Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
A એ C નો પુત્ર છે. C અને Q બહેનો છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. નીચેનામાંથી કયું વાકય સાચું છે ?
Anonymous Quiz
11%
Z અને A કઝીન છે.
21%
C અને Z બહેનો છે.
15%
P, A ના નાના છે.
53%
P, A ના મામા છે.
❤41👍12👏3🏆2🙏1
ઇન્દુનો ઇન્દુના પિતાના પુત્રની એકમાત્ર બહેન સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
4%
પિતા
11%
પુત્રી
61%
ઈન્દુ પોતે
24%
બહેન
❤40🔥8🏆7❤‍🔥5👍4
આકાશે સ્વાતિને કહ્યું, 'તારા પિતાનો એકમાત્ર પુત્ર મારી માતાની એકમાત્ર પુત્રીનો ભાઈ છે". આકાશનો સ્વાતિ સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
6%
પતિ
77%
ભાઈ
12%
પુત્ર
5%
પિતા
❤48👍10🏆7
રમાની માતા, મહેશની બહેનની દીકરી છે. તો મહેશની માતા, રમાની માતાની શું થાય ?
Anonymous Quiz
18%
માતા
24%
દીકરી
44%
દાદી
14%
બહેન
❤48👍6👌5🎉4🏆4
તો મળીએ મિત્રો,
આવતીકાલે સવારે 8:30 કલાકે |


CCE, PSI અને કોન્સ્ટેબલ માટે શરૂ થયેલી નવી બેચનાં ડેમો લેક્ચરમાં |

➡️https://www.youtube.com/live/3-57YmzPmn8?si=I-7_sS3hvc0KRsz_
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤31👍3🔥3👏3🏆1
▶️મળીએ મિત્રો, હમણાં 8:30 કલાકે ડેમો લેક્ચર - 2 માં |

માર ભઈ, લેક્ચરમાં જોડાશો. તમારી મુંજવણો કહેશો તો Solution આવશે ને!

એવું જ વિચારીશું કે ગણિત નઈ જ આવડે તો કેમનું થશે લાલા..

તો નાહક ની ચિંતા કર્યા વગર આજનાં ડેમો લેક્ચરમાં જોડાઈ જજો |


➡️ https://www.youtube.com/live/3-57YmzPmn8?si=SThnIM_f0ZfT68P0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤45👌5🔥3👏2👍1
❤46🔥9👍7💯5👏4🎉3
જે રીતે બીજી સંખ્યા સાથે પહેલી સંખ્યા સંબંધિત છે, એ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત હોય એ સંખ્યા નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો
762: 254 ::372 : ?
Anonymous Quiz
11%
116
63%
124
20%
118
7%
122
❤52👍10👏5💯5🎉4
જે રીતે બીજી સંખ્યાના સમૂહ સાથે પહેલી સંખ્યાનો સમૂહ સંબંધિત છે, એ રીતે ત્રીજી સંખ્યાના સમૂહ સાથે સંબંધિત હોય એ સમૂહ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.
(2, 3, 4) : (4, 9, 16) :: (7, 8, 9) : ?
Anonymous Quiz
6%
(42,64,81)
15%
(36, 49, 64)
12%
(64, 81, 100)
67%
(49, 64, 81)
❤43👍8🏆5
અક્ષરોનો સંબંધ ધરાવતી જોડી પૂર્ણ કરો.
ACEG: IKMO :: PRTV:?
Anonymous Quiz
57%
XZBD
21%
WXAC
14%
JLMP
8%
QRUW
❤44🔥7👍6👌4
બીજી સંખ્યા પહેલી સંખ્યા સાથે જે રીતે સંબંધિત છે એજ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત હોય તે વિકલ્પ પસંદ કરો.
44 : 176 :: 36: ?
Anonymous Quiz
14%
164
63%
144
13%
120
11%
136
❤40👍13🔥1🎉1👌1
તે જોડી પસંદ કરો કે જેમાંના અક્ષર-સમૂહો એવી રીતે સંબંધિત હોય જે રીતે નીચેના બે ગણના અક્ષર-સમૂહો સંબંધિત છે.
ETM: DRJ, WHL : VFI
Anonymous Quiz
15%
BFG: AEC
34%
UYK: TWI
23%
PTV: OQS
28%
DKI: CIF
❤55🔥8👍5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CCE, PSI & કોન્સ્ટેબલની નવી બેચનો ડેમો લેક્ચર - 2 |
🔥90❤67👏11👍9👌8🙏7
મળીએ મિત્રો,
આવતીકાલે સવારે ગણિત - રિઝનિંગની નવી બેચનાં ડેમો લેક્ચરમાં |


➡️https://www.youtube.com/live/tAJOLgTkEzw?si=lU8z36TRxBG4ITc6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24🔥8👍7👏4🏆4❤‍🔥3
ગણિત બેઝિકથી શીખવું છે ને?
તો આવી જાઓ આજનાં લેક્ચરમાં |


➡️https://www.youtube.com/live/tAJOLgTkEzw?si=lU8z36TRxBG4ITc6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤28🔥9
ઓફર Extend કરવામાં આવેલ છે.

તો જે વિદ્યાર્થીમિત્રો હજુ સુધી લાઈવ બેચમાં નથી જોડાયા એ વિદ્યાર્થીમિત્રો ઓફરનો લાભ મેળવીને બેચમાં જોડાઈ શકે છે.

તો આ બેચની તમામ માહિતી JIGO APP પરથી મેળવીને આજે જ આ બેચમાં જોડાવો |


📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤39👏5🙏4
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

ટેક્નિકલ ખામીને કારણે 9558121303 નું WhatsApp બંધ થઈ ગયેલ છે.
આથી થોડા સમય સુધી સંસ્થાનાં 7069430303 આ નંબર પર WhatsApp મેસેજ કરશો.

Thank you,
Team Niraj Bharwad!
👍53❤12🔥8🙏6
📹CCE, PSI & કોન્સ્ટેબલની નવી બેચ |

મળીએ મિત્રો,
આવતીકાલે સવારે 8:30 કલાકે ડેમો લેક્ચર - 4 માં |

➡️https://www.youtube.com/live/M_fByYsdpVo?si=ph3B7BvkQTGQ9ojQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤49👍7🔥1