Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
આપેલ શબ્દોને તેમના અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવતા ત્રીજા સ્થાને કયો શબ્દ આવે. Interst, Insoluble, Impaired, Impersonate, Intersration, Impartial
Anonymous Quiz
38%
Impersonate
28%
Impartial
23%
Insolable
12%
Impaired
❤22👍5🎉2🏆2👏1
C5, F4, E7, ___, G9.
Anonymous Quiz
5%
16
27%
H3
58%
H6
10%
I8
❤20👍5🔥5🎉5🏆3
Knowledge શબ્દમાંથી કયો શબ્દ બની શકે નથી.
Anonymous Quiz
34%
godown
23%
golden
18%
wedge
25%
kneen
❤23🙏3🏆3❤‍🔥2👍2👌2
Permanent શબ્દના મૂળાક્ષરોમાંથી કયો શબ્દ ન બને ?
Anonymous Quiz
10%
Tramp
20%
Ampre
59%
Mentor
11%
Remnant
❤21🔥4🏆3👍2
એક માણસ 15 મિનિટમાં સ્થિર ટ્રેનને પાર કરે છે. આ જ ટ્રેન 50 સેકન્ડમાં તે સ્થિર માણસને પાર કરે છે. ટ્રેન અને માણસની ગતિ વચ્ચે સંબંધિત ગુણોત્તર શું છે ?
Anonymous Quiz
9%
1:16
44%
18:1
19%
12:7
28%
નક્કી કરી શકાતું નથી
❤7🔥2👍1
1.2 km લાંબો પુલ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ 400 મીટર લંબાઈ ધરાવતું સ્ટેશનનું એક પ્લેટફોર્મ છે. 72 kmph ની ઝડપથી ચાલતી 200 મીટર લાંબી ટ્રેન પુલ અને પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે ?
Anonymous Quiz
12%
1.6 મિનિટ
47%
1.5 મિનિટ
32%
1.8 મિનિટ
9%
1.2 મિનિટ
❤18🙏4👍1
એક રેલગાડી 100 મીટર લાંબા પ્લેટફોર્મને 28 સેકન્ડમાં પસાર કરી લે છે. અને પ્લેટફોર્મ પર ઊભેલા એક વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી લે છે, તો રેલગાડીન ઝડપ શું હશે ?
Anonymous Quiz
12%
40 km/h
43%
48 km/h
38%
45 km/h
8%
42 km/h
❤12👍1🔥1
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે, તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.
Anonymous Quiz
11%
80 મીટર
34%
100 મીટર
33%
120 મીટર
22%
180 મીટર
❤8👍1🔥1🙏1
36 kmphની ઝડપથી 100 મીટર લાંબી એક ટ્રેન પુલને 30 સેકન્ડમાં પસાર કરે છે, તો પુલનીલંબાઈ શોધો.
Anonymous Quiz
16%
180 મીટર
51%
200 મીટર
24%
210 મીટર
9%
350 મીટર
❤13👍1🔥1👌1