Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક હોડી નદીના પ્રવાહ સાથે 50 કિમી/કલાકની ઝડપે જાય જયારે સામા પ્રવાહે 40 કિ.મી/કલાકની ઝડપે જાય છે, તો પ્રવાહ અને હોડીની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
14%
હોડી – 50 kmph, પ્રવાહ – 40 kmph
37%
હોડી – 45 kmph, પ્રવાહ – 10 kmph
38%
હોડી – 45 kmph, પ્રવાહ – 5 kmph
11%
હોડી – 40 kmph, પ્રવાહ – 10 kmph
❤25🔥6👍3🎉3👌2
CCE Update |
👍73❤7🔥3🎉1
568 752 498 927 456
ઉપરના આપેલ પ્રત્યેક સંખ્યાના બેકી અંકમાંથી એક અને એકી સંખ્યામાંથી બે બાદ કરતાં સૌથી મોટી બીજી સંખ્યા કઈ ?
Anonymous Quiz
7%
456
26%
498
57%
752
10%
568
❤21👍3🔥1
જો 2 = 5, 4 = 18, 6 = 39,તો 10 = ____ થાય.
Anonymous Quiz
63%
104
18%
100
15%
101
4%
102
❤17👍10🙏6👌4🔥3
જો 5 × 4 = 15, 7 × 8 = 49, 6 × 5 = 24, 8 ×4 = ?
Anonymous Quiz
12%
25
70%
24
12%
72
6%
30
👍22🔥9❤4
નીચેના સમીકરણમાં * ની જગ્યાએ આપેલ વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં દર્શાવેલ ચિન્હનો મૂકી શકાય ?
6 * 2 * 3 * 5 * 6 = 30
Anonymous Quiz
14%
+, ÷, ×, -
31%
×, -, ÷, +
43%
÷, -, +, ÷
12%
+, ×, -, ÷
❤18🔥11👍2
121 : 12 :: 324 : ?
Anonymous Quiz
33%
19
33%
18
13%
20
21%
17
❤27👍6🔥4👌2🎉1
Congratulations to Our weekly test winner!
Keep up the excellent work and continue to inspire others.
Well done!
👏42❤22🏆9🔥5👍2
પ્રવાહની દિશામાં એક બોટની ઝડપ 20 kmph છે. જો શાંત પાણીમાં આ બોટની ઝડપ 15 kmph હોય, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો.
Anonymous Quiz
36%
10 kmph
26%
12 kmph
18%
16 kmph
20%
5 kmph
❤10🙏5👍3
એક બોટની પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને શાંત પાણીમાં ઝડપ અનુક્રમે 15 અને 21 છે, તો પ્રવાહની ઝડપ શોધો.
Anonymous Quiz
48%
6 kmph
25%
42 kmph
22%
30 kmph
5%
32 kmph
❤12👍3🔥3👌2🎉1
એક બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 4 km નું અંતર 15 મિનિટમાં કાપે છે અને પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 10 મિનિટ લાગે છે, તો શાંત પાણીમાં બોટની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
18%
3:5
39%
5:3
25%
1:5
17%
5:1
❤11👍3🙏3👌1
એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 kmph છે. આ હોડી 26 kmph અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 km અંતર નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે, તો નદીના પ્રવાહની ઝડપ શોધો.
Anonymous Quiz
20%
8.8 મીટર/સેકન્ડ (આશરે)
37%
10 મીટર/સેકન્ડ
36%
0.83 મીટર/સેકન્ડ (આશરે)
7%
9 મીટર/સેકન્ડ
❤20👍3👌1
❤53👍14🔥2👏2
289 : 256 :: 625 : 576 :: ? : 676
Anonymous Quiz
27%
25
28%
26
23%
24
21%
27
🙏14❤8👍2🔥2
5781235 માં અંકોની એવી કેટલી જોડ છે કે જેમાં બે અંકો વચ્ચે એટલા જ અંકો છે કે જેટલા આંકડાઓમાં હોય ?
Anonymous Quiz
18%
પાંચ
36%
ચાર
40%
ત્રણ
6%
છ
❤28🙏3👍2
853 581 747 474 398
જો દરેક સંખ્યાના તમામ અંકો સંખ્યાની અંદર ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હોય, તો સંખ્યાઓની નવી ગોઠવણીમાં નીચેનામાંથી કઈ સૌથી નાની હશે ?
Anonymous Quiz
13%
853
35%
581
18%
747
33%
474
❤13👌8🔥3👍1🙏1
A B B C D E FE I B C A F E C B B A C A O B N U V W
શ્રેણીમાં કેટલા C છે. જેની તરત પહેલા સ્વર અને તરત જ પછી વ્યંજન આવે છે ?
Anonymous Quiz
39%
એક
32%
બે
19%
ત્રણ
10%
ત્રણ કરતાં વધુ
❤23👌3👍1🔥1
5 4 6 3 8 સંખ્યામાં જો 1 ને બધા જ એકી સંખ્યાના અંકોમાંથી બાદ કરવામાં આવે અને 1 ને બેકી સંખ્યાના અંકોમાં ઉમેરવામાં આવે, તો નવી સંખ્યાના બધા અંકોનો સરવાળો કેટલો થશે ?
Anonymous Quiz
13%
28
31%
25
51%
27
5%
29
❤21👍2🔥1
નવી પોલીસ ભરતી બાબતે |
🔥237❤85👍66🙏21👏7❤‍🔥6🎉5👌4
એક નાવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં 1 કલાકમાં 2 kmનું અંતર કાપે છે. પ્રવાહની દિશામાં 10 મિનિટમાં 1 kmનું અંતર કાપે છે, તો આ નાવિકને સ્થિર પાણીમાં 5 kmનું અંતર કાપતા કેટલો સમય લાગે ?
Anonymous Quiz
14%
40 મિનિટ
51%
1 કલાક 15 મિનિટ
30%
1 કલાક 30 મિનિટ
5%
1 કલાક
❤26🎉3👍2🔥2🙏2