Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
What a Feedback!🙏🏻
❤116👍17🔥12
રૂ. 4800 નું વાર્ષિક 5 ટકાના દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?
Anonymous Quiz
12%
રૂ. 623.5
27%
રૂ. 448.7
25%
રૂ. 717.8
35%
રૂ. 756.6
🔥11❤9👍5👌1
રૂ. 10,000 ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શું થાય ? (વ્યાજ દર 6 મહીને ઉમેરવું)
Anonymous Quiz
10%
11326
55%
11236
26%
11623
9%
11263
❤15👍9🔥1
જો વ્યાજનો દર પહેલા, બીજા, ત્રીજા વર્ષ માટે અનુક્રમે 5%, 6% અને 7% હોય, તો રૂ. 29000 નું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?
Anonymous Quiz
9%
રૂ. 30507.29
44%
રૂ. 34536.39
25%
રૂ. 36425.48
22%
એકપણ નહિ
❤13🔥5👍2👌1
રૂ. 10,000 નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?
Anonymous Quiz
15%
300
23%
320
30%
330
32%
310
🔥11❤7👍3
7% ના દરે એક રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. 900 હોય, તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. _____ હોય.
Anonymous Quiz
16%
63
49%
963
29%
1863
6%
189
🔥16❤9👍6
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ઘડી સે લાખ મહેંગા તો ઉસકા વક્ત હોતા હૈં!
જો ઉસકી કદ્ર કરતાં હૈં ઉસી કા વક્ત હોતા હૈં!

તો માર ભઈ, આ જ સમય આપણે પણ ઓળખી લેવાનો છે.
તમને ખબર છે જ કે સરકારી નોકરી માટે મેથ્સ & રિઝનિંગનું પાક્કું હોવું કેટલું જરૂરી છે.

તો હવે રાહ જોયા વગર આજે જ આ બેચમાં જોડાવો અને ઘડી કા વક્ત અપને નામ કરો.

📞9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤95🔥16👏7👍4🏆4👌1
એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે, “તેની માતા મારી સાસુની એક માત્ર દિકરી છે.”તે દિકરી સાથે વિપીનનો શો સંબંધ છે ?
Anonymous Quiz
4%
કાકા
39%
પિતા
16%
ભાઈ
41%
પતિ
❤22👍8🔥4👌4🏆4🙏2
A એ B ના માતા છે. B એ C ના બહેન છે. C એ D ના પિતા છે, તો A એ D નો શું થશે ?
Anonymous Quiz
55%
દાદી
22%
મા
20%
બહેન
4%
કાકી
❤31👏4🏆4👍2
AK એ DK નો ભાઈ છે. CK એ AK ની માતા છે. BK એ DK ની પૌત્રી છે અને FK એ AK નો પુત્ર છે, તો FK, DK ને કઈ રીતે સગા થાય ?
Anonymous Quiz
8%
પૌત્ર
60%
ભત્રીજો
26%
કાકા
7%
પ્રપૌત્ર
❤24👍4🎉4🏆3
જો ‘X $ Y’ એટલે X એ Y ના પિતા છે.
‘X # Y’ એટલે X એ Y ની માતા છે.
‘X × Y’ એટલે X એ Y ની બહેન છે. તો N#P$Q×S માં S અને N સાથે કયા સંબંધથી જોડાયેલ છે ?
Anonymous Quiz
8%
ભત્રીજો
33%
પૌત્રી
19%
પૌત્ર
40%
નક્કી ન કરી શકાય.
❤23🏆7👍2
નીચે આપેલ વિગતોનો અભ્યાસ કરી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P * Q એટલે P એ Q ના પિતા છે.
P – Q એટલે P અને Q ની બહેન છે. P + Q એટલે P એ Q ની માતા P # Q એટલે P એ Q નો ભાઈ છે. B + D * M # N માં N એ B સાથે કયા સંબંધથી જોડાયેલ છે ?
Anonymous Quiz
9%
પુત્ર
25%
પૂત્રી
29%
દાદી
37%
પૌત્ર અથવા પૌત્રી
❤33👍13🏆3👏2👌2
DySO PAK - 2025.pdf
1.5 MB
GPSC Dyso PAK - 2025
❤18👍10
કોઈ એક રકમ પર બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા 410 છે. અને સાદું વ્યાજ રૂપિયા 400 છે, તો વ્યાજનો દર કેટલો હશે ?
Anonymous Quiz
24%
10%
41%
5%
26%
7.5%
9%
4%
❤14🔥4🏆4👌3👏2🎉2👍1
જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ રૂ. 160 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. 63.75 હોય, તો તે રકમ કેટલી હશે ?
Anonymous Quiz
12%
રૂ. 180
41%
રૂ. 240
34%
રૂ. 300
13%
રૂ. 360
❤23👍6🏆2🔥1
એક ચોક્કસ રકમનું 4% વ્યાજના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજે, દર 6 મહીને વ્યાજ ગણાતું હોય, તો એક વર્ષ પછી વ્યાજ મુદ્દલ રૂ. 7803 થાય છે, તો તે રકમ કઈ હશે ?
Anonymous Quiz
12%
7000
37%
7080
25%
7250
25%
ઉપરોક્ત પૈકી કોઈ નહિ
👍8❤5👌3
એક વ્યક્તિને 8% ના દરથી વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લોન લીધી. જો બે વર્ષ બાદ તેમણે વ્યાજરૂપે રૂપિયા 2496 ચૂકવ્યા હોય, તો તેણે કેટલી લોન લીધી હશે ?
Anonymous Quiz
14%
રૂ. 12000
37%
રૂ. 12500
41%
રૂ. 15000
8%
રૂ. 1750
❤17👍3
800 વાર્ષિક 5% ચક્રવૃદ્ધિ દરે મૂકતા તે કેટલા વર્ષે 882 થાય ?
Anonymous Quiz
11%
1 વર્ષ
59%
2 વર્ષ
22%
3 વર્ષ
8%
4 વર્ષ
❤22👍14❤‍🔥2