 20,000 ના મુદ્દલ પર 4 વર્ષમાં ઉપાર્જિત સાદું વ્યાજ એ મુદ્દલનો પાંચમો ભાગ છે. સાદું વ્યાજનો દર શું છે ?
Anonymous Quiz
37%
5%
34%
4.5%
21%
6%
8%
8%
❤19👍6
સાદા વ્યાજે એક રકમ 8 વર્ષમાં બે ગણી થાય છે, તો વ્યાજનો દર કેટલો ?
Anonymous Quiz
9%
11.5%
65%
12.5%
22%
12.8%
4%
13.5%
👍29❤17🔥4
કૃષિ યુનિવર્સિટી જુનીયર કલાર્ક |
Call letter out :
➡️https://apply.registernow.in/SAU/SAU2025/Account/Login
Call letter out :
➡️https://apply.registernow.in/SAU/SAU2025/Account/Login
❤16🏆2👍1
તાજેતરમાં GSSSB દ્વારા લેવાયેલ જુનિયર સાયન્ટિફીક આસિસ્ટન્ટનાં પેપર સોલ્યુશન માટે આપણે મળીએ છીએ આજે સાંજે 6:00 કલાકે!
➡️ https://www.youtube.com/live/zcCfvqnfho8?si=M7JlSEkMI5eoHsyr
➡️ https://www.youtube.com/live/zcCfvqnfho8?si=M7JlSEkMI5eoHsyr
❤29👍2🔥2
મિત્રો, જલ્દીથી Youtube Live માં જોડાઈ જાઓ!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15👍2