Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
તમે મિત્રો સમય કાઢીને આટલું લખીને તમારી લાગણી વ્યક્ત કરો છો એ મારા માટે અમૂલ્ય છે.
Thank you so much!🙏🏻
❤155👍15🙏13👌5🎉4
📹તો મળીએ ખાખીનાં ધુરંધરો,
આજે સવારે 10:00 કલાકે!


CCE PYQ's SERIES માટે, જે આવનારી કોસ્ટેબલ અને PSI ની પરીક્ષામાં પણ તમને 100% ઉપયોગી થશે.

➡️

https://www.youtube.com/live/psUU3AnT49c?si=tNr_BiC_jhhovJj1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤45👍10👏5🔥4
ખાખીનાં ધુરંધરો આવી જાઓ Youtube Live માં.

➡️ https://www.youtube.com/live/psUU3AnT49c?si=tNr_BiC_jhhovJj1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24🏆2
CCE PYQs Series .pdf
53.3 MB
❤54🏆8🔥5🙏5
આજનાં Youtube Live માં STI નાં અગાઉ નાં પેપર સોલ્યુશન માટે જે વિદ્યાર્થીમિત્રોની Comments હતી,
તો આ રહ્યું STI ની પરીક્ષા માટે Paper Solution નું લિસ્ટ.


GPSC STI - 2025 |
➡️ https://www.youtube.com/live/mZwk6lS1wZQ?si=7vNLFebZ5RuszIsD

STI - 2024 |
➡️ https://www.youtube.com/live/dypP1umeBio?si=7gCjlrTV2299avwD

STI - 2019 |
➡️ https://youtu.be/sg2WAo0oI5o?si=g9HfZp0zmXWrhK0b

GPSC DySO - 2025 |
➡️ https://www.youtube.com/live/vRGZpXCtrQ4?si=oaDfxuHk0Kufu--M

GPSC RFO - 2025 |
➡️ https://www.youtube.com/live/mNQO0zSO9QA?si=NmbJZQNP6DHzVxwA

GPSC RFO - AO 2025 |
➡️ https://www.youtube.com/live/aY_C09szpuE?si=yMN_Tuzh6YA14vJ8

GPSC TECHNICAL - 2025 |
➡️ https://www.youtube.com/live/8CW3lsGUZaI?si=B9u8X3431ufEWxLU

GPSC 1 - 2 | PRELIMS |
➡️ https://www.youtube.com/live/vyTnU0N89fE?si=FC3C8mXTbx49TsG0

GPSC - 2019 |
➡️ https://youtu.be/rtxw3MLuIUA?si=Uu-obiODCW0U6UEk

GPSC DySO - 2019 |
➡️ https://youtu.be/lhaXx03CGao?si=UvHt9rbH8On1pJ1k

GPSC DySO - 2025 |
➡️ https://www.youtube.com/live/vRGZpXCtrQ4?si=Lz0a_SRXDZ52uW5y
❤45👏6
❤54👍18
પોલીસ ભરતી માટે નવી બેચ શરૂ થઈ ગઈ છે.

આપણી JIGO APP ડાઉનલોડ કરીને, APP માં Live Courses પર ક્લિક કરીને MATHS - REASONING SPECIAL BATCH - December 2025 પર ક્લિક કરીને Live Batch જોઈન કરી શકશો.

બેચની તમામ માહિતી બેચનાં Description માંથી મળી રહેશે.
છતાં કોઈ પણ Doubt હોય તો 9558121303 પર સંપર્ક કરી શકો છો.

તો મિત્રો, ઓફર પૂરી થાય એ પહેલાં બેચમાં ઓફરનો લાભ લઈ લેશો.

Download Our JIGO Application

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤39🙏5👍4🔥4
તમારો CV સંસ્થાનાં નંબર ( 9558121303 ) પર WhatsApp કરશો.
❤25🎉3
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આપણી સંસ્થામાં Content Developer ની જરૂરીયાત છે.

જો તમે Maths અને Reasoning માં સારી પકડ ધરાવો છો, Banking / SSC ની તૈયારી કરી હોય અથવા નિરજ સર પાસે ભણેલા હોવ, તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

Content Develop કરવામાં રસ ધરાવતા  વિદ્યાર્થીમિત્રો માટે આ તક છે તો વહેલામાં વહેલાં સંસ્થાના આપેલ નંબર 9558121303 પર આપનું Updated CV WhatsApp કરશો.

Thank you,
Team Niraj Bharwad
❤46
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths - Reasoning ના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ Maths - Reasoning ના પુસ્તકો.

ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી અતિ મહત્વના પ્રશ્નોનો અતિ મહત્વ સંગ્રહ.

- ભૂતકાળમાં ગુજરાત સરકારની પરીક્ષામાં આ પુસ્તકોમાંથી પૂછાયેલા પ્રશ્નો
- Maths - Reasoning ના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા 81 Chapters
- 2500 + Practice Questions ( Maths )
- 3050 + Practice Questions ( Reasoning )
- દરેક પ્રકરણના અંતે Exercise સમજૂતી સાથે
- બંને પુસ્તકમાં ચકલી થી બાજ જેવા Practice Questions


For more details call us on 9558121303, 7069430303.

Maths - Reasoning ના પુસ્તકો ઓર્ડર કરવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤67👍6🔥4👏2
સોમવારે ઓફરનો છેલ્લો દિવસ |

નવી પોલીસ ભરતી માટે મેથ્સ અને રિઝનિંગની નવી બેચ |

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
--------------------------------------------------------
⏳ Batch Duration: 6 Months
🕥 Batch Time: 06:30 PM to 8:00 PM  -Monday to Friday

---------------------------------------------------------
ઓનલાઈન બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :

➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

DEMO LECTURE - 1
➡️https://www.youtube.com/live/FpLjn7dYGJU?si=oLAy09uD2PTdBcO3

DEMO LECTURE - 2
➡️ https://www.youtube.com/live/7w3EfCzAJKw?si=XMnlfeSd5ldWQ9nh

ઓફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤51
🚨ખાસ ખાખીનાં ધુરંધરો માટે |

કોન્સ્ટેબલ & PSI માર્ગદર્શન |

➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDlYX414WbPUg6DvFBB_xGk&si=wQZAcYPHJMLk4NP8

કોન્સ્ટેબલ & PSI - TOP 10 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBJqHtw2vt7S16_QWkQO1Si&si=VuloTaHP38-rD8Mo

કોન્સ્ટેબલ & PSI - TOP 20 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDeY7Hzy5zsoxyGoaS6_HGE&si=ylXp6JFMXvI3CKcF

કોન્સ્ટેબલ & PSI - Difficulty Session |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZA5Ek206zscjagOZhpNrruL&si=HW55r8LNQt1beZn-

PSI Workshop |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZCY1No-y3VLbyuav5cLA11B&si=wUyd8RLyqfCWCP6Z

કોન્સ્ટેબલ મોકટેસ્ટ |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBwA_qzoYGnCaeUbXsNFy_b&si=HGewbyN2grTGvUAP

PSI Mocktest |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZAZy9ohA1lGnvf7SJQP_lG9&si=QK4weGUcDLtYy4Jt

કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન |
➡️https://youtube.com/playlist?list=PLyHykrALLBZCGTgjME819OinLM7FLB_R1&si=FPvsA6xP5AdfQNay

PSI Paper Solution |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDEHFceHMmqpKHQx-BvrLol&si=0NZITEzF-vpTRG27
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤51👏3🔥2
આજે ઓફરનો છેલ્લો દિવસ |
ફક્ત 1999/- માં લાઈવ બેચ|

પોલીસ ભરતી માટે નવી શરૂ થયેલ બેચની ઓફરનો આજે છેલ્લો દિવસ છે.

જે મિત્રોને બેચમાં જોડાવવું છે એ મિત્રો આજે જ JIGO APP ડાઉનલોડ કરીને બેચમાં જોડાઈ શકે છે.

ઓનલાઈન બેચની તમામ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

JIGO APP ડાઉનલોડ કરવા માટેની લિંક :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤49👌4
સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા Maths નાં અગત્યનાં ચેપ્ટર્સ |

📌 સરેરાશ :-
➡️ https://www.youtube.com/live/Oj7hMZew6pE?si=F7Chn8ytqO-A8sSl

📌 ગુણોત્તર અને પ્રમાણ :-
➡️ https://www.youtube.com/live/KljfDYQykIk?si=4WO6t8TJXwmjKss_

📌 ત્રણનો નિયમ, સમય, કામ અને મહેનતાણું, નળ અને ટાંકી :-
➡️ https://www.youtube.com/live/BjbQ7xlWmm0?si=VW7SFHqiZ9proYbI

📌 લ.સા.અ અને ગુ.સા.અ :-
➡️ https://www.youtube.com/live/K1cteCgbCXE?si=ds8sytgMS0c1Bnd7

📌 ટકાવારી :-
➡️ https://www.youtube.com/live/nJOu96ubfes?si=oMu9sihX7VgvUWBf

📌 નફો-નુકશાન :-
➡️ https://www.youtube.com/live/K-536UU0j8k?si=l1JyU7vGY4B12wvc

📌 સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ :-
➡️ https://www.youtube.com/live/kWa8cJVA11Y?si=TLBERHRjL_H6r999

📌 સમય અને અંતર, ટ્રેન :-
➡️ https://www.youtube.com/live/qTBaTNOcPEg?si=HN7CA5T68yQfzX6F

📌 માહિતીનું અર્થઘટન :-
➡️ https://www.youtube.com/live/u5c7aljeTxQ?si=UsXm0fmY9K-4QxXY

📌 શ્રેણી અને શ્રેઢી :-
➡️ https://www.youtube.com/live/NZAq_LpBZqU?si=SgXHriWmMZAeLjOR

📲 સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કે Maths - Reasoning ને લગતી તમામ માહિતી માટે આજે જ જોડાવો અમારી ટેલિગ્રામ ચેનલ પર - https://t.me/nirajbharwad
❤58🏆4👍3💯2
👩‍❤️‍👨 ગ્રાઉન્ડમાં તો દોડી લેશું  👩‍❤️‍💋‍👩 👩‍❤️‍💋‍👩 👩‍❤️‍💋‍👩
       પણ આ ‘ગણિત’નું શું?


      ​મિત્રો, ખાખી પહેરવાનું સપનું તો જોરદાર છે, પણ પેલા ગણિતના દાખલા અને રિઝનિંગના કોયડા જોઈને ક્યારેક એવું થાય છે ને કે "આના કરતા તો 5 રાઉન્ડ વધારે મારી લેવા સારા!" 😅🏃‍♂️

​પણ હવે ચિંતા નહિ! ગણિતના ડરને ભગાડવા અને ખાખીના સપનાને પકડવા માટે આપણે શરૂ કરી રહ્યા છીએ એક નવી સીરીઝ.

​✅ આજથી દરરોજ: ગણિત - રિઝનિંગ સુપર ક્વિઝ!

💊 ડોઝ: રોજ થોડો-થોડો, પણ રેગ્યુલર!

​યાદ રાખજો, ચોરને પકડવા માટે જેટલી દોડવાની જરૂર છે, એટલી જ ગણતરીની પણ જરૂર પડશે!

તો ચાલો, મગજ કસીએ અને વર્દી પાક્કી કરીએ!

📱 તમારા મિત્રોને પણ બોલાવી દો આજથી
       Maths ના Master બનાવવા આપણાં
       ટેલિગ્રામનાં આંગણે: https://t.me/nirajbharwad
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤171👍34🎉12🔥11👏6💯6🏆6
એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.
Anonymous Quiz
40%
6
16%
5
37%
7
7%
11
❤113👍12💯10👌9🙏5🎉1
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજય સંખ્યાઓની સરાસરી _____ થાય.
Anonymous Quiz
18%
3.6
27%
7.8
19%
3.4
37%
5.6
❤89👍14👌8❤‍🔥5🎉5🔥4
1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ?
Anonymous Quiz
30%
2040
47%
2520
16%
2650
8%
2620
❤85👍15👌6🙏5👏3