Niraj Bharwad
115K subscribers
1.58K photos
64 videos
388 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
Q-1 (ક્રમ આકૃતિ)
👍2
Q-1 Option
Anonymous Quiz
62%
A
16%
B
17%
C
5%
D
👍9❤6🔥2
Q-2 (ક્રમ આકૃતિ)
👍3
Q-2 Option
Anonymous Quiz
8%
A
10%
B
79%
C
3%
D
👍11❤4👌1
Q-3 (ક્રમ આકૃતિ)
❤3👍1
Q-3 Option
Anonymous Quiz
14%
A
18%
B
19%
C
49%
D
👍12❤3👌1
Q-4 (ક્રમ આકૃતિ)
👍4
Q-4 Option
Anonymous Quiz
7%
A
14%
B
73%
C
5%
D
👍13❤2👌1
Q-5 (ક્રમ આકૃતિ)
👍4
Q-5 Option
Anonymous Quiz
48%
A
18%
B
28%
C
7%
D
❤14👍10🔥4
બે વર્તુળોનો ક્ષેત્રફળનો ગુણોત્તર 4 : 9 હોય, તેના ત્રિજ્યાનો ગુણોત્તર જણાવો.
Anonymous Quiz
10%
4:9
26%
9:4
57%
2:3
6%
3:2
❤6👍3🔥1
બે ચોરસની પરિમિતિ અનુક્રમે 40 cm અને 24 cm છે. ત્રીજા ચોરસની પરિમિતિ શું હશે, જેનું ક્ષેત્રફળ આ બે ચોરસના ક્ષેત્રફળોના તફાવત જેટલું છે ?
Anonymous Quiz
9%
30 cm
31%
4 cm
38%
64 cm
21%
32 cm
❤9👍2👌1
લંબાઈ = 8a²b અને પહોળાઈ = 3ab² ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે ?
Anonymous Quiz
9%
32a²b²
52%
24a³b³
29%
12a³b³
10%
24a²b³
❤3👍2
એક 42 cm ની ત્રિજ્યાવાળા અર્ધ-ગોળાકાર ખેતરની રૂ.2 પ્રતિ મીટરના દરે વાડ બાંધવાનો ખર્ચ ________ છે.
Anonymous Quiz
15%
10.8
43%
2.16
33%
4.32
9%
4.42
👍5❤2
એક વાહનના પૈડાની ત્રિજ્યા 84 cm છે. પૈડું 5 સેકન્ડમાં 10 આંટા ફરે છે. વાહનની ઝડપ _______ છે.
Anonymous Quiz
16%
38.02 kmph
43%
36.5 kmph
33%
41.04 kmph
8%
29.08 kmph
❤7👍1
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths - Reasoning ના IMP Chapters નાં TOP - 20 Questions નું List

📌 સરેરાશ :-
➡️ https://www.youtube.com/live/Oj7hMZew6pE?si=F7Chn8ytqO-A8sSl

📌 ગુણોત્તર અને પ્રમાણ :-
➡️ https://www.youtube.com/live/KljfDYQykIk?si=4WO6t8TJXwmjKss_

📌 ત્રણનો નિયમ, સમય, કામ અને મહેનતાણું, નળ અને ટાંકી :-
➡️ https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=VW7SFHqiZ9proYbI

📌 લ.સા.અ અને ગુ.સા.અ :-
➡️ https://www.youtube.com/live/K1cteCgbCXE?si=ds8sytgMS0c1Bnd7

📌 ટકાવારી :-
➡️ https://www.youtube.com/live/nJOu96ubfes?si=oMu9sihX7VgvUWBf

📌 નફો-નુકશાન :-
➡️ https://www.youtube.com/live/K-536UU0j8k?si=l1JyU7vGY4B12wvc

📌 સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ :-
➡️ https://www.youtube.com/live/kWa8cJVA11Y?si=TLBERHRjL_H6r999

📌 સમય અને અંતર, ટ્રેન :-
➡️ https://www.youtube.com/live/qTBaTNOcPEg?si=HN7CA5T68yQfzX6F

📌 માહિતીનું અર્થઘટન :-
➡️ https://www.youtube.com/live/u5c7aljeTxQ?si=UsXm0fmY9K-4QxXY

📌 શ્રેણી અને શ્રેઢી :-
➡️ https://www.youtube.com/live/NZAq_LpBZqU?si=SgXHriWmMZAeLjOR

📲 સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કે Maths - Reasoning ને લગતી તમામ માહિતી માટે આજે જ જોડાવો અમારી ટેલિગ્રામ ચેનલ પર – Niraj Bharwad |

▶️ Maths - Reasoning માં Concept અને Short Tricks ના ચેપ્ટર મુજબ વિડિઓ જોવા માટે આજે જ જોડાવો અમારી YouTube Channel માં – Niraj Bharwad |
❤32👍6🔥2
❤26👍5🔥2🎉1💯1
😉ભાગાકારનાં નિયમો | Part - 2 | RULE OF DIVISIBILITY BY NIRAJ BHARWAD | MATHS | PSI | GPSC| STI |

Video Link :
➡️https://youtu.be/cCkD_NJorOA
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17👍3🎉2🏆2👏1
📢MATHS & REASONING SPECIAL BATCH – December 2025 | With Material |

તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, PSI & Constable, CCE Group A & B, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની OFFLINE BATCH શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎯 Zero to Hero – કન્સેપ્ટ ક્લેરીટી અને પ્રેક્ટિસ માટેનો Video કોર્સ
📚 ગણિત & રિઝનિંગની Best Selling Books
📹 લેક્ચર બાદ Recorded Video
👨‍🏫 6 મહિના સુધી JIGO APP નું Subscription Free
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests

⏳ Batch Duration: 6 Months
📅 Start Date : 8th December, 2025 (Monday)
🕥 Batch Time: 6:30 PM to 8:00 PM (Evening) -Monday to Friday


📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29👍4🎉2