LRD_Cadre_Marks_WebsiteDetails_Dt_11072026.pdf
206.7 KB
કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાનાં ગુણ જાહેર
માર્ક્સ જોવા માટેની લિંક : https://formonline.co.in/LRDC44E2WD26/
માર્ક્સ જોવા માટેની લિંક : https://formonline.co.in/LRDC44E2WD26/
❤57👍8🔥8👌5🎉3
❤112👌12👏6🙏6
❤76🙏40🏆11👏6👍5👌2
❤98🏆12👏10🎉5👌1
❤90👏9🏆6👍4🎉1
❤78🏆10👏9
રોહિત પાસે 420 પેન, 250 પેન્સિલ અને 180 રબર છે. તેની પાસે રહેલી આ તમામ વસ્તુઓની કુલ સંખ્યા કેટલી થશે ?
Anonymous Quiz
11%
750
8%
870
6%
600
76%
850
❤91🏆13👍12👏7
એક લાઇબ્રેરીમાં ગુજરાતી વિષયનાં 7845, અંગ્રેજીનાં 6925, હિન્દીનાં 5784, વિજ્ઞાનનાં 3426 અને ગણિતનાં 1020 પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાઇબ્રેરીમાં રહેલાં પુસ્તકોની કુલ સંખ્યા કેટલી હશે ?
Anonymous Quiz
11%
25300
13%
25020
65%
25000
11%
25400
❤80👍20🏆9👌6👏5🎉4🙏3
એક ગોડાઉનમાં 14825 કિગ્રા ચોખા, 12476 કિગ્રા ઘઉં, 9845 કિગ્રા દાળ, 6954 કિગ્રા ખાંડ અને 5890 કિગ્રા મીઠું સંગ્રહિત છે. આ ગોડાઉનમાં રહેલા તમામ અનાજ અને કરિયાણાનું કુલ વજન કેટલું થશે ?
Anonymous Quiz
56%
49990
17%
48890
14%
48990
13%
39990
❤74🔥14👍7👏7👌1
એક વેપારી પાસે અનુક્રમે ₹ 18,765, ₹ 24,835, ₹ 16,920, ₹ 11,480 અને ₹ 8,000 રોકડ સ્વરૂપે છે. આ વેપારી પાસે કુલ કેટલી રકમ ઉપલબ્ધ હશે ?
Anonymous Quiz
15%
₹ 79900
14%
₹ 81000
56%
₹ 80000
15%
₹ 79800
❤76🏆13👍8👌8👏7💯6
જીગા પાસે 1245 ગુલાબ, 2375 કમળ, 3180 મોગરા, 4200 જાસુદ અને 1000 ગલગોટાના ફૂલ હોય, તો જીગાની પાસે કુલ કેટલા ફૂલ હશે ?
Anonymous Quiz
12%
11100
57%
12000
17%
12800
14%
12100
❤112🙏13🏆8👍6🎉6❤🔥3👏3👌3🔥2
❤68👍16🎉8🏆8👏3🔥1
❤55🏆15👍10🎉4👌2🙏1
❤51👍15🏆8👌5🎉3
❤54🎉10🏆10👍6👌1
❤56🏆13🎉7
જીગલી પાસે કુલ 500 ફૂલ હતાં. તેમાંથી તેણે 120 ગુલાબ, 130 કમળ અને 150 મોગરાનાં ફૂલ આપી દીધાં, તો હવે તેની પાસે કુલ કેટલાં ફૂલ બાકી રહ્યાં હશે ?
Anonymous Quiz
6%
90
77%
100
9%
110
9%
120
❤67🏆16👍6🙏6👌4❤🔥2👏2
એક વેપારી પાસે કુલ ₹ 8500 હતા. તેમાંથી તેણે અનુક્રમે ₹ 1245, ₹ 2380 અને ₹ 1875 ચૂકવ્યા, તો હવે તે વેપારી પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે ?
Anonymous Quiz
17%
₹ 3100
12%
₹ 2880
61%
₹ 3000
10%
₹ 2900
❤49🏆12🎉6💯1