Niraj Bharwad
115K subscribers
1.58K photos
64 videos
388 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
બે વર્તુળોનો ક્ષેત્રફળનો ગુણોત્તર 4 : 9 હોય, તેના ત્રિજ્યાનો ગુણોત્તર જણાવો.
Anonymous Quiz
10%
4:9
26%
9:4
57%
2:3
6%
3:2
❤6👍3🔥1
બે ચોરસની પરિમિતિ અનુક્રમે 40 cm અને 24 cm છે. ત્રીજા ચોરસની પરિમિતિ શું હશે, જેનું ક્ષેત્રફળ આ બે ચોરસના ક્ષેત્રફળોના તફાવત જેટલું છે ?
Anonymous Quiz
9%
30 cm
31%
4 cm
38%
64 cm
21%
32 cm
❤9👍2👌1
લંબાઈ = 8a²b અને પહોળાઈ = 3ab² ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે ?
Anonymous Quiz
9%
32a²b²
52%
24a³b³
29%
12a³b³
10%
24a²b³
❤3👍2
એક 42 cm ની ત્રિજ્યાવાળા અર્ધ-ગોળાકાર ખેતરની રૂ.2 પ્રતિ મીટરના દરે વાડ બાંધવાનો ખર્ચ ________ છે.
Anonymous Quiz
15%
10.8
43%
2.16
33%
4.32
9%
4.42
👍5❤2
એક વાહનના પૈડાની ત્રિજ્યા 84 cm છે. પૈડું 5 સેકન્ડમાં 10 આંટા ફરે છે. વાહનની ઝડપ _______ છે.
Anonymous Quiz
16%
38.02 kmph
43%
36.5 kmph
33%
41.04 kmph
8%
29.08 kmph
❤7👍1
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths - Reasoning ના IMP Chapters નાં TOP - 20 Questions નું List

📌 સરેરાશ :-
➡️ https://www.youtube.com/live/Oj7hMZew6pE?si=F7Chn8ytqO-A8sSl

📌 ગુણોત્તર અને પ્રમાણ :-
➡️ https://www.youtube.com/live/KljfDYQykIk?si=4WO6t8TJXwmjKss_

📌 ત્રણનો નિયમ, સમય, કામ અને મહેનતાણું, નળ અને ટાંકી :-
➡️ https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=VW7SFHqiZ9proYbI

📌 લ.સા.અ અને ગુ.સા.અ :-
➡️ https://www.youtube.com/live/K1cteCgbCXE?si=ds8sytgMS0c1Bnd7

📌 ટકાવારી :-
➡️ https://www.youtube.com/live/nJOu96ubfes?si=oMu9sihX7VgvUWBf

📌 નફો-નુકશાન :-
➡️ https://www.youtube.com/live/K-536UU0j8k?si=l1JyU7vGY4B12wvc

📌 સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ :-
➡️ https://www.youtube.com/live/kWa8cJVA11Y?si=TLBERHRjL_H6r999

📌 સમય અને અંતર, ટ્રેન :-
➡️ https://www.youtube.com/live/qTBaTNOcPEg?si=HN7CA5T68yQfzX6F

📌 માહિતીનું અર્થઘટન :-
➡️ https://www.youtube.com/live/u5c7aljeTxQ?si=UsXm0fmY9K-4QxXY

📌 શ્રેણી અને શ્રેઢી :-
➡️ https://www.youtube.com/live/NZAq_LpBZqU?si=SgXHriWmMZAeLjOR

📲 સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કે Maths - Reasoning ને લગતી તમામ માહિતી માટે આજે જ જોડાવો અમારી ટેલિગ્રામ ચેનલ પર – Niraj Bharwad |

▶️ Maths - Reasoning માં Concept અને Short Tricks ના ચેપ્ટર મુજબ વિડિઓ જોવા માટે આજે જ જોડાવો અમારી YouTube Channel માં – Niraj Bharwad |
❤32👍6🔥2
❤26👍5🔥2🎉1💯1
😉ભાગાકારનાં નિયમો | Part - 2 | RULE OF DIVISIBILITY BY NIRAJ BHARWAD | MATHS | PSI | GPSC| STI |

Video Link :
➡️https://youtu.be/cCkD_NJorOA
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17👍3🎉2🏆2👏1
📢MATHS & REASONING SPECIAL BATCH – December 2025 | With Material |

તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, PSI & Constable, CCE Group A & B, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની OFFLINE BATCH શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎯 Zero to Hero – કન્સેપ્ટ ક્લેરીટી અને પ્રેક્ટિસ માટેનો Video કોર્સ
📚 ગણિત & રિઝનિંગની Best Selling Books
📹 લેક્ચર બાદ Recorded Video
👨‍🏫 6 મહિના સુધી JIGO APP નું Subscription Free
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests

⏳ Batch Duration: 6 Months
📅 Start Date : 8th December, 2025 (Monday)
🕥 Batch Time: 6:30 PM to 8:00 PM (Evening) -Monday to Friday


📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29👍4🎉2
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram' માં Maths Weekly Test - 19' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤26🔥4🏆3👍2👏2
એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની આ રીતે થશે ભરતી..
👍35❤11🎉4
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતનું મહત્વનું ચેપ્ટર,
જે આપણી ગણિતની બૂકમાંથી ટકાવારીની Exercise નાં તમામ Questions અલગ અલગ રીતથી સોલ્વ કરાવેલ Videos આપણી Youtube Channel પર અપલોડ કરવામાં આવેલ છે.


ટકાવારી:-

| Part - 1 |
➡️https://youtu.be/47iFqfbbIQc?si=lPKd9NLbvT9M64Mp

| Part - 2 |
➡️ https://youtu.be/E9K65xOXTAg?si=14dWOou8A5RQSzNq

| Part - 3 |
➡️ https://youtu.be/bJnVwVOSJ8Y?si=yGML4CEzYtqFWLbj

| Excerice A - F |
➡️ https://youtu.be/gGthSfP1FUE?si=OsoeravOXAVZLh06

| Exercise G - L |
➡️ https://youtu.be/jfOP4t3RHto?si=4NNnZ2zixaeDwxXc

SELF PRACTICE :-
➡️ https://youtu.be/OOwGwZTjvGM?si=TsQPiW6RUKVFPNey
❤26👍2🔥2
👍15❤6
આવનારી કોઈપણ પરીક્ષામાં Questions નું લેવલ, Paper Pattern શું હશે આવી તમામ બાબતો સરળતાથી સમજવાં માટે અગાઉના પેપર સોલ્વ કરવા અત્યંત જરૂરી છે.

✅ રેવન્યૂ તલાટી 2025 -
🔗 https://www.youtube.com/live/X8oz2QSZVu8?si=nijNL_Jkl2Oj2k8a

✅ GSSSB - Junior Scientific Assistant :
🔗 https://www.youtube.com/live/zcCfvqnfho8?si=reDs5UWfUnKvqytU

✅ GPSC - DySO Prelims 2025 -
🔗 https://www.youtube.com/live/vRGZpXCtrQ4?si=CGSmPvHxvzdh-vqP

✅ GSSSB - Work Assistant વર્ગ - 3 2025 -
🔗 https://www.youtube.com/live/akJ0SAoxCXA?si=fVfdW4J2FrnLlB4D

✅ કૃષિ યુનિવર્સીટી - જુનિયર ક્લાર્ક 2025 -
🔗 https://www.youtube.com/live/5256BMEu6ck?si=qE63Q0dCVmYyJHtS

✅ Constable 2025 -
🔗 https://www.youtube.com/live/4_D-5uCBIyQ?si=vnlVFJffRWzRFFUt

✅ GSSSB - CCE GROUP - B
🔗 https://www.youtube.com/live/2-ep6EuO9dY?si=g_4nPDWuoIYyF_J0

✅ GPSC RFO 2025 -
🔗 https://www.youtube.com/live/mNQO0zSO9QA?si=SpMYUkQGGffblRTa

✅ GPSC RFO | AO 2025 -
🔗 https://www.youtube.com/live/aY_C09szpuE?si=QFd2yPXPiOfKubzD

✅ HIGHCOURT DySO MAINS 2025 -
🔗 https://www.youtube.com/live/AmxqNeHohfY?si=S_ZD0z0hvWuYGoWE

✅ HIGHCOURT BAILIFF 2025 -
🔗 https://www.youtube.com/live/_KQDvc2GEF4?si=t2ocmBD8Im3qQLJO

✅ RMC JUNIOR CLERK 2025 -
🔗 https://www.youtube.com/live/AvGdkgAEq0E?si=l5xgTTZk_B38NfAd

✅ RPF Constable 2025 – Maths
🔗 https://www.youtube.com/live/Lmd-22gKUYU?si=Ax3C3muubWqdr8sx

✅ RPF Constable 2025 – Reasoning
🔗 https://www.youtube.com/live/HHqnNy5CAjU?si=l43YFrQ-gWrznSYt

✅ GSSSB શ્રમ સંયોજક 2025 – Paper Solution
🔗 https://www.youtube.com/live/Os3nrhKN4lM?si=C_Ut0gyM5A_uPz1e

✅ GSSSB Research Assistant 2025 – Paper Solution
🔗 https://www.youtube.com/live/m-TjS7Te0to?si=AKWISzQ2eZ3rNjfu

✅ STI 2024 – Paper Solution
🔗 https://www.youtube.com/live/dypP1umeBio?si=uQWoeI4n38vSMQa5

✅ STI 2021 – Paper Solution
🔗 https://www.youtube.com/live/NUXN_T0POo0?si=zso09FVgMGv64lkG

✅ PI 2021 – Paper Solution
🔗 https://youtu.be/rScTmKqOF0w?si=OrukpJPT61KqZC4x

✅ Bin Sachivalay Clerk 2018 – Paper Solution
🔗 https://youtu.be/OnXUaqLKQso?si=YI0PQvrI6RC6e9nO

✅ STI 2019 – Paper Solution
🔗 https://youtu.be/sg2WAo0oI5o?si=CP8NybBYwX8DDZWX

✅ PSI Mains 2017 – Paper Solution
🔗 https://youtu.be/1Ix4YZdTq7s?si=kPtcmpXy98QT-bFO

✅ PSI Preliminary 2017 – Paper Solution
🔗 https://youtu.be/WkGyZibkCE4?si=WnaMmlwlSvwQrgaj

✅ PSI Mains 2015 – Paper Solution
🔗 https://www.youtube.com/live/ZUNnRYX7fJM?si=tIf0ghiGa17JmmI2

✅ PSI 2015 – Paper Solution
🔗 https://www.youtube.com/live/ZUNnRYX7fJM?si=DnVNIlwUvA8pPyeU

✅ Constable 2022 – Paper Solution
🔗 https://youtu.be/aoXTuw9VZIM?si=VqRbiNx7Ptaq5l2b

✅ Constable 2019 – Paper Solution
🔗 https://youtu.be/oQQLp8LhXpk?si=3nZFxnc5y63KQMiV

✅ Constable 2015 – Paper Solution
🔗 https://youtu.be/tGzujlAzo0c?si=3QCZVVjAWOAZvMuG


📲 વધુ માહિતી માટે જોડાઓ:
Telegram Channel :-
➡️ https://t.me/nirajbharwad
❤30👍6👌3🏆2
એક રેખા પર ત્રણ બિંદુઓ S, T, U છે. ST = 4.7 SU = 11.2, TU = 4.5 હોય તો S, T, U પૈકી કયુ બિંદુ બાકીના બેની વચ્ચે હોય ?
Anonymous Quiz
7%
S
34%
U
37%
T
23%
S અને U
❤5🔥2👍1
15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં દરેક બહિસ્કોણનું માપ કેટલું હોય ?
Anonymous Quiz
11%
20
45%
24
33%
40
12%
12
❤6👍2
126 ના માપના ખૂણાનો પૂરકકોણના કોટિકોણનું માપ કેટલું થાય ?
Anonymous Quiz
23%
54
45%
36
25%
63
6%
27
👍4❤2
ચોરસના વિકર્ણની લંબાઈ 10 છે તો ચોરસની બાજુની લંબાઈ છે.
Anonymous Quiz
29%
10√2
26%
20
38%
5 √2
7%
5
👍4👌3
ચક્રીય ચતુષ્કોણ ABCD માટે 5 × માપખૂણો A = 4 x માપખૂણો B છે તો માપખૂણો A = ?
Anonymous Quiz
17%
100
39%
40
34%
60
11%
80
❤19👍3