Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
આવનારી Constable ની પરીક્ષામાં Paper Pattern, Question Level આવા તમામ પ્રશ્નોનાં જવાબ મળી રહે એના માટે અગાઉની પરીક્ષાનાં Paper Solution કરવા અત્યંત જરૂરી છે.

આથી અગાઉ લેવાયેલ PSI & Constable ની તમામ પરિક્ષાનાં Paper Solution નાં Videos List નીચે જણાવેલ છે.

CONSTABLE - 2025 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/4_D-5uCBIyQ?si=HYyrdKmPk38-kv4b

CONSTABLE - 2019 | Paper Solution :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=BVE4EUBGAl0kEje6

CONSTABLE - 2015 | Paper Solution :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=eiL4czT3Z6_8L9qg

P. I - 2021 | Paper Solution :-
➡️ https://youtu.be/rScTmKqOF0w?si=---6ECZaM69q86Gw

CONSTABLE - 2019 | Paper Solution :-
➡️ https://youtu.be/oQQLp8LhXpk?si=bcXlRUL8AtEUtLno

CONSTABLE - 2015 | Paper Solution :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=eiL4czT3Z6_8L9qg

PSI - 2026 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/gc3BgCMBR7M?si=Ed15oCDp9PVI5MLn

PSI - 2025 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/Oal933j8R4Q?si=f5d_jl4axxVWISqd

PSI - 2022 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/a4HSfL879GU?si=4Ypq8e8Y4pw7V9ay

PSI - 2022 | MAINS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/4JUHJFXJJ_Y?si=m9h_9S68VSyTnb23

PSI - 2017 | Paper Solution :-
➡️ https://youtu.be/WkGyZibkCE4?si=DT4xEJwk3rAx2l1-

PSI - 2017 | MAINS | Paper Solution :-
➡️ https://youtu.be/1Ix4YZdTq7s?si=19RWPJCSG6NOE0tC

PSI - 2015 | MAINS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/ZUNnRYX7fJM?si=xpOLQK23J1a3oXV4

તો મિત્રો ખાખીને પાક્કી કરવા આ તમામ Paper Solution અચૂક જોવા.
❤52👍4🔥4
GPSSB ના નવા અભ્યાસક્રમ મુજબ ગ્રામસેવકનો Maths - Reasoning નો Recorded Course |

➡️કોર્સમાં શું-શું મળશે?

📘 દરેક પ્રકરણની Concept-Wise સમજૂતી
🎥 Live Lectures ના જ Recorded Videos
📚 Practice માટે બંને વિષયની E-Book (PDF)
📝 Classroom Pattern મુજબ Daily & Weekly Tests
🎞️ Daily & Weekly Tests ના Video Solutions

💰 Fees Details :

⏳ 3 Months – ₹800/-
⏳ 6 Months – ₹1200/-

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9558121303
 
કોર્સમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
➡️
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤35🔥3👍2
કોન્સ્ટેબલની પરીક્ષા માટે નિરજ ભરવાડનાં Maths-Reasoning ના ઉપયોગી Youtube Videos નું List!

Maths:-
ટકાવારી -
Part-1

https://youtu.be/47iFqfbbIQc?si=HANmLTa5L-yy9eSQ

Part-2
https://youtu.be/E9K65xOXTAg?si=v4n_j2j4oP2RRp5i

Part-3
https://youtu.be/bJnVwVOSJ8Y?si=1VJSJuV95Nfn0YEF

સમય અને અંતર :-
https://youtu.be/IxzyPr1NBC0?si=OClAlYxTmW_eqpKY

કામ અને મહેનતાણું:-
Part-1

https://youtu.be/RaEL2aCTO-0?si=MDvweIeq3KzalYUf

Part-2
https://youtu.be/JAr7uwivMmQ?si=wmh9ro7UAMmW38KI

Speed & Distance :-
https://youtu.be/LggU85ZpbKM?si=FB2n4KrKGMJQl4kR

અપૂર્ણાંક ચડતા-ઉતરતા ક્રમમાં
https://youtu.be/FteOwbpTF6g?si=xOGzDE3CNao35l3r

હસ્ત મિલાપવાળા પ્રશ્નો :-

https://youtu.be/JaB7T-2YW1c?si=o1uhBSeWpjq3tG_Z

Reasoning :

દિશાઓ :-
Part-1

https://youtu.be/PbcJOwhnh1M?si=rS-wmbIhtTEMk6Yl

Part-2
https://youtu.be/6oNPSj6mTkM?si=6IEn9jb_ChiTKkZp

પુનરાવર્તીત શ્રેણી :-
https://youtu.be/0KF-cSSGr_8?si=RVnUnTN5RbhrXcwl

African Language :-
https://youtu.be/7Zy0PfyIohc?si=KqFKqWmqE8FsEa8t

મૂળાક્ષર શ્રેણી:-
https://youtu.be/3RPcGH_RooM?si=E4kt9osObeAEceME

સંખ્યા શ્રેણી :-

https://youtu.be/FPCrlS049Rs?si=wQdXaixDMn_KFE8F

Calender :-
Part-1

https://youtu.be/Ufq6HgobP24?si=oMJgcqTPbCc9iM9z

Part-2
https://youtu.be/yQ785MccFjI?si=I5VtPuC_25E8olaF

Part-3
https://youtu.be/Gv6rDm-MVeg?si=inpekp19IOdf2eDv

Clock:-
Part-1
https://youtu.be/djKGCcSNU4E?si=oKLa3JBiUo29XKjI

Part-2
https://youtu.be/Dw8sTLxZy9Y?si=Ny1VfcWzFeRA6ZF3

Part-3
https://youtu.be/zujH2tQRkpw?si=rLVr1CTDEE7dbY7b
❤68🎉8👍5🙏2
Full બાકાજીકી | Constable Workshop |

મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષામાં Maths & Reasoning નાં સંપૂર્ણ Revision માટે ખાસ આ Workshop છે.


તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને Workshop માં જોડાવો.
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🔥29❤20🙏8👍4🏆4👌1
Maths & Reasoning ની સાથે સાથે હવે GK - GS માં પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે એ માટે આપણી JIGO APP પરથી આપો GK - GS ની ટેસ્ટ |

તો અત્યારે જ નીચે મુજબનાં steps follow કરીને આ ટેસ્ટ આપો :

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'GCERT - Telegram' માં Weekly Test - 30' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

Thank you,
Team Niraj Bharwad!
❤41👍10
2 જૂનથી Full બાકાજીકી કોન્સ્ટેબલ વર્કશોપ શરૂ |

કોન્સ્ટેબલની તૈયારી કરતાં મિત્રો,
હજુ મેથ્સ & રિઝનિંગમાં Revision કરવાનું બાકી હોય તો આજે જ જોડાઈ જાઓ Full બાકાજીકી કોન્સ્ટેબલ વર્કશોપમાં.


કોન્સ્ટેબલ વર્કશોપમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP |
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤61💯7🔥4🙏2
❤120👍26❤‍🔥11🎉5💯5🔥2
કોન્સ્ટેબલ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે...

તો હજુ પણ Maths & Reasoning નું Revision બાકી છે?
તો આવતીકાલથી શરૂ થતો કોન્સ્ટેબલ વર્કશોપ ખાસ તમારા માટે જ છે.
Full બાકાજીકી | Constable Workshop |


- 3 દિવસના Special Maths & Reasoning Revision Sessions
- મહત્વનાં પ્રશ્નો
- Quick Revision

યાદ રાખજો મિત્રો, છેલ્લી ઘડીએ કરેલું Revision જ પરીક્ષામાં વધુ મદદરૂપ થઈ શકે છે.

📲 તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને Workshop માં જોડાવો.
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
❤47👍1
➡️આટલાં Videos જોઈ લેશો એટલે Basic Maths ટકાટક!

સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર :
➡️ https://youtu.be/BOwiQoUK3HI?si=OWbWrVfAVegBhoZi

ભાગાકારનાં નિયમો :
➡️ https://youtu.be/xz2EESG9Bvc?si=F-yenIVW2od9Xt4k

લ.સા.અ અને ગુ.સા.અ :
➡️ https://youtu.be/9hjtngMbwSQ?si=NQElvLDWqUOcDcgP

છેદ ઉડાડતાં શીખો :
➡️ https://youtu.be/gw99TdpHQTY?si=2bGhdDYhapEIhkW5

ત્રિ-રાશિ :
➡️ https://youtu.be/aNg_0SpG5iU?si=dM0PaggcpNsojhZq

વર્ગ - વર્ગમૂળ :
➡️ https://youtu.be/pelT7VEB1rE?si=qJe4dTjbdMz_-VtO

ઘન - ઘનમૂળ :
➡️ https://youtu.be/R-KLQfMEy_Y?si=EbBEr81cy8mF1Q59

ઘાત-ઘાતાંક :
➡️ https://youtu.be/5m0OpoVv-xI?si=h7EMcP59kdtI34ml

અપૂર્ણાંક :
➡️ https://youtu.be/4_VgfAuREos?si=tGz-zHnl_5RYx6mk

દશાંશ અવયવ :
➡️ https://youtu.be/EtS5qwuEl0A?si=VD-znmQ_WoL0BhhO

+ વાળાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર :
➡️ https://youtu.be/fZmHoTWt3Lk?si=xu43WrTc_DTgUIbI

ડા.બા અને જ.બા. નો નિયમ :
➡️ https://youtu.be/8jJkDnDBNPY?si=OfB7d4EcqcSJQ5st
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤92🙏15👍10🎉5👏4
આજે સવારે 8:30 કલાકે,
Full બાકાજીકી - કોન્સ્ટેબલ વર્કશોપ શરૂ.

તો Maths & Reasoning નાં સંપૂર્ણ Revision માટે આજે જ જોડાવો વર્કશોપમાં.


➡️https://tykwnb.on-app.in/app/oc/848617/tykwnb
❤48🔥6🎉4👏3👌2
ViewFile (16).pdf
897.7 KB
➡️ GSSSB જાહેરાત ક્રમાંકઃ ૩૬૬/૨૦૨૫૨૬

- પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વગ-૩
-સંવગની કુલ-૩૨૧ જગ્યાને બદલે કુલ- ૬૭૧ જગ્યા ધ્યાને લેવાની રહેશે.
-"પેટા હિસાબનીશ/સબ ઓડીટર", વર્ગ-૩ અને
-"હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”, વર્ગ-૩
-સંવર્ગની સુધારા જાહેરાત-૨ અંગેની વિગતવાર સૂચનાઓ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤46🔥9
કોન્સ્ટેબલ માટે ઉપયોગી |
CCE PYQ's Series નાં Videos નું લિસ્ટ

સરેરાશ
➡️ https://www.youtube.com/live/uiOmTypnjvI?si=bH0R6Rt2pln85zEq

ગુણોત્તર અને પ્રમાણ
➡️ https://www.youtube.com/live/wZIoP875NG8?si=_KFV8vpENEGVkWTS

લ.સા.અ અને ગુ.સા.અ
➡️https://www.youtube.com/live/xoF7r8gjzLI?si=tabZb2Mo42qjucm4

સમય, કામ અને મહેનતાણું
➡️ https://www.youtube.com/live/psUU3AnT49c?si=GxeP9zHaUTr8hQCr

ત્રણનો નિયમ, નળ અને ટાંકી
➡️ https://www.youtube.com/live/67sEeMMBNrg?si=I8O9tQk3EQ-VeoNi

ટકાવારી
➡️ https://www.youtube.com/live/pnAJT5Ms2S8?si=FXUUjvRqjh9O4UMu

નફો - નુકશાન
➡️ https://www.youtube.com/live/kPu-E_20jp0?si=NQSSy55ZGo94NkYD

સમય અને અંતર
➡️ https://www.youtube.com/live/aCinMMzvQ38?si=kao4rAZUxMj06hpf

ટ્રેન, હોડી અને પ્રવાહ
➡️ https://www.youtube.com/live/vjKm8r3OVxk?si=8UVZ-lNv2SKk2L1H

સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી & મિશ્રણ અને સંયોજન

➡️ https://www.youtube.com/live/bY2l-nixSv0?si=YNDHBdhOzrZXGIlk
❤49👍8👏2👌2
ફક્ત ₹1999/- માં Maths & Reasoning ની લાઈવ બેચ |
( Offer Valid till : 14th June, 2026)


Start Date : 15th June, 2026 (Monday)
Batch Time: 10:30 AM to 12:30 PM (Morning) -Monday to Friday
----------------------------------------
કોન્સ્ટેબલ & PSI, CCE,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning નાં વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે.

📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.
----------------------------------------
➡️ Batch માં શું શું મળશે?

🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance
🎥 Live Lectures ના જ Recorded Videos
📘Maths & Reasoning ની E - Books
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
----------------------------------------
⏳ Batch Duration: 6 Months
----------------------------------------
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9558121303.
❤36
નમસ્કાર મારાં વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

​કોન્સ્ટેબલની પરીક્ષા હવે બિલકુલ ઘર આંગણે છે.

​તો આ વખતે તમે તમારી મહેનતને આખરી ઓપ આપી શકો અને તમારી મંઝિલ સુધી પહોંચી શકો, તે માટે ​આપણો ‘Zero to Hero’ & 'Basic to Brilliance' અને જનરલ બેચનો સમર્થ કોર્સ,
હવે કોન્સ્ટેબલની પરીક્ષા સુધી તમામ વિદ્યાર્થીમિત્રો માટે બિલકુલ FREE કરવામાં આવે છે!

મિત્રો JIGO APP માં Recorded Courses/Live Courses/Shop/E-books/Mock Test - કોઈ પણ ઓપ્શન પર ક્લિક કરીને ત્યાં આપેલ FREE Content નામનાં ફોલ્ડર પર ક્લિક કરીને Free Content જોઈ શકશો.


➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

​આપનો હિતેચ્છુ,
નિરજ ભરવાડ!
❤390🙏81🔥29👍25🏆9❤‍🔥6👏6👌6
❤10👍2
TAT - HS પ્રિલિમ પરીક્ષાના ગુજરાતી માધ્યમની ફાઈનલ આન્સર કી જાહેર |

Answer Key માટેની લિંક:
https://www.sebexam.org/
❤31👌6
મિત્રો, આ તક જતી ના કરતાં...!

આપણી JIGO APP માં તમામ વિષયોનો સમર્થ કોર્સ, Zero to Hero & Basic to Brilliance Course કોન્સ્ટેબલની પરીક્ષા સુધી તમામ વિદ્યાર્થીમિત્રો માટે બિલકુલ FREE છે.

તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને આ વખતે ખાખી તમારાં નામે કરો.


➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤76🙏22🔥4
#SMC Exam date
❤56🙏11👌6👍5
Maths & Reasoning ની સાથે સાથે હવે GK - GS માં પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે એ માટે આપણી JIGO APP પરથી આપો GK - GS ની ટેસ્ટ |

તો અત્યારે જ નીચે મુજબનાં steps follow કરીને આ ટેસ્ટ આપો :

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'GCERT - Telegram' માં Weekly Test - 31' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

Thank you,
Team Niraj Bharwad!
❤67👍8🏆3
Media is too big
VIEW IN TELEGRAM
Glimpses of Constable Workshop |
❤371🔥34👌19💯19🙏7👏6