Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
કવિતા એ મોનિકા કરતાં ઉંમરમાં મોટી છે. ઈશિકા એ મોનિકા કરતાં ઉંમરમાં મોટી છે પણ કવિતા કરતા નાની છે. સુમન એ મનીષ અને મોનિકા બંને કરતા નાની છે. મોનિકા એ મનીષ કરતા મોટી છે. તેમાં સૌથી નાનું કોણ છે ?
Anonymous Quiz
7%
કવિતા
72%
સુમન
15%
ઈશિકા
7%
મોનિકા
❤49👍6🏆5
બંસી એ અંજુ કરતા ઉંમરમાં મોટી છે. અનલ એ બંસી કરતા મોટી છે. અર્શી પણ અનલ જેટલી મોટી નથી પણ બંસી કરતા મોટી છે. તેમાંથી સૌથી નાનું કોણ છે?
Anonymous Quiz
8%
અનલ
16%
અર્શી
67%
અંજુ
9%
બંસી
❤41👍9🏆8🔥2👏2
કવિતા એ નીલા કરતા મોટી છે. મીરા એ નીલા કરતા મોટી છે પણ કવિતા કરતા નાની છે. ઇતિ એ નીલા અને હરિ બંને કરતાં નાની છે, પણ હરિ એ નીલા કરતાં નાની છે. તેમની વચ્ચે સૌથી મોટું કોણ છે ?
Anonymous Quiz
56%
કવિતા
27%
નીલા
13%
મીરા
5%
હરી
❤46🏆10👍6🔥3👌1
6 વર્તુળો A, B, C, D, E અને Fના વ્યાસની સરખામણી કરવામાં આવે છે. કોઈપણ બે વર્તુળોનો વ્યાસ સમાન નથી. Aનો વ્યાસ ફક્ત E કરતાં વધુ છે. C નો વ્યાસ F કરતાં વધુ છે પરંતુ B કરતાં ઓછો છે. D નો વ્યાસ F કરતાં વધુ નથી. કેટલા વર્તુળોનો વ્યાસ F કરતાં વધુ છે?
Anonymous Quiz
22%
3
56%
2
18%
1
4%
0
❤43👍5👌5🏆5🎉3🔥2🙏1
6 વ્યક્તિઓ J, K, L, M, N અને O ની ઊંચાઈની સરખામણી કરવામાં આવે છે. K ની ઊંચાઈ માત્ર 3 વ્યક્તિઓથી વધુ છે. કોઈ બે વ્યક્તિની ઊંચાઈ સરખી નથી. J ની ઊંચાઈ M, N અને O કરતાં વધુ છે. J ની ઊંચાઈ મહત્તમ નથી. જો J ની ઊંચાઈ 165 cm છે, તો M ની ઊંચાઈ શું છે?
Anonymous Quiz
49%
160 cm
26%
172 cm
18%
169 cm
6%
168 cm
❤44👌13🏆7👍3🔥2
CCE Prelims || Syllabus
❤46🔥9👏5👍3
5_6312163686601464812.pdf
1002.1 KB
CCE નાં નવા RR - 2026
❤15
આખરે આવી ગયો તમારી આતુરતાનો અંત |

CCE ની નવી ભરતીની ઓફિશીયલ જાહેરાત આવી ગઈ છે.

વિગતવાર માહિતી માટે આપણે મળીએ છીએ 10 મિનિટમાં Youtube Live માં |

➡️ https://www.youtube.com/live/_YlcGKiWwMk?si=tW1T-F0W_34XPLCi
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤62👍14👏4🎉4🙏4👌3
Maths & Reasoning ની સાથે સાથે હવે GK - GS માં પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે એ માટે આપણી JIGO APP પરથી આપો GK - GS ની ટેસ્ટ |

તો અત્યારે જ નીચે મુજબનાં steps follow કરીને આ ટેસ્ટ આપો :

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'GCERT - Telegram' માં Weekly Test - 12' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

Thank you,
Team Niraj Bharwad!
❤54❤‍🔥17👍2🏆1
શું તમે CCE, PSI કે કોન્સ્ટેબલની તૈયારી કરો છો?
તો આ બેચ ખાસ તમારાં માટે છે.

બેચની વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

ઓનલાઈન બેચમાં જોડાવવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP |

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531

[ ખાસ નોંધ : સોમવારે સવારે 8:30 કલાકે ઓનલાઈન + ઑફલાઈન બેચ શરૂ થશે. ]
❤54👍7❤‍🔥4👏3🔥2
મળીએ વિદ્યાર્થીમિત્રો,
આવતીકાલે સવારે 8:30 કલાકે, નવી બેચનાં પહેલાં ડેમો લેક્ચરમાં!


➡️https://www.youtube.com/live/kzhslhUHaD0?si=8DxlPMgXdJqlW4bO

જે મિત્રો CCE કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ મિત્રો પણ આ બેચમાં જોડાઈ શકે છે.
અને જૂના વિદ્યાર્થીમિત્રો આપણી APP માંથી કોર્સમાં Available Offers પર ક્લિક કરીને Discount મેળવી શકશે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤30🔥11👍8🏆4👏3
આપ સૌને ભાવભર્યું આમંત્રણ |

નમસ્કાર,

CCE, PSI અને કોન્સ્ટેબલની નવી બેચનો પ્રથમ ડેમો લેક્ચર (ઑફલાઈન અને ઓનલાઈન ) આજે સવારે 08:30 કલાકે રહેશે.
તો આજનાં ડેમો લેક્ચરમાં જરૂર જોડાશો.

ઓનલાઈન ડેમો લેક્ચરમાં જોડાવા માટેની લિંક :
➡️ https://www.youtube.com/live/kzhslhUHaD0?si=4bGkHk2DFDb7FMBM

ઓફલાઈન ડેમો લેક્ચર માટેનું એડ્રેસ :

Vartman Academy [Niraj Bharwad ]
પહેલો & બીજો માળ,
ઇસ્કોન ગાંઠિયાની બાજુમાં,
સેક્ટર - 6 A,
ગાંધીનગર.

Thank you,
Team Niraj Bharwad!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤39👍2🔥2👌2👏1
▶️ નવી બેચનાં પહેલાં ડેમો લેક્ચર માટે Youtube Live માં આવી જાઓ મિત્રો |

ગણિતમાં કંઈ જ નથી આવડતું?
પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
આવા અઢળક સવાલોનાં જવાબ આજનાં લેક્ચરમાં મળશે.

તો જોડાઈ જાઓ Youtube Live માં |
➡️https://www.youtube.com/live/kzhslhUHaD0?si=VeGlsNGxAkEjUVRe
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32🔥3👍1👌1
ભારતનાં ઉજ્જવળ ભવિષ્યનાં પાયા સમાન યુવાધન એટલે કે મારાં વ્હાલા વિદ્યાર્થીમિત્રોને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ!

Jay Hind!🇮🇳
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤169🎉14👌7🔥3👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CCE, PSI અને કોન્સ્ટેબલ માટે નવી શરૂ થયેલ બેચનો પહેલો ડેમો લેક્ચર |

➡️ https://www.youtube.com/live/kzhslhUHaD0?si=8mJKRcQJkPaHB5pW
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤104👌11🏆7👍5🔥5👏1
📢ફક્ત ₹1499/- માં લાઈવ બેચ |

માર ભાઈ, આજે રાત્રે 12:00 કલાકે ઓફર પૂરી થઈ જશે તો લાભ લેવાનું ચૂકતા નહીં.

CCE, PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરતાં હોવ તો આ બેચ ખાસ તમારાં માટે છે.

ઓનલાઈન બેચમાં જોડાવવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP |

➡️
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29👏4🔥3👍1👌1