દસ કામદારો 10 દિવસમાં દિવાલ બનાવી શકે છે. 5 દિવસમાં કામ પૂર્ણ કરવા માટે કેટલા વધારાના કામદારોની જરૂર પડશે?
Anonymous Quiz
38%
20 વધારાના કામદારો
41%
10 વધારાના કામદારો
11%
15 વધારાના કામદારો
10%
5 વધારાના કામદારો
👍48❤25🔥11👌8🏆5🎉3
જો 15 માણસો દિવસમાં 4 કલાક કામ કરીને 18 દિવસમાં એક કામ કરી શકે છે. તો તે સમય શોધો કે જેમાં 27 માણસો દિવસમાં 2 કલાક કામ કરીને એ જ કામ કરી શકે છે.
Anonymous Quiz
9%
23 દિવસ
60%
20 દિવસ
17%
25 દિવસ
14%
15 દિવસ
👌35❤19🔥9👍8🏆1
પાંચ માળીઓ 5 કલાકમાં 25 વૃક્ષો વાવી શકે છે. 20 કલાકમાં 100 વૃક્ષો વાવવા માટે કેટલા માળીઓની જરૂર છે ?
Anonymous Quiz
47%
5 માળી
21%
25 માળી
14%
10 માળી
18%
20 માળી
👌33❤28👍13🙏5🔥4🎉1
4 રંગકર્મીઓની ટીમ 4 દિવસમાં 20 દિવાલોને પેઇન્ટ કરી શકે છે. 16 દિવસમાં 80 દિવાલોને રંગવા માટે કેટલા રંગકર્મીઓ જરૂરી છે ?
Anonymous Quiz
21%
16 રંગકર્મીઓ
21%
8 રંગકર્મીઓ
52%
4 રંગકર્મીઓ
6%
20 રંગકર્મીઓ
❤47👌18🔥9👍6👏2
400K આ માત્ર આંકડો નથી.
મારા પ્રત્યેનો તમારો અતૂટ વિશ્વાસ છે.
તમારાં આ અમૂલ્ય પ્રેમ અને સહકાર માટે આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર!🙏🏻
➡️ https://www.youtube.com/live/YLm2ZeSuA5c?si=-uH1pm6_3BaT1Ydx
મારા પ્રત્યેનો તમારો અતૂટ વિશ્વાસ છે.
તમારાં આ અમૂલ્ય પ્રેમ અને સહકાર માટે આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર!🙏🏻
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤307🎉30🔥27👏10🏆9💯6❤🔥3👌3
તો મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો,
આપણે મળીએ છીએ હમણાં 11:00 કલાકે!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤46👍12🔥5👏3🎉1
મિત્રો જલ્દીથી Live માં જોડાઈ જાઓ!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤34👍2
Free... Free...Free...!
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આપણે Youtube પર 400K એ પહોંચ્યા એ ખુશીમાં આજે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JIGO APP પર બધું જ Content Free રહેશે.
તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.
1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.
📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Live Courses પર ક્લિક કરવું.
3. Live Courses પર ક્લિક કર્યા બાદ 'Free Content' પર ક્લિક કરવું.
4. 'Free Content ' પર ક્લિક કર્યા બાદ તમે Recorded Course / Live Batch નું બધુ જ Content FREE માં મેળવી શકશો.
અને હા, અત્યારે JIGO APP માં જે કોર્સની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.
( ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)
Thank you,
Team Niraj Bharwad

❤173🙏38👏16👍9🎉4👌3🔥1
A અને B અલગ-અલગ કામ કરતા એક કામ અનુક્રમે 8 અને 10 દિવસમાં પૂરું કરી શકે છે. જો તેઓ એકાંતરે એક દિવસ કામ કરે, તો કેટલા દિવસમાં કામ પૂર્ણ થશે ?
Anonymous Quiz
15%
8 દિવસ
24%
12.3 દિવસ
24%
10.4 દિવસ
37%
8.8 દિવસ
❤48🔥15👍9👌6
A, B અને C ની કાર્યક્ષમતા 3:5:8 છે. A એકલો 80 દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે. તેઓ બધા મળીને 5 દિવસ કામ કરે છે અને પછી C એ કામ છોડી દીધું હતું. A અને B મળીને કેટલા દિવસમાં બાકીનું કામ પૂરું કરશે ?
Anonymous Quiz
11%
14 દિવસ
37%
24 દિવસ
29%
15 દિવસ
24%
20 દિવસ
❤49👌8👍5❤🔥4🏆4
સુરેશ એક ચોક્કસ કામ 18 દિવસમાં કરી શકે છે. આશિષ સુરેશ કરતાં 80% વધુ કાર્યક્ષમ છે. એકલા આશિષને એ જ કામ કરવામાં કેટલા દિવસ લાગશે ?
Anonymous Quiz
15%
12 દિવસ
29%
7 દિવસ
44%
10 દિવસ
13%
15 દિવસ
❤43👍10🔥3💯2👌1
રમેશ, સુરેશ અને કરણ સાથે મળીને 30 મિનિટમાં એક ખુરશી બનાવી શકે છે. રમેશ અને સુરેશ મળીને તે 50 મિનિટમાં બનાવી શકે છે. એકલા કરણને તે ખુરશી બનાવવામાં કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
39%
75 દિવસ
29%
90 દિવસ
25%
100 દિવસ
7%
85 દિવસ
❤45🙏19👍9🎉2🔥1🏆1
એક ટાયરમાં બે પંચર છે. એકલા પ્રથમ પંચરે 14 મિનિટમાં ટાયરને ફલેટ (સપાટ) બનાવ્યું હોય અને બીજા પંચરે એકલાએ તેને 5 મિનિટમાં કર્યું હોત. જો હવા સ્થિર દરે બહાર નીકળે છે, તો બંને પંચરને એકસાથે તેને ફ્લેટ (સપાટ) બનાવવામાં કેટલો સમય લાગે ?
Anonymous Quiz
14%
5 મિનિટ
34%
3.30 મિનિટ
43%
3.68 મિનિટ
10%
4.66 મિનિટ
❤55👍11🙏7🎉6👏2
ગણિત બેઝિકથી નથી આવડતું?
ગણિતમાં આ ચેપ્ટરમાં જવાબ નથી આવતો?
અત્યારે દાખલો ગણું ત્યારે જવાબ આવી જાય છે પણ Exam માં જવાબ નથી આવતો.
ગણિત બિલકુલ નથી આવડતું?
તો આપણી JIGO APP નું Free Content રામબાણ ઈલાજ સાબિત થશે.
તો અત્યારથી જ તૈયારી શરૂ કરી દો.
અને કદમ આગળ વધો ખાખી તરફ!
Download Our JIGO Application:
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
ગણિતમાં આ ચેપ્ટરમાં જવાબ નથી આવતો?
અત્યારે દાખલો ગણું ત્યારે જવાબ આવી જાય છે પણ Exam માં જવાબ નથી આવતો.
ગણિત બિલકુલ નથી આવડતું?
તો આપણી JIGO APP નું Free Content રામબાણ ઈલાજ સાબિત થશે.
તો અત્યારથી જ તૈયારી શરૂ કરી દો.
અને કદમ આગળ વધો ખાખી તરફ!
Download Our JIGO Application:
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤85👍10👏2🔥1
હમણાં લેવાયેલ STI નાં પેપર સોલ્યુશન માટે |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤48🔥11👍5