Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
કોન્સ્ટેબલની પરીક્ષા હવે ઘર આંગણે છે.
આથી જેટલો પણ સમય છે એ સમયમાં તમે વધુને વધુ Revision કરી શકો તે માટે આપણો તમામ વિષયો સાથેનો સમર્થ કોર્સ, Zero to Hero, Basic to Brilliance તમામ વિદ્યાર્થીમિત્રો માટે બિલકુલ FREE છે.

તો FREE Content નો લાભ મેળવીને આ વખતે ખાખીને તમારાં નામ કરો.


➡️
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤87🙏22👏6🏆6👌1
ફક્ત ₹1999/- માં લાઈવ બેચ |

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિત - રિઝનિંગની સ્પેશિયલ બેચ 15 જૂનથી શરૂ |

બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :

➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤44🔥6
આ મારાં માટે ખાલી શબ્દો નથી...!🙏🏻
❤353👏16🔥14👌14👍11💯8🙏5
કોન્સ્ટેબલની પરીક્ષા હવે ઘર આંગણે છે.
આથી જેટલો પણ સમય છે એ સમયમાં તમે વધુને વધુ Revision કરી શકો તે માટે આપણો તમામ વિષયો સાથેનો સમર્થ કોર્સ, Zero to Hero, Basic to Brilliance તમામ વિદ્યાર્થીમિત્રો માટે બિલકુલ FREE છે.

તો FREE Content નો લાભ મેળવીને આ વખતે ખાખીને તમારાં નામ કરો.


➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤70🔥3👏3👍2🏆2
આવનારી Constable ની પરીક્ષામાં Paper Pattern, Question Level આવા તમામ પ્રશ્નોનાં જવાબ મળી રહે એના માટે અગાઉની પરીક્ષાનાં Paper Solution કરવા અત્યંત જરૂરી છે.

આથી અગાઉ લેવાયેલ PSI & Constable ની તમામ પરિક્ષાનાં Paper Solution નાં Videos List નીચે જણાવેલ છે.

CONSTABLE - 2025 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/4_D-5uCBIyQ?si=HYyrdKmPk38-kv4b

CONSTABLE - 2019 | Paper Solution :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=BVE4EUBGAl0kEje6

CONSTABLE - 2015 | Paper Solution :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=eiL4czT3Z6_8L9qg

P. I - 2021 | Paper Solution :-
➡️ https://youtu.be/rScTmKqOF0w?si=---6ECZaM69q86Gw

CONSTABLE - 2019 | Paper Solution :-
➡️ https://youtu.be/oQQLp8LhXpk?si=bcXlRUL8AtEUtLno

CONSTABLE - 2015 | Paper Solution :-
➡️ https://youtu.be/tGzujlAzo0c?si=eiL4czT3Z6_8L9qg

PSI - 2026 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/gc3BgCMBR7M?si=Ed15oCDp9PVI5MLn

PSI - 2025 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/Oal933j8R4Q?si=f5d_jl4axxVWISqd

PSI - 2022 | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/a4HSfL879GU?si=4Ypq8e8Y4pw7V9ay

PSI - 2022 | MAINS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/4JUHJFXJJ_Y?si=m9h_9S68VSyTnb23

PSI - 2017 | Paper Solution :-
➡️ https://youtu.be/WkGyZibkCE4?si=DT4xEJwk3rAx2l1-

PSI - 2017 | MAINS | Paper Solution :-
➡️ https://youtu.be/1Ix4YZdTq7s?si=19RWPJCSG6NOE0tC

PSI - 2015 | MAINS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/ZUNnRYX7fJM?si=xpOLQK23J1a3oXV4

તો મિત્રો ખાખીને પાક્કી કરવા આ તમામ Paper Solution અચૂક જોવા.
❤76👍7👏1👌1
આ વખતે કાયદેસર ભુક્કા કોન્સ્ટેબલની પરીક્ષામાં |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |


➡️ https://www.youtube.com/live/BTwt2RXJoZk?si=RTKCU2jBp9li7HwS
❤84👍9💯5👏4👌3
| કોન્સ્ટેબલની પરીક્ષામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. |

Pre - Preparation :

➡️ Print & read the call letter carefully :-
કોલલેટર અત્યારે જ ડાઉનલોડ કરી લેવો. કોલલેટરની Hard Copy તૈયાર રાખવી. કોલ લેટરનો એકે - એક શબ્દ વાંચી લેવો.
કોલ લેટરના બંને પેજ ની અલગ - અલગ print કરાવવી. જેથી તમે Blank page ને રફ (Rough) પેજ તરીકે પણ use કરી શકશો.

➡️ Carry your Original i'd & Zerox :-
Original I'd અને તેની zerox સાથે લઇ જવી.

➡️ ધોકાપેન :-
જાડા પોઇન્ટવાળી 3 ધોકાપેન જોડે રાખવી.

➡️ Wear a Watch ( Digital Watch is not allowed ) :-
સાદી કાંડા ઘડિયાળ ફરજિયાત પહેરવી, Digital / Smart Watch પહેરીને જવું નહીં. Transparent Water Bottle & Transparent Exam pad સાથે રાખવા.

➡️ Relax your mind a few days before the exam :-
શુક્રવાર (12/06/2026) થી વાંચવાનું બંધ કરીને તમારા મગજને પુરતો આરામ આપો.

D - Day :- Exam હોય એ દિવસે શું કરવું?

➡️ Reach your centre on time :-
અગાઉથી centre પર પહોંચી જવું.
પોતાના શહેરની બહાર centre હોય એ મિત્રોએ આગળના દિવસે સ્થળ પર પહોંચી જવું.

➡️ Write ABCD :-
હોલમાં પહોંચ્યા પછી પેપર ચાલુ થાય એ પહેલાં કોલલેટરની પાછળ આખી ABCD, ત્રિકોણમિતિનું ટેબલ અને અગત્યના સુત્રો advance માં લખી રાખવા.

➡️ Appear Casual :-
Super Comfortable કપડાં પહેરવાં.

➡️ Make Yourself Relaxed before exam :-
કોઈની પણ સાથે ચર્ચા કરવાનું ટાળો.
Meditation કરવું.
તમે જે ઈશ્વરમાં માનતા હોવ એમને યાદ કરો.
હનુમાનચાલીસા કરો super powerful વસ્તુ.

➡️ Ignore unnecessary self doubts :-
વાંચેલું યાદ રહેશે?
મને આવડશે કે નહીં? આવા હજારો પ્રકારના Doubts આવશે પણ આવા Doubts ignore કરો.
પોતાના પર અવિશ્વાસ રાખવો નહીં.

➡️ Don't Discuss anything with anyone :-
કોઈની સાથે કોઈ પણ પ્રકારનું Discussion કરવું નહીં.

During Exam :- ( ચાલુ Exam માં શું કરવું? )

➡️ Carefully fill up the OMR :-
પોતાનો નંબર ભરવામાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવું.

➡️ Attempt the OMR Roundwise & Don't Forget to tick Option E. (ઓપ્શન E ટીક કરવાનું ભૂલવું નહીં.)

➡️ Skip the Questions :-
ઉ.દા. તરીકે Maths & Reasoning માં Puzzle, Number Series, નંબરવાળી Puzzles.
(એક રાઉન્ડમાં 100 મિનિટની અંદર 200 પ્રશ્નો આપણી નજર સામેથી નીકળી ગયા હોવા જોઈએ.)

➡️ Continues Difficult Questions :-
એક સાથે back to back difficult પ્રશ્નો આવે છે ત્યારે તમારું Confidence Level ઓછું ના કરો. તમને જો બધા જ પ્રશ્નો Difficult લાગતા હશે તો બીજા વિદ્યાર્થીમિત્રોની પણ આ જ મનોસ્થિતિ હશે.

➡️ Leave Questions with Error :-
ક્યારેક એવું બને કે પ્રશ્નનો જવાબ તમારે આવી જતો હોય પણ વિકલ્પમાં એ જવાબ આપેલ ન હોય કે પ્રશ્નમાં કોઈ ભૂલ હોય તો એવા પ્રશ્નોને માન આપીને મૂકી દેવા.
Unnecessary સમય બગાડવો નહીં.

➡️ Time Management :- Paper ના 2 Round લેવા. છેલ્લી વીસ - ત્રીસ મિનિટ બાકી હોય ત્યારે તમારી નજર ઘડિયાળ પર રાખવી.
E ટીક કરવાનાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો.

શુભેચ્છાઓ સહ,
Niraj Bharwad!
❤550👍74🙏17❤‍🔥14🔥11👌11🏆11
તો ખાખીનાં ધુરંધરો, મળીએ હમણાં 5:00 કલાકે |

➡️ https://www.youtube.com/live/BTwt2RXJoZk?si=lcQn8UBE4PGzmM9m
❤57🔥4👏4
Constable Exam Guidance.pdf
24.3 MB
🏆57❤21👍19🔥11❤‍🔥3
Maths & Reasoning ની સાથે સાથે હવે GK - GS માં પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે એ માટે આપણી JIGO APP પરથી આપો GK - GS ની ટેસ્ટ |

તો અત્યારે જ નીચે મુજબનાં steps follow કરીને આ ટેસ્ટ આપો :

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'GCERT - Telegram' માં Weekly Test - 32' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

Thank you,
Team Niraj Bharwad!
❤73🙏4🎉2
❤35👌5🔥4❤‍🔥2👏2
આવતીકાલે ફક્ત કોન્સ્ટેબલની પરીક્ષા નથી, પણ આ એ સપનું છે જેને સાકાર કરવા તમે રાત - દિવસ એક કરી નાખ્યા છે,
આ એ સંઘર્ષ છે જેનાં માટે તમે બધુ જ Side માં મૂકીને ફક્ત આવતીકાલનાં દિવસ માટે પથ્થરમાંથી પાણી નીકળી શકે એવી તનતોડ મહેનત કરી છે.
તો હવે તમારી મહેનત પર વિશ્વાસ રાખો.

ઠાકર બધુ જ ઠીક કરશે.

આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહોંચે...!

-નિરજ ભરવાડ!
❤907🙏212💯36👍33👏23🔥20👌14🎉9
હમણાં લેવાયેલ કોન્સ્ટેબલનાં પેપરનાં સોલ્યુશન માટે અત્યારે જ Youtube Live માં જોડાઈ જાઓ મિત્રો!

લિંક :https://www.youtube.com/live/MlEcnwq_yLo?si=5xfs19tS5HN6TeWy
❤72🎉12🙏8👌7
Constable Paper Solution 2026.pdf
97.1 MB
❤206❤‍🔥33🔥20👌20🙏12👍7