Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક ટાંકીનો 2/7 ભાગ પાણીથી ભરેલો છે. જ્યારે 30 લિટર પાણી બહાર કાઢવામાં આવે છે, ત્યારે તે ખાલી થઈ જાય છે. ટાંકીની ક્ષમતા કેટલી છે ?
Anonymous Quiz
45%
105 લિટર
25%
114 લિટર
21%
100 લિટર
9%
124 લિટર
👍27🔥10❤8👏3🎉2👌1
નળ P એક ડોલને 10 કલાકમાં ભરી શકે છે. નળ a એ જ ડોલને 15 કલાકમાં ભરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે, તો ડોલ કેટલા કલાકમાં ભરાઈ જશે ?
Anonymous Quiz
7%
4 કલાક
20%
8 કલાક
26%
5 કલાક
46%
6 કલાક
❤33👍17🔥8👌4
એક નળ બીજા નળ કરતાં ચાર ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે છે. જો એકસાથે બે નળ 30 મિનિટમાં ટાંકી ભરી શકે છે, તો ધીમો નળ એકલો ટાંકીને માં ____ ભરી શકશે.
Anonymous Quiz
17%
180 મિનિટ
46%
120 મિનિટ
17%
210 મિનિટ
20%
150 મિનિટ
❤74🙏18👍6🎉3🔥2❤‍🔥1
Maths - Reasoning નાં લાખો દુઃખોની એક માત્ર દવા - Zero to Hero Course |

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં નવા RR મુજબ Maths - Reasoning નું મહત્વ વધ્યું છે. આથી વિષયની અગત્યતાને ધ્યાનમાં રાખીને
Maths & Reasoning પાયાથી PRO LEVEL સુધી શીખી શકે એ હેતુથી Zero to Hero Course તૈયાર કરવામાં આવેલ છે.

વિશેષતાઓ:

- 📘 દરેક પ્રકરણની Concept-Wise સમજૂતી
- 🎥 Live Lectures ના જ Recorded Videos
- 📚 Practice માટે બંને વિષયની E-Book (PDF)
- 📝 ક્લાસરૂમમાં લેવાતી Daily-Weekly Tests
- 🎞️ Daily & Weekly Tests નું Video Solution

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
7069430303, 7069530303, 9558121303.

( ખાસ નોંધ : આ ઓફર ફક્ત શુક્રવાર સુધી જ છે.)
❤73🔥5👏3💯3👍1
કેટલા રૂપિયા નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ₹18,000 થાય ?
Anonymous Quiz
22%
₹ 60,000
57%
₹ 75,000
16%
₹ 25,000
5%
₹ 50,000
❤44👍18👏2👌2
જો ₹ 800 ની મૂડી 2 વર્ષના અંતે સાદા વ્યાજના દરે ₹ 1000 થાય, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
45%
12.5%
30%
25%
21%
8.5%
4%
17%
❤37👍17
જો સાદા વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય, તો રકમ કેટલા વર્ષમાં ચાર ગણી થઈ જશે.
Anonymous Quiz
42%
30
27%
45
24%
60
7%
90
❤35👍17
જો 5 વર્ષ માટે રોકાયેલ મૂડી તથા તેના વ્યાજનો ગુણોતર 5:2 હોય, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
25%
5%
32%
6%
38%
8%
5%
9%
❤38👍13🎉1
જો પ્રવિણ ₹ 1200 નું વ્યાજના દર જેટલા વર્ષનું સાદું વ્યાજ ₹ 432 ચૂકવે છે, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
40%
36%
29%
18%
26%
6%
5%
9%
🔥30❤24👍7👌4👏3🙏1
ગણિતનાં પુસ્તકનાં તમામ પ્રશ્નોનો Video Solution Course - Basic To Brilliance Course |

વિદ્યાર્થીમિત્રો ગણિતનાં Basic થી Advance સુધીનાં પ્રશ્નો અલગ અલગ રીતથી અને ઉદાહરણ સહીત સરળતાથી શીખી શકે એ હેતુથી પુસ્તકની સાથે આ Video Course તૈયાર કરવામાં આવેલ છે.

વિશેષતાઓ :

- 📖 બૂકનાં દરેક પ્રશ્નનું Solution
- 🔄 એક જ પ્રશ્નનું અલગ-અલગ રીતથી Solution
- 🧠 દરેક પ્રશ્નની ગણતરી Concept + Shortcut ની મદદથી

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 9558121303, 7069430303, 70695303

કોર્સમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤40🔥3👏2👍1
Wireless PSI ની ભરતી જાહેર
👍57❤12👏6
🎆મિત્રો, આ ઓફર શુક્રવાર સુધી જ છે.

JIGO APP માં Free Content કેવી રીતે જોવું?

1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531

2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Live Courses પર ક્લિક કરવું.

3. Live Courses પર ક્લિક કર્યા બાદ 'Free Content' પર ક્લિક કરવું.

4. 'Free Content ' પર ક્લિક કર્યા બાદ તમે Recorded Course / Live Batch નું બધુ જ Content FREE માં મેળવી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤67🔥5👍4🎉4👏2
₹ 3000 નું વાર્ષિક 20% વ્યાજદરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
11%
₹1360
30%
₹1200
51%
₹1320
8%
₹1440
❤30👍7👌5
₹8000 નું વાર્ષિક 20% વ્યાજદરે 1 વર્ષનું છ માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
10%
₹1675
27%
₹1690
21%
₹1685
42%
₹1680
❤29🙏9🔥8👌5👍4
₹16,000 નું 20% લેખે 9 મહિનાનું ત્રિ-માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
20%
2400
25%
2500
44%
2522
11%
2422
🙏19❤18👍4🔥3🎉3🏆3
એક ગામની વસ્તી 126,800 છે. પ્રથમ વર્ષે ગામની વસ્તીમાં 15% નો વધારો થાય અને બીજા વર્ષે ગામની વસ્તીમાં 20% નો ઘટાડો થાય, તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી હોય ?
Anonymous Quiz
12%
1,29,336
27%
1,74,984
25%
1,45,820
36%
1,16,656
❤30👌16👍5🔥2🙏2
જો વાર્ષિક 10% વ્યાજદરે 2 વર્ષના સાદાવ્યાજ તથા ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત ₹ 250 હોય, ત મૂડી શોધો.
Anonymous Quiz
11%
₹25,450
27%
₹26,550
56%
₹25,000
6%
₹26,000
❤39👍9🔥2🙏1👌1
ફક્ત 1499/- માં લાઈવ બેચ!

MATHS & REASONING SPECIAL BATCH – Without Material

📅 Start Date : 26th January, 2026 (Monday)
🕥 Batch Time: 8:30 AM to 10:00 AM Morning)
-Monday to Friday

કોન્સ્ટેબલ & PSI, CCE,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎥 Live Lectures ના જ Recorded Videos
🎁6 મહિના સુધી JIGO APP નું Subscription FREE
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests

⏳ Batch Duration: 6 Months

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)

JIGO APP પરથી લાઈવ બેચમાં જોડાઈ શકશો :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤48👏3👍2
⏰મિત્રો, આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ |

JIGO APP માં Free Content કેવી રીતે જોવું?

1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531

2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Live Courses પર ક્લિક કરવું.

3. Live Courses પર ક્લિક કર્યા બાદ 'Free Content' પર ક્લિક કરવું.

4. 'Free Content ' પર ક્લિક કર્યા બાદ તમે Recorded Course / Live Batch નું બધુ જ Content FREE માં મેળવી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤46👍9
LRD જિલ્લા ફાળવણી |
👍99❤14👌7💯5🔥4