Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
👏12🎉7❤6👍3
❤55🎉7👏6🔥4👍2👌2
ઘડી સે લાખ મહેંગા તો ઉસકા વક્ત હોતા હૈં!
જો ઉસકી કદ્ર કરતાં હૈં ઉસી કા વક્ત હોતા હૈં!

તો માર ભઈ, આ જ સમય આપણે પણ ઓળખી લેવાનો છે.
તમને ખબર છે જ કે,
ખાખી કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે મેથ્સ & રિઝનિંગનું પાક્કું હોવું કેટલું જરૂરી છે.

તો હવે રાહ જોયા વગર આજે જ આ બેચમાં જોડાવો અને ઘડી કા વક્ત અપને નામ કરકે ખાખી ને પાક્કી કરો.

ઓનલાઈન બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤71👍11💯7👏5
🚨મિત્રો તૈયાર છો ને?

▶️તો મળીએ આજે સાંજે 6:00 કલાકે આપણી Youtube Channel પર |

PSI અને કોન્સ્ટેબલ માટે ઉપયોગી Chapter Wise CCE PYQ's SERIES માટે |

➡️ https://www.youtube.com/live/wZIoP875NG8?si=0_1PPd7OpjmvdQPQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤56🔥12👍4👏4
🚨PSI અને કોન્સ્ટેબલ માટે ઉપયોગી CCE PYQ's SERIES માટે Youtube Live માં આવી જાઓ મિત્રો |

➡️https://www.youtube.com/live/wZIoP875NG8?si=XqYM4ByQ2ln2rkuD
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤36🔥4👍3🙏1
આવનારી Constable ની પરીક્ષામાં Maths - Reasoning ના IMP Chapters નાં TOP - 20 Questions નું List

📌 સરેરાશ :-
➡️ https://www.youtube.com/live/Oj7hMZew6pE?si=F7Chn8ytqO-A8sSl

📌 ગુણોત્તર અને પ્રમાણ :-
➡️ https://www.youtube.com/live/KljfDYQykIk?si=4WO6t8TJXwmjKss_

📌 ત્રણનો નિયમ, સમય, કામ અને મહેનતાણું, નળ અને ટાંકી :-
➡️ https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=VW7SFHqiZ9proYbI

📌 લ.સા.અ અને ગુ.સા.અ :-
➡️ https://www.youtube.com/live/K1cteCgbCXE?si=ds8sytgMS0c1Bnd7

📌 ટકાવારી :-
➡️ https://www.youtube.com/live/nJOu96ubfes?si=oMu9sihX7VgvUWBf

📌 નફો-નુકશાન :-
➡️ https://www.youtube.com/live/K-536UU0j8k?si=l1JyU7vGY4B12wvc

📌 સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ :-
➡️ https://www.youtube.com/live/kWa8cJVA11Y?si=TLBERHRjL_H6r999

📌 સમય અને અંતર, ટ્રેન :-
➡️ https://www.youtube.com/live/qTBaTNOcPEg?si=HN7CA5T68yQfzX6F

📌 માહિતીનું અર્થઘટન :-
➡️ https://www.youtube.com/live/u5c7aljeTxQ?si=UsXm0fmY9K-4QxXY

📌 શ્રેણી અને શ્રેઢી :-
➡️ https://www.youtube.com/live/NZAq_LpBZqU?si=SgXHriWmMZAeLjOR

📲 સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કે Maths - Reasoning ને લગતી તમામ માહિતી માટે આજે જ જોડાવો અમારી ટેલિગ્રામ ચેનલ પર - https://t.me/nirajbharwad
❤85👍7🏆7🔥4🎉4🙏3👌1
🚨આવતીકાલથી Maths & Reasoning ની નવી બેચ શરૂ |

PSI & કોન્સ્ટેબલમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
--------------------------------------------------------
⏳ Batch Duration: 6 Months
🕥 Batch Time: 06:30 PM to 8:00 PM -Monday to Friday

---------------------------------------------------------
ઓનલાઈન બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :

➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

ઓફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤56🔥8👏4👍1
🚨આવતીકાલથી Maths & Reasoning ની નવી બેચ શરૂ |

નવી જાહેર થયેલ પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને Maths & Reasoning ની સ્પેશિયલ બેચનો પહેલો ડેમો લેક્ચર આવતીકાલે સાંજે 6:30 કલાકે આપણી Youtube Channel પર રહેશે.

તો ડેમો લેક્ચરમાં જોડાવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. તો આપ સૌ જરૂર પધારશો.

જે વિદ્યાર્થીમિત્રોએ બેચ જોઈન કરેલી છે એમને પણ આવતીકાલનો લેક્ચર Youtube પર જ રહેશે.

તો અત્યારથી જ આપેલ લિંક પર ક્લિક કરીને Notify કરી લેજો.

➡️ https://www.youtube.com/live/FpLjn7dYGJU?si=yUJuTjpmLAO6wmqv

ઑફ્લાઈન ડેમો લેક્ચર માટેનું સ્થળ :
પહેલો માળ,વર્તમાન એકેડમી ( નિરજ ભરવાડ )
ઈસ્કોન ગાંઠિયાની બાજુમાં,
સેક્ટર - 6, ગાંધીનગર.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤53🔥7👍2
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

ઘણા બધા જૂના વિદ્યાર્થીમિત્રોનાં ડિસ્કાઉન્ટ માટે મેસેજ આવી રહ્યા છે,
તો એના માટે આપણી JIGO APP માં તમારે જે પણ Live Batch જોઈન કરવાની હોય એ બેચ પર ક્લિક કરશો એટલે ત્યાં તમને બેચની માહિતીની નીચે Discount Code હશે એના પર ક્લિક કરશો એટલે ત્યાંથી જ direct તમને Live Batch માં ડિસ્કાઉન્ટ મળી રહેશે.

Thank you,
Team Niraj Bharwad!
❤73🙏10👍2
આવનારી PSI & Constable ની પરીક્ષામાં Paper Pattern, Question Level આવા તમામ પ્રશ્નોનાં જવાબ મળી રહે એના માટે અગાઉની પરીક્ષાનાં Paper Solution કરવા અત્યંત જરૂરી છે.

આથી અગાઉ લેવાયેલ PSI & Constable ની તમામ પરિક્ષાનાં Paper Solution નાં Videos List નીચે જણાવેલ છે.

PSI - 2022 | PRELIMS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/a4HSfL879GU?si=4Ypq8e8Y4pw7V9ay

PSI - 2022 | MAINS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/4JUHJFXJJ_Y?si=m9h_9S68VSyTnb23

PSI - 2017 | PRELIMS | PAPER SOLUTION :-
➡️ https://youtu.be/WkGyZibkCE4?si=DT4xEJwk3rAx2l1-

PSI - 2017 | MAINS | PAPER SOLUTION :-
➡️ https://youtu.be/1Ix4YZdTq7s?si=19RWPJCSG6NOE0tC

PSI - 2015 | MAINS | PAPER SOLUTION :-
➡️ https://www.youtube.com/live/ZUNnRYX7fJM?si=xpOLQK23J1a3oXV4

CONSTABLE - 2019 | PAPER SOLUTION |
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=BVE4EUBGAl0kEje6

CONSTABLE - 2015 | PAPER SOLUTION :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=eiL4czT3Z6_8L9qg

P. I - 2021 | PAPER SOLUTION :-
➡️ https://youtu.be/rScTmKqOF0w?si=---6ECZaM69q86Gw

CONSTABLE - 2019 | Paper Solution :-
➡️ https://youtu.be/oQQLp8LhXpk?si=bcXlRUL8AtEUtLno

CONSTABLE - 2015 | Paper Solution :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=eiL4czT3Z6_8L9qg

તો મિત્રો ખાખીને પાક્કી કરવા આ તમામ Paper Solution અચૂક જોવા.
❤74👍6🔥4🎉3🏆3
આપ સૌને ભાવભર્યું આમંત્રણ |

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

કોન્સ્ટેબલ અને PSI (Maths - Reasoning) બેચનો પ્રથમ ડેમો લેક્ચર (ઑફલાઈન અને ઓનલાઈન ) આજે સાંજે 6:30 કલાકે રહેશે.
તો આજનાં ડેમો લેક્ચરમાં જરૂર જોડાશો.

ઓનલાઈન ડેમો લેક્ચરમાં જોડાવા માટેની લિંક :
➡️ https://www.youtube.com/live/FpLjn7dYGJU?si=JqgJowNU4NFDeVwe

ઓફલાઈન ડેમો લેક્ચર માટેનું એડ્રેસ :

Vartman Academy [Niraj Bharwad ]
પહેલો & બીજો માળ,
ઇસ્કોન ગાંઠિયાની બાજુમાં,
સેક્ટર - 6 A,
ગાંધીનગર.

Thank you,
Team Niraj Bharwad!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤38👍7🔥4
આજથી નવી પોલીસ ભરતી માટે Maths - Reasoning ની Special Batch શરૂ |

મિત્રો, આ બેચનો ડેમો લેક્ચર આજે સાંજે 6:30 કલાકે આપણી Youtube Channel પર રહેશે.

➡️ https://www.youtube.com/live/FpLjn7dYGJU?si=ySE0MbZCLebI12PG

આજનાં ડેમો લેક્ચરમાં તૈયારી કેવી રીતે કરવી?ગણિતમાં હીરો બનવા માટે શું કરવું? જેવા તમામ પ્રશ્નોની ચર્ચા આપણે વિગતવાર કરીશું.

તો મળીએ મિત્રો, આજે સાંજે 6:30 કલાકે |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤52👍12🔥6👌6🏆1
🚨નવી બેચનો પહેલો ડેમો લેક્ચર |

▶️ મિત્રો, ડેમો લેક્ચર શરૂ થઈ ગયો છે.
જલ્દીથી Youtube Live માં જોડાઈ જાઓ.


➡️https://www.youtube.com/live/FpLjn7dYGJU?si=8f5bmZ-l_2U60sVW
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤41🔥6👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
નવી શરૂ થયેલ Maths - Reasoning ની બેચનો પ્રથમ ડેમો લેક્ચર |

આશા રાખીએ છીએ કે, તમે જે આશા - અપેક્ષા લઈને લેક્ચરમાં આવ્યા હતા એ મુજબનું Content મળ્યું હશે.

તો હવે મળીએ આવતીકાલે સાંજે 6:30 કલાકે રિઝનિંગનાં ડેમો લેક્ચરમાં |

DEMO LECTURE - 2 |
➡️ https://www.youtube.com/live/7w3EfCzAJKw?si=ulY6P_g38jN9fz3G
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤81🔥20👌14👍10👏7🎉1💯1
તો મિત્રો મળીએ છીએ આજે સાંજે 6:30 કલાકે,
નવી પોલીસ ભરતી માટે શરૂ થયેલ Maths - Reasoning ની બેચનાં રિઝનિંગનાં ડેમો લેક્ચર માટે |


➡️ https://www.youtube.com/live/7w3EfCzAJKw?si=NCKumZwgGaZvPuX0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤28👍12👏4
🚨પોલીસ ભરતી માટે Maths & Reasoning ની નવી બેચ શરૂ |

નવી જાહેર થયેલ પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને Maths & Reasoning ની સ્પેશિયલ બેચનો બીજો ડેમો લેક્ચર આજે સાંજે 6:30 કલાકે આપણી Youtube Channel પર રહેશે.

તો ડેમો લેક્ચરમાં જોડાવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. તો આપ સૌ જરૂર પધારશો.

જે વિદ્યાર્થીમિત્રોએ બેચ જોઈન કરેલી છે એમને પણ ડેમો લેક્ચર Youtube પર જ રહેશે.

તો અત્યારથી જ આપેલ લિંક પર ક્લિક કરીને Notify કરી લેજો.

➡️ https://www.youtube.com/live/7w3EfCzAJKw?si=S-6Vce_CyHc4bXDH

ઑફ્લાઈન ડેમો લેક્ચર માટેનું સ્થળ :
પહેલો માળ,વર્તમાન એકેડમી ( નિરજ ભરવાડ )
ઈસ્કોન ગાંઠિયાની બાજુમાં,
સેક્ટર - 6, ગાંધીનગર.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤36👍7🔥1