Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
આપેલ નિવેદનના આધારે, ચાર તારણો દોરવામાં આવે છે. નિવેદનના આધારે કયો નિષ્કર્ષ સાચો નથી તે શોધો.
વિધાન: H < N ≤ C ≤ K = X > T > F
Anonymous Quiz
20%
X ≥ N
27%
H < X
20%
K > F
34%
N > X
❤9👌6🔥3👍2
આપેલ પ્રશ્નમાં, નિવેદન બે નિષ્કર્ષ દ્વારા અનુસરવામાં આવે છે. બેમાંથી જે
તારણો સાચા છે/છે?
વિધાન: B = T < E ≤ G > F = H > Q તારણો: (i) G > Q (ii) G > B
Anonymous Quiz
8%
નિષ્કર્ષ (i) કે (ii) બંને સાચા નથી.
29%
માત્ર નિષ્કર્ષ (i) જ સાચું છે.
57%
(i) અને (ii) બંને તારણો સાચા છે.
6%
માત્ર નિષ્કર્ષ (ii) સાચો છે.
👌7❤5👍3🔥3
આ પ્રશ્નમાં, સંબંધ દર્શાવતા બે વિધાન છે, ત્યારબાદ ત્રણ નિષ્કર્ષ (i), (ii) અને (iii) છે. નિવેદનને સાચું માનીને, તે નક્કી કરવું જોઈએ કે જેમાંથી નિષ્કર્ષ આવે છે તે ચોક્કસપણે સાચું છે.
વિધાન: C = E ≥ R ; R > T < A ; A < I ≤N
નિષ્કર્ષ: i) N>T ii) R<N iii) T<C
Anonymous Quiz
11%
માત્ર (i) અને (ii)
29%
માત્ર (ii) અને (iii)
49%
માત્ર (i) અને (iii)
11%
(i) અથવા (iii)
👌9❤6🔥3❤‍🔥2👍2👏2🏆1
M = N ; R = S ; N > T ; Q < N, તો નીચેનામાંથી કયું સાચું છે ?
Anonymous Quiz
17%
N < M
48%
T < M
27%
N < Q
9%
M < Q
👌12❤7🔥4👍3
આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ,
Youtube પર Chapter wise,
CCE PYQs Series |


તો મળીએ આજે સાંજે 6:00 કલાકે |

➡️ https://www.youtube.com/live/uiOmTypnjvI?si=kP4Xa2UXUW3Hnt2A
👍28❤12🔥5
❤32👍4
CCE ની ભરતીની અપડેટ
🔥68❤27👍25👏4💯3
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram' માં Maths Weekly Test - 21' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤45🏆5👍2
❤47🙏8👍4
આનંદો….
નવી પોલીસ ભરતીની જાહેરાત થઈ ગઈ છે
🙏152❤74👍30🎉24🏆9👏8
મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

નવી પોલીસ ભરતીની યોગ્ય માહિતી સાથે આપણે મળીએ છીએ આજે સવારે 10:00 કલાકે.

તો બધા જ મિત્રો લાઈવમાં જોડાઈ જજો.
➡️ https://www.youtube.com/live/0ZMZFL45Q7c?si=lVzguKsO0-GzWUOf
❤49👌7👍5
Police New RR.pdf
2.6 MB
👍49❤10👌5
મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

આજે જાહેર થયેલ પોલીસની નવી ભરતી અંગે કે પરીક્ષાની તૈયારીની શરૂઆતથી માંડીને કોઈ પણ મૂંઝવણ છે તો એ મૂંઝવણને દૂર કરવાની જવાબદારી મારી.

આથી તમારાં મનમાં ગણિત - રિઝનિંગને લગતો અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો આપણી સંસ્થાનાં 9558121303 આ નંબર પર મોકલી આપશો.
જેનાં solution નાં ભાગરૂપે આપણી Youtube Live માં વિગતવાર ચર્ચા કરીશું.

આપનો હિતેચ્છુ,
- નિરજ ભરવાડ!
👍147❤91❤‍🔥12👏8🏆5👌3
આવી ગઈ છે PSI &Constable નાં નવા RR મુજબ |

MATHS & REASONING SPECIAL BATCH – December 2025 | Without Material |

PSI & કોન્સ્ટેબલમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
--------------------------------------------------------
⏳ Batch Duration: 6 Months
🕥 Batch Time: 06:30 PM to 8:00 PM (Morning) -Monday to Friday

---------------------------------------------------------
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
❤48👍8🙏4🏆2👏1
PSI & Constable ની તૈયારીને લગતા તમારાં પ્રશ્નો અમારા સુધી પહોંચી ગયા છે.

તો તમારાં તમામ પ્રશ્નોનાં જવાબ માટે આપણે મળીએ છીએ આજે સવારે 9:00 કલાકે.

તો મિત્રો Youtube Live માં જોડાવાનું ભૂલતાં નહીં.

➡️ https://www.youtube.com/live/JSGNc5nG5-U?si=zN3x2lMNDIz5b52t
❤22👍8
Congratulations to Our weekly test winner!
Keep up the excellent work and continue to inspire others.
Well done!
🏆31❤13🔥5👍4
પોલીસ કોન્સ્ટેબલનું કામચલાઉ પરિણામ
❤71👍18🔥15