એક દુકાનમાંથી 16900 ચોકલેટ 13 શાખાઓમાં સરખે ભાગે મોકલવામાં આવે, તો દરેક શાખાને કેટલી ચોકલેટ મળશે ?
Anonymous Quiz
10%
1290
75%
1300
8%
1310
7%
1320
❤57🏆23👏3
અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ તમારાં મનનાં રથને સાચી દિશા આપે અને
તમારાં જીવનની દરેક યાત્રામાં જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા તમારી સાથે ચાલતા રહે એવી જગતનાં નાથને અરજ...!
જય જગન્નાથ!🙏🏻
તમારાં જીવનની દરેક યાત્રામાં જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા તમારી સાથે ચાલતા રહે એવી જગતનાં નાથને અરજ...!
જય જગન્નાથ!🙏🏻
❤450🙏203👏21
નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે ?
Anonymous Quiz
70%
12345
11%
12346
7%
12347
12%
12349
🏆34❤27👌9👏8🙏2
❤36🏆18👏6👌5🎉2
નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 4 વડે નિઃશેષ ભાગી શકાય છે ?
Anonymous Quiz
9%
1118
8%
1114
9%
1110
74%
1108
❤38🔥11🏆11👌5👍1
89x2 ને 4 વડે નિઃશેષ ભાગી શકાય, તો x ની કિંમત શોધો.
Anonymous Quiz
26%
1
16%
3
9%
7
50%
આપેલ તમામ વિકલ્પ
❤45👏8🏆8👌7
નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 6 વડે નિઃશેષ ભાગી શકાય છે ?
Anonymous Quiz
75%
1002
12%
1004
8%
1010
5%
1007
❤45👌11🏆9
❤35🔥8👌8🏆8
👍27❤23🙏9🏆6🎉4👌4
નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 8 વડે નિઃશેષ ભાગી શકાય છે ?
Anonymous Quiz
72%
3016
9%
3022
9%
3026
11%
3034
❤30👍18🏆7🎉3🙏2
🔥24❤18🏆9👍8
નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 9 વડે નિઃશેષ ભાગી શકાય છે ?
Anonymous Quiz
70%
3240
8%
3242
14%
3245
8%
3248
🔥34❤20👌9🏆8👍4
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.
➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en
અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-
1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 1' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

Classplusapp
Online Test
Challenge yourself and improve your skills by giving tests.
❤70👍15
NICL ASSISTANT - Recuritment Advertisment 2026-27 (Final).pdf
1.4 MB
NICL ASSISTANT Detailed Notification 2026
❤27
❤56🏆10👏6🔥5🎉3