Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક રેલગાડી 100 મીટર લાંબા પ્લેટફોર્મને 28 સેકન્ડમાં પસાર કરી લે છે. અને પ્લેટફોર્મ પર ઊભેલા એક વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી લે છે, તો રેલગાડીન ઝડપ શું હશે ?
Anonymous Quiz
12%
40 km/h
43%
48 km/h
38%
45 km/h
8%
42 km/h
❤12👍1🔥1
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે, તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.
Anonymous Quiz
11%
80 મીટર
34%
100 મીટર
33%
120 મીટર
22%
180 મીટર
❤8👍1🔥1🙏1
36 kmphની ઝડપથી 100 મીટર લાંબી એક ટ્રેન પુલને 30 સેકન્ડમાં પસાર કરે છે, તો પુલનીલંબાઈ શોધો.
Anonymous Quiz
16%
180 મીટર
51%
200 મીટર
24%
210 મીટર
9%
350 મીટર
❤13👍1🔥1👌1