Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
1 1 2 6 24 ? 720
Anonymous Quiz
6%
110
62%
120
17%
125
15%
144
❤63🏆12👌6👏3👍2
▶️તો મિત્રો, આવી જજો Youtube Live માં - હમણાં 6:35 કલાકે લેક્ચર શરૂ |

➡️ઓફલાઈન ક્લાસનો જ LIVE Lecture – YouTube પર!

આજે ઓફલાઈન ક્લાસમાં જે સરેરાશ (Average) ચેપ્ટર ભણાવશે, એ જ ચેપ્ટર આજે YouTube LIVE માં પણ Concept ની સમજૂતી સાથે ભણાવવામાં આવશે.

તો ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ મિત્રો |

Youtube Live Link :
➡️https://www.youtube.com/live/_FZ4FPYhvL8?si=UBiAGauV-5Az3mAA
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤34👍1
આવનારી PSI અને કોન્સ્ટેબલ માટે Basic Maths નાં Chapter નાં Youtube Videos નું લિસ્ટ |

ભાગાકારનાં નિયમો :

Part - 1 |
➡️ https://youtu.be/3xWlubFNSMM?si=KrNWzV6zI7qckJ_n

Part - 2 |
➡️ https://youtu.be/5BSPNtCFRqc?si=w2cUZVFJfVXz3sMt

Part - 3 |
➡️ https://youtu.be/mfSk5JAzwME?si=kc7kYDqEBnEj_zaP

ભાગાકારનાં નિયમો :
Part - 1 |
➡️ https://youtu.be/5h0DZnaHldo?si=h6q-ZUqVKdDGjTJP

Part - 2 |
➡️ https://youtu.be/cCkD_NJorOA?si=Y0OQkmUTNVxMCQKl

છેદ ઉડાડતાં શીખો :
➡️ https://youtu.be/6dYH6nqhIf4?si=k8wzEyHccS802gI-

ત્રિ-રાશિ :
Part - 1 |
➡️ https://youtu.be/RaEL2aCTO-0?si=EZyHG6ZsLTgUmd9p

Part - 2 |
➡️ https://youtu.be/JAr7uwivMmQ?si=z5OMEUnjZXrQpqA7

ઘાત-ઘાતાંક :
➡️ https://youtu.be/5wjLxXv3cc8?si=ge6F1QGC3tEHKEB-

અપૂર્ણાંક :
➡️ https://youtu.be/FteOwbpTF6g?si=JckpPdT7RWZ2TztT

વધુ માહિતી માટે આજે જ જોડાવો અમારી ટેલિગ્રામ ચેનલ પર - https://t.me/nirajbharwad
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤50👍5🏆4👏1
📹સરેરાશ (Average) Chapter – Last Part 3

મળીએ મિત્રો આજે સાંજે 6:35 કલાકે,
ઓફલાઈન ક્લાસનાં જ લાઈવ લેક્ચરમાં જ સરેરાશનાં ચેપ્ટર માટે |


અને હા, જો અત્યાર સુધીના Part 1 & 2 જોયા હોય, તો આજનો લેક્ચર જોવાનું ચૂકતા નહીં.

➡️ https://www.youtube.com/live/RsfPK9Ub6VQ?si=NjNDViRwXSg3RZzh
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤51👍3🎉3🔥2
👍26❤11👏3
AZ BY CX ?
Anonymous Quiz
2%
EF
6%
JH
90%
DW
2%
DE
🏆36❤23👍8🔥6💯2
STU WXY ABC ?
Anonymous Quiz
66%
EFG
9%
EDF
23%
DEF
2%
FDE
🏆32❤18👍9
A10B C20D E30F G40H ?
Anonymous Quiz
5%
J50H
83%
I50J
10%
H5OJ
2%
I50I
🏆35❤16👌7👍5🙏1
C4X F9U I16R ?
Anonymous Quiz
49%
L25O
23%
L27P
22%
K25P
6%
L25I
❤37🏆10👍6🎉4👏2
C13 E16 ? I22 K25
Anonymous Quiz
12%
H19
20%
G18
65%
G19
4%
H19
❤41🏆21👍5👏1
▶️આજે સાંજે 6:35 કલાકે | ઓફલાઈન ક્લાસનો જ લાઈવ લેક્ચર |

સરેરાશ ચેપ્ટરનાં Last Part માટે Youtube Live માં જોડાઈ જજો મિત્રો |

➡️https://www.youtube.com/live/RsfPK9Ub6VQ?si=9qnZNOxOfsO6DdxI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤41🔥8👍4
કોન્સ્ટેબલ અને PSI ની માટે રિઝનિંગનાં અતિમહત્વનાં ચેપ્ટર્સ :

દિશા :-
Part - 1 |
➡️ https://youtu.be/PbcJOwhnh1M?si=ZIWU-TUW9u2Xolgb

Part - 2 |
➡️ https://youtu.be/6oNPSj6mTkM?si=U90tl22hoy8bplxa

મૂળાક્ષર શ્રેણી :-
➡️https://youtu.be/3RPcGH_RooM?si=yYr_sdgQzYjLjUxw

સંખ્યાશ્રેણી :-
➡️ https://youtu.be/FPCrlS049Rs?si=o7RKAdg9dSDR4XVN

કૅલેન્ડર :-
Part - 1 |
➡️ https://youtu.be/Ufq6HgobP24?si=6ijTnhnR3xFjCZgs

Part - 2 |
➡️ https://youtu.be/yQ785MccFjI?si=XEFYgP-7htI6d-_L

Part - 3 |
➡️ https://youtu.be/Gv6rDm-MVeg?si=IiCZd4xaRj-T0Ab0

ઘડિયાળ :-
Part - 1 |
➡️ https://youtu.be/djKGCcSNU4E?si=AwTibWEEvP69UM2X

Part - 2 |
➡️ https://youtu.be/Dw8sTLxZy9Y?si=60GEXHnthO1NvQu9

Part - 3 |
➡️ https://youtu.be/zujH2tQRkpw?si=lBErWAemh1THVi_B

આકૃતિમાં ચોરસની ગણતરી :-
➡️ https://youtu.be/tRtsRYEWquc?si=V89KyvI0UJiryC2t

મૂળાક્ષર શ્રેણી :
➡️ https://youtu.be/ZYm_bGRIwvA?si=bfc8QPTihCVpNiQx

વેન આકૃતિઓ :
➡️ https://www.youtube.com/live/RWnhbmC3SGU?si=ENTHKZnr1pAmasQq

સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કે Maths - Reasoning ને લગતી તમામ માહિતી માટે આજે જ જોડાવો અમારી ટેલિગ્રામ ચેનલ પર -  https://t.me/nirajbharwad
❤44👍7🔥4👏3🏆2👌1
જલ્દી કરો મિત્રો! Limited Time Offer |
➡️ ફક્ત 1499/- માં લાઈવ બેચ!

MATHS & REASONING SPECIAL BATCH – Without Material

📅 Start Date : 26th January, 2026 (Monday)
🕥 Batch Time: 8:30 AM to 10:00 AM Morning)
-Monday to Friday

કોન્સ્ટેબલ & PSI, CCE,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.

➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎥 Live Lectures ના જ Recorded Videos
🎁6 મહિના સુધી JIGO APP નું Subscription FREE
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests

⏳ Batch Duration: 6 Months

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📱 9558121303 (Inquiry)
📲 7069430303 (App Helpline)
📚 7069530303 (Books)

JIGO APP પરથી લાઈવ બેચમાં જોડાઈ શકશો :

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19🔥3👏2👍1👌1
📹મળીએ ખાખીનાં ધુરંધારો,
આજે સાંજે 5:00 કલાકે |


PSI & કોન્સ્ટેબલ માટે ઉપયોગી | CCE PYQ's Series |

➡️ https://www.youtube.com/live/aCinMMzvQ38?si=yXaE7QWLrZ7Ise6E
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24❤‍🔥5🔥4👍1
▶️ ખાખીનાં ધુરંધરો, આવી જાઓ Youtube Live માં |

➡️ PSI & કોન્સ્ટેબલ માટે ઉપયોગી |

https://www.youtube.com/live/aCinMMzvQ38?si=yXaE7QWLrZ7Ise6E
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22🙏3🏆2👍1
કવિતા એ મોનિકા કરતાં ઉંમરમાં મોટી છે. ઈશિકા એ મોનિકા કરતાં ઉંમરમાં મોટી છે પણ કવિતા કરતા નાની છે. સુમન એ મનીષ અને મોનિકા બંને કરતા નાની છે. મોનિકા એ મનીષ કરતા મોટી છે. તેમાં સૌથી નાનું કોણ છે ?
Anonymous Quiz
7%
કવિતા
72%
સુમન
15%
ઈશિકા
7%
મોનિકા
❤49👍6🏆5
બંસી એ અંજુ કરતા ઉંમરમાં મોટી છે. અનલ એ બંસી કરતા મોટી છે. અર્શી પણ અનલ જેટલી મોટી નથી પણ બંસી કરતા મોટી છે. તેમાંથી સૌથી નાનું કોણ છે?
Anonymous Quiz
8%
અનલ
16%
અર્શી
67%
અંજુ
9%
બંસી
❤41👍9🏆8🔥2👏2
કવિતા એ નીલા કરતા મોટી છે. મીરા એ નીલા કરતા મોટી છે પણ કવિતા કરતા નાની છે. ઇતિ એ નીલા અને હરિ બંને કરતાં નાની છે, પણ હરિ એ નીલા કરતાં નાની છે. તેમની વચ્ચે સૌથી મોટું કોણ છે ?
Anonymous Quiz
56%
કવિતા
27%
નીલા
13%
મીરા
5%
હરી
❤46🏆10👍6🔥3👌1
6 વર્તુળો A, B, C, D, E અને Fના વ્યાસની સરખામણી કરવામાં આવે છે. કોઈપણ બે વર્તુળોનો વ્યાસ સમાન નથી. Aનો વ્યાસ ફક્ત E કરતાં વધુ છે. C નો વ્યાસ F કરતાં વધુ છે પરંતુ B કરતાં ઓછો છે. D નો વ્યાસ F કરતાં વધુ નથી. કેટલા વર્તુળોનો વ્યાસ F કરતાં વધુ છે?
Anonymous Quiz
22%
3
56%
2
18%
1
4%
0
❤43👍5👌5🏆5🎉3🔥2🙏1
6 વ્યક્તિઓ J, K, L, M, N અને O ની ઊંચાઈની સરખામણી કરવામાં આવે છે. K ની ઊંચાઈ માત્ર 3 વ્યક્તિઓથી વધુ છે. કોઈ બે વ્યક્તિની ઊંચાઈ સરખી નથી. J ની ઊંચાઈ M, N અને O કરતાં વધુ છે. J ની ઊંચાઈ મહત્તમ નથી. જો J ની ઊંચાઈ 165 cm છે, તો M ની ઊંચાઈ શું છે?
Anonymous Quiz
49%
160 cm
26%
172 cm
18%
169 cm
6%
168 cm
❤44👌13🏆7👍3🔥2