Niraj Bharwad
115K subscribers
1.58K photos
64 videos
388 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
❤59👍19❤‍🔥2
🔥88❤43👍27❤‍🔥7
એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એકબાજુનું માપ 8 સેં.મી. છે તો ત્રીજી બાજુનું માપ ........હશે.
Anonymous Quiz
10%
4 સે.મી
66%
6 સે.મી
20%
5 સે.મી
5%
3 સે.મી.
👍13❤10
એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8, અને 10 એકમ છે, તો તે ....... ત્રિકોણ છે.
Anonymous Quiz
10%
સમકોણ
66%
કાટકોણ
20%
લઘુકોણ
5%
પુરકકોણ
👍19❤7👌2🎉1
એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું મા૫ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો.
Anonymous Quiz
10%
5 સે.મી., 22 સે.મી., 29 સે.મી.
49%
7 સે.મી., 24 સે.મી., 25 સે.મી.
32%
6 સે.મી., 23 સે.મી., 27 સે.મી.
9%
8 સે.મી., 25 સે.મી., 26 સે.મી.
👍8❤6
∆ ABC માં AC કર્ણ છે. BM વેધ છે. જો AM = 16, CM = 12 હોય તો BM શોધો.
Anonymous Quiz
15%
8√3
37%
8√7
34%
4√21
14%
4√3
❤5👍2🏆2🎉1
∆ ABC માં BC = 8 સેમી અને ABC = 40 સેમી² હોય તો વેધ (AD) ̅ ની લંબાઈ ….. સેમી થાય.
Anonymous Quiz
11%
15
48%
20
30%
5
11%
10
❤12👍2👌2
▶️ LIVE NOW |

આવનારી ગુજરાત સરકારની વર્ગ - 3 ની તમામ ભરતીઓ માટે નવી Batches ની સંપૂર્ણ માહિતી માટે અત્યારે જ વર્તમાન એકેડમીની Youtube Channel પર જોડાઈ જાઓ |

Link :
https://www.youtube.com/live/0WqeRLnaoWk?si=t-FcwyURv7dNwCEi
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍2
▶️ અંક સૂઝ | NUMBER TEST BY NIRAJ BHARWAD | REASONING |

➡️ https://youtu.be/5ImBcdN-Y_Y?si=iQ9tWB3drolFVrrD
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18👍6
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram' માં Maths Weekly Test - 20' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤27👍3🔥3🏆3
Forwarded from VARTMAN ACADEMY
➡️ફક્ત ₹3,499/- માં કોન્સ્ટેબલ અને PSI ની જનરલ બેચ!

આવનારી કોન્સ્ટેબલ અને PSI ( Pre ) ની પરીક્ષા માટે તમામ વિષયોને આવરી લેતી જનરલ બેચ | Without Materials |

બેચની વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥16❤14🏆5👍3
Forwarded from VARTMAN ACADEMY
➡️ ફક્ત ₹4,999/- માં પંચાયત જુનિયર ક્લાર્ક અને તલાટી-કમ-મંત્રીની જનરલ બેચ!

આવનારી પંચાયત જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે તમામ વિષયોને આવરી લેતી જનરલ બેચ | Without Materials |

બેચની વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤21👍5🔥5
Media is too big
VIEW IN TELEGRAM
નવી પોલીસ ભરતીની જાહેરાત!
🔥241👍61❤30🙏28👌11🎉7💯7🏆7❤‍🔥6👏6
Forwarded from VARTMAN ACADEMY
➡️ફક્ત ₹5,999/- માં તમામ વિષયોની જનરલ બેચ!

આવનારી ગુજરાત સરકારની વર્ગ – 3 ની તમામ ભરતીઓની પરીક્ષા માટે તમામ વિષયોને આવરી લેતી જનરલ બેચ |Without Materials |

બેચની વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303
.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19👍4🔥4
👍7❤6
નીચે આપેલા પ્રશ્નમાં, વિધાનોમાં વિવિધ ઘટકો વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ વિધાનો પછી બે તારણો આપવામાં આવ્યા છે. જવાબ આપો:
વિધાનો : M ≥ N ≥ O ≥ Q > R
તારણો: I. M = R II. N > R
Anonymous Quiz
19%
જો બંને તારણો । અને ।। સાચા હોય તો
45%
જો માત્ર તારણ ॥ સાચું હોય તો
27%
જો ન તો તારણ । કે ન તો તારણ ॥ સાચું હોય તો
9%
જો માત્ર તારણ । સાચું હોય તો
❤8🔥2👌2👍1
નીચે આપેલા પ્રશ્નમા, વિધાનોમાં વિવિધ ઘટકો વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ વિધાનોને બે તારણો દ્વારા અનુસરવામાં આવે છે. જવાબ આપો:
વિધાનો: I. G > R = S > P
II. R > V > A III. V > C > D તારણો: I. S > D II. R > C
Anonymous Quiz
11%
જો માત્ર તારણ I સાચું હોય
39%
જો ન તો તારણ I ન તો તારણ II સાચા હોય
42%
જો તારણ I અને ॥ બંને સાચા હોય
8%
જો માત્ર તારણ
❤12👍3👌2
નીચે આપેલા પ્રશ્નમાં, વિધાનોમાં વિવિધ ઘટકો વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ વિધાનો બે તારણો દ્વારા અનુસરવામાં આવે છે. જવાબ આપો:
વિધાનો: I. P ≥ Q ≥ R = S
II. T > U = V III. S > T તારણો: I. Q > U II. P = S
Anonymous Quiz
13%
જો માત્ર તારણ II સાચું હોય
37%
જો તારણ I અને II બંને સાચા હોય
32%
જો ન તો તારણ । કે ન તો તારણ ।। સાચા હોય
18%
જો માત્ર તારણ I સા
❤8👌3👍2👏1
નીચે આપેલા પ્રશ્નમાં, વિધાનોમાં વિવિધ ઘટકો વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ વિધાનો બે તારણો દ્વારા અનુસરવામાં આવે છે. જવાબ આપો:
વિધાનો :
I. A = B II. B > C III. C ≥ D તારણો: I. A > D II. B = D
Anonymous Quiz
12%
જો માત્ર તારણ II સાચું હોય
31%
જો ન તો તારણ I ન તો તારણ II સાચા હોય
41%
જો માત્ર તારણ I સાચું હોય
16%
જો તારણ I અને II બંને સાચા હોય.
❤8🔥5👍2
નીચે આપેલા પ્રશ્નમાં, વિધાનોમાં વિવિધ ઘટકો વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ વિધાનો બે તારણો દ્વારા અનુસરવામાં આવે છે. જવાબ આપો:
વિધાન : Y < O ≤ G ≤ K = U > L > P
તારણો : I. O = U II. U > O
Anonymous Quiz
19%
જો માત્ર તારણ II સાચું હોય
42%
જો ન તો તારણ I ન તો તારણ II સાચા હોય
27%
જો માત્ર તારણ I સાચું હોય
11%
જો તારણ I અને II બંને સાચા હોય.
❤18👍3🙏3