એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એકબાજુનું માપ 8 સેં.મી. છે તો ત્રીજી બાજુનું માપ ........હશે.
Anonymous Quiz
10%
4 સે.મી
66%
6 સે.મી
20%
5 સે.મી
5%
3 સે.મી.
👍13❤10
એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8, અને 10 એકમ છે, તો તે ....... ત્રિકોણ છે.
Anonymous Quiz
10%
સમકોણ
66%
કાટકોણ
20%
લઘુકોણ
5%
પુરકકોણ
👍19❤7👌2🎉1
એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું મા૫ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો.
Anonymous Quiz
10%
5 સે.મી., 22 સે.મી., 29 સે.મી.
49%
7 સે.મી., 24 સે.મી., 25 સે.મી.
32%
6 સે.મી., 23 સે.મી., 27 સે.મી.
9%
8 સે.મી., 25 સે.મી., 26 સે.મી.
👍8❤6
∆ ABC માં AC કર્ણ છે. BM વેધ છે. જો AM = 16, CM = 12 હોય તો BM શોધો.
Anonymous Quiz
15%
8√3
37%
8√7
34%
4√21
14%
4√3
❤5👍2🏆2🎉1
∆ ABC માં BC = 8 સેમી અને ABC = 40 સેમી² હોય તો વેધ (AD) ̅ ની લંબાઈ ….. સેમી થાય.
Anonymous Quiz
11%
15
48%
20
30%
5
11%
10
❤12👍2👌2
આવનારી ગુજરાત સરકારની વર્ગ - 3 ની તમામ ભરતીઓ માટે નવી Batches ની સંપૂર્ણ માહિતી માટે અત્યારે જ વર્તમાન એકેડમીની Youtube Channel પર જોડાઈ જાઓ |
Link :
https://www.youtube.com/live/0WqeRLnaoWk?si=t-FcwyURv7dNwCEi
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18👍6
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.
➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en
અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-
1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
3 ) તેમાં 'Maths - Telegram' માં Maths Weekly Test - 20' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

Classplusapp
Online Test
Challenge yourself and improve your skills by giving tests.
❤27👍3🔥3🏆3