Niraj Bharwad
115K subscribers
1.58K photos
64 videos
388 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
❤47🙏8👍4
આનંદો….
નવી પોલીસ ભરતીની જાહેરાત થઈ ગઈ છે
🙏152❤74👍30🎉24🏆9👏8
મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

નવી પોલીસ ભરતીની યોગ્ય માહિતી સાથે આપણે મળીએ છીએ આજે સવારે 10:00 કલાકે.

તો બધા જ મિત્રો લાઈવમાં જોડાઈ જજો.
➡️ https://www.youtube.com/live/0ZMZFL45Q7c?si=lVzguKsO0-GzWUOf
❤49👌7👍5
Police New RR.pdf
2.6 MB
👍49❤10👌5
મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

આજે જાહેર થયેલ પોલીસની નવી ભરતી અંગે કે પરીક્ષાની તૈયારીની શરૂઆતથી માંડીને કોઈ પણ મૂંઝવણ છે તો એ મૂંઝવણને દૂર કરવાની જવાબદારી મારી.

આથી તમારાં મનમાં ગણિત - રિઝનિંગને લગતો અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો આપણી સંસ્થાનાં 9558121303 આ નંબર પર મોકલી આપશો.
જેનાં solution નાં ભાગરૂપે આપણી Youtube Live માં વિગતવાર ચર્ચા કરીશું.

આપનો હિતેચ્છુ,
- નિરજ ભરવાડ!
👍147❤91❤‍🔥12👏8🏆5👌3
આવી ગઈ છે PSI &Constable નાં નવા RR મુજબ |

MATHS & REASONING SPECIAL BATCH – December 2025 | Without Material |

PSI & કોન્સ્ટેબલમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
--------------------------------------------------------
⏳ Batch Duration: 6 Months
🕥 Batch Time: 06:30 PM to 8:00 PM (Morning) -Monday to Friday

---------------------------------------------------------
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
❤48👍8🙏4🏆2👏1
PSI & Constable ની તૈયારીને લગતા તમારાં પ્રશ્નો અમારા સુધી પહોંચી ગયા છે.

તો તમારાં તમામ પ્રશ્નોનાં જવાબ માટે આપણે મળીએ છીએ આજે સવારે 9:00 કલાકે.

તો મિત્રો Youtube Live માં જોડાવાનું ભૂલતાં નહીં.

➡️ https://www.youtube.com/live/JSGNc5nG5-U?si=zN3x2lMNDIz5b52t
❤22👍8
Congratulations to Our weekly test winner!
Keep up the excellent work and continue to inspire others.
Well done!
🏆31❤13🔥5👍4
પોલીસ કોન્સ્ટેબલનું કામચલાઉ પરિણામ
❤71👍18🔥15
❤26👍1
❤35👏4🙏3👍1
કેમ છો મિત્રો,

Finally... ખાખીનું પરિણામ આવી ગયું છે.
તો મારા ખાખીનાં ધુરંધરોનું પરિણામ શું આવ્યું છે એ મારા માટે જાણવું અત્યંત જરૂરી છે.

તો સંસ્થાનાં નંબર ( 9558121303 ) પર આપનાં પરિણામ વિશે જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે.

આપનો વિશ્વાસુ,
નિરજ ભરવાડ!
❤94🔥20🙏8👍6💯2
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજનાં Youtube Live માં કહેલું Basic Maths ના Chapters નાં લિસ્ટ માટે કહ્યું હતું.

➡️https://www.youtube.com/live/JSGNc5nG5-U?si=YyZ1bC9IO-w2i3fo

તો આ રહ્યું Basic Maths નાં Chapters નું લિસ્ટ. જેનાં Chapter wise Videos પણ આપણી Youtube Channel પરથી તમને મળી રહેશે.

- સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર
- ભાગાકાર ના નિયમો
- લ.સા.અ અને ગુ.સા.અ
- છેદ ઉડાડો
- ત્રિરાશી
- વર્ગ અને વર્ગમૂળ
- ઘન અને ઘનમૂળ
- ઘાત અને ઘાતાંક
- અપૂર્ણાંક
- દશાંશ અવયવ
- ± વાળા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ડા.બા. અને જ.બા.નો નિયમ


Thank you,
Team Niraj Bharwad!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤146👍30🔥11👏11🏆4👌2🙏1
મિત્રો,
આ જ સમય છે સુખનો સુરજ ઉગાડવાનો. ☀️

હવે આપણે પણ અર્જુનની જેમ 🎯
આપણું તીર માત્ર આપણા લક્ષ્ય પર જ રાખવું જોઈએ.

આવનારી PSI અને કોન્સ્ટેબલ ભરતીમાં
Maths & Reasoning
બંને એવા વિષયો છે
જેમાં તમે વધુ સારા માર્ક્સ⭐ મેળવી શકશો.

અને સારા માર્ક્સ મેળવવા માટે
તૈયારી તો અત્યારથી જ શરૂ કરવી પડે ને? ⏳

તો Maths & Reasoning માં સારો Score કરવા માટે
આ બેચ તમને 1001% ઉપયોગી થશે. 🚀

📲 આજે જ ડાઉનલોડ કરો – JIGO APP
➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

અને બેચમાં જોડાઈને
સાચી દિશામાં તમારી તૈયારી શરૂ કરો. 📘✨

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9558121303
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤50👍5🏆2🔥1
❤27🔥5👌4👍2
👍27❤11🔥6
પોલીસ ભરતી FAQ.pdf
450.6 KB
નવી પોલીસ ભરતીમાં તમારાં દરેક પ્રશ્નનો જવાબ આ PDF માંથી મળી રહેશે.
❤55🙏5❤‍🔥3👏3👍2🔥2