નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આપ સૌની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારા Features સાથે આપણી જીગો એપ અપડેટ થઈ ગઈ છે. અત્યારે જ એપ uninstall કરીને Playstore પર જઈને ફરીથી એપ install કરશો.
[ ખાસ નોંધ - એપ અપડેટ કરવામાં કોઈ પણ Problem આવે તો 7069430303 પર સંપર્ક કરશો.]
Thank you,
Team Niraj Bharwad!
આપ સૌની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારા Features સાથે આપણી જીગો એપ અપડેટ થઈ ગઈ છે. અત્યારે જ એપ uninstall કરીને Playstore પર જઈને ફરીથી એપ install કરશો.
[ ખાસ નોંધ - એપ અપડેટ કરવામાં કોઈ પણ Problem આવે તો 7069430303 પર સંપર્ક કરશો.]
Thank you,
Team Niraj Bharwad!
❤26👍1
For iOS Users :
આપેલ લિંક પર ક્લિક કરીને MyInstitute એપ ડાઉનલોડ કરવાની રહેશે.
➡️ https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
ત્યારબાદ Org Code - TYKWNB ટાઈપ કરીને તમારો નંબર વેરીફાઈ કરવાનો રહેશે.
[ ખાસ નોંધ - એપ અપડેટ કરવામાં કોઈ પણ Problem આવે તો 7069430303 પર સંપર્ક કરશો.]
Thank you,
Team Niraj Bharwad!
આપેલ લિંક પર ક્લિક કરીને MyInstitute એપ ડાઉનલોડ કરવાની રહેશે.
➡️ https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
ત્યારબાદ Org Code - TYKWNB ટાઈપ કરીને તમારો નંબર વેરીફાઈ કરવાનો રહેશે.
[ ખાસ નોંધ - એપ અપડેટ કરવામાં કોઈ પણ Problem આવે તો 7069430303 પર સંપર્ક કરશો.]
Thank you,
Team Niraj Bharwad!
❤20👍2
નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Anonymous Quiz
14%
કલાક કાંટો અને મિનિટ કાંટો 1 કલાકમાં 2 વાર એક સીધી રેખામાં આવે.
20%
મિનિટ કાંટો કલાક કાંટાની સાપેક્ષે દર 1 કલાકે 55 મિનિટ આગળ હોય.
20%
કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાને 24 કલાકમાં 22 વાર મળે/ક્રોસ કરે
46%
આપેલ તમામ
👌11❤8👍2🔥1🎉1
જો ઘડિયાળમાં 9:15 વાગ્યા હોય, તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે ?
Anonymous Quiz
38%
02:45
38%
03:45
15%
02:55
9%
9:45
❤18👍12🔥2🎉2👌1
જયારે ઘડિયાળમાં 7:30 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે ?
Anonymous Quiz
56%
45°
24%
55°
13%
50°
6%
65°
❤19👍6🔥4👏2🎉1🙏1
એક ઘડિયાળ સવારનો 8 વાગ્યાનો સમય બતાવે છે જયારે બીજી ઘડિયાળ બપોરના 2 વાગ્યાનો સમય દર્શાવશે. ત્યારે કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફર્યો હશે ?
Anonymous Quiz
11%
144°
25%
150°
22%
168°
42%
180°
❤13👌7👍5🔥3🎉2
2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાકનો કાંટો કેટલો ખૂણો બનાવશે ?
Anonymous Quiz
12%
7 1/2°
34%
15 1/2°
33%
22 1/2°
22%
એકપણ નહિ
❤17👍5🔥5🏆4🎉2👌1
એક વાહન 60 km પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમાય આપવામાં આવે, તો પરત આવતા ગતિ કેટલી રાખવી પડશે ?
Anonymous Quiz
47%
90
23%
45
23%
30
6%
180
🔥10❤6👍2🙏1
શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે, તો 225 મીટર ચાલવામાં કેટલી મિનિટ લાગશે ?
Anonymous Quiz
13%
3.5
32%
4.5
50%
5
5%
7
❤13👍6🔥5🙏1
વિરલનું ઘર શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે ઘરેથી થોડું ચાલીને પછી અડધો કિલોમીટર બસમાં શાળાએ જાય છે, તો શાળાએ જવા તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે ?
Anonymous Quiz
15%
2/10 કિલોમીટર
39%
4/5 કિલોમીટર
27%
3/5 કિલોમીટર
20%
2/5 કિલોમીટર
❤9🔥7👍3🙏2
1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય ?
Anonymous Quiz
20%
10,00,000 cm
40%
100,000 cm
26%
10,000 cm
14%
1000 cm
👍13❤5🔥3🎉1🙏1
વાહન A 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન B 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે ?
Anonymous Quiz
8%
340
67%
240
18%
440
7%
140
❤13👍7🔥4🙏1
આદ્યશક્તિ જગતજનની માઁ જગદંબાનાં આરાધના પર્વ નિમિત્તે,
જીગો એપ્લિકેશનમાં મળશે Recorded Courses પર 20% OFF & Live Batches પર 10% OFF |
તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને મેળવો તમારાં મનપસંદ કોર્સ પર ખાસ ડિસ્કાઉન્ટ!
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
⏳ Offer Valid till: 02 October, 2025.
📱 Android Link :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Link :
https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
ORG Code - TYKWNB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27🔥2🙏2👍1👏1
કલાક કાંટો અને મિનિટ કાંટો 24 કલાકમાં ____ વાર એક સીધી રેખામાં આવે .
Anonymous Quiz
43%
22
26%
11
15%
2
16%
44
👍26❤8🔥2🙏1
લંડનનો સમાય દિલ્હીના સમયથી 5 કલાક 30 મિનિટ પાછળ છે. જો દિલ્હીનો સમાય 2 કલાક 35 મિનિટ હોય, તો લંડનનો સમય શું હશે ?
Anonymous Quiz
15%
07.05
41%
08.05
37%
21.05
8%
21.35
❤25👍4🔥4🙏2🎉1
જો ઘડિયાળમાં 6:50 વાગ્યા હોય, તો અરિસામાં જોતા કેટલા વાગ્યા હશે ?
Anonymous Quiz
40%
5.10
26%
6.10
18%
5.20
16%
એકપણ નહિ
👍19❤8🔥2
એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય, તો મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમાય બતાવતું હશે ?
Anonymous Quiz
13%
2 કલાક 28 મિનિટ
39%
2 કલાક 57 મિનિટ
27%
1 કલાક 27 મિનિટ
22%
એકપણ નહિ
👍15❤10🔥2👏2