❤33👍1
❤37🔥6❤🔥3👍3🎉2
⬆️
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ વિભાગોનું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર |
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ વિભાગોનું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર |
🔥26❤15👍1
નીચેના મુખ્ય શબ્દમાં આવેલા અક્ષરોનો એકથી વધુ વખત ઉપયોગથી નીચે આપેલ વિકલ્પો પૈકી કયા વિકલ્પથી શબ્દ બન્યો નથી ?
Difficult
Difficult
Anonymous Quiz
29%
cutt
21%
lift
18%
cut
32%
file
❤10👍5
Daughter શબ્દને બારાક્ષરી ક્રમમાં (Alphabeticad order) માં ગોઠવવામાં આવે, તો તેમના કેટલા અક્ષરો બદલ્યા સિવાય યથાવત રહે છે ?
Anonymous Quiz
12%
એક
50%
બે
24%
ત્રણ
14%
એકપણ નહિ
❤9👍4🔥3👌1
60 કિમી/કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ શોધો.
Anonymous Quiz
10%
60 મીટર
50%
100 મીટર
31%
36 મીટર
9%
600 મીટર
❤7🙏7👍4🔥3
એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે, તો તે 4 કિમી લાંબા પુલ ઉપરથી 90 કિમી/કલાકની ઝડપથી પસાર થાય છે, તો ટ્રેનને આ પુલના એક છેડેથી બીજા છેડે સુધી પસાર કરતાં કેટલો સમય લાગે ?
Anonymous Quiz
12%
4 મિનિટ
37%
5 મિનિટ
43%
3 મિનિટ
7%
2 મિનિટ
❤11🔥7👍3
એક ટ્રેન એક થાંભલાને 15 સેકન્ડમાં અને એક 100 મીટર લાંબા પ્લેટફોર્મને 25 સેકન્ડમાં પસાર કરે, તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
Anonymous Quiz
12%
90 મીટર
31%
125 મીટર
39%
150 મીટર
19%
એકપણ નહિ
🔥13❤3👍2
એક ટ્રેન 12 kmનું અંતર 10 મિનિટમાં કાપે છે. જો આ ટ્રેન એક થાંભલાને 6 સેકન્ડમાં પસાર કરે, તો ટ્રેનની લંબાઈ શોધો.
Anonymous Quiz
9%
80 મીટર
28%
100 મીટર
56%
120 મીટર
7%
150 મીટર
❤22👍4