Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો.
Anonymous Quiz
13%
8.9
18%
10
25%
12.7
43%
12.9
❤21🏆7👍3👌3🎉2
5 સતત એકી સંખ્યાઓની સરેરાશ 27 હોય, તો સૌથી નાની સંખ્યાનો વર્ગ શોધો.
Anonymous Quiz
16%
441
58%
529
14%
625
12%
729
❤29🏆5🙏1
8 સતત એકી સંખ્યાઓનો સરવાળો 304 હોય, તો સૌથી મોટી સંખ્યા શોધો.
Anonymous Quiz
16%
41
18%
43
47%
45
19%
49
❤23🏆5
8 ના પ્રથમ પાંચ ગુણકોની સરેરાશ શોધો.
Anonymous Quiz
14%
20
69%
24
8%
18
9%
16
❤19🏆6🔥2👏2👍1
25 ના પ્રથમ 7 ગુણકોની સરેરાશ શોધો.
Anonymous Quiz
16%
75
10%
90
63%
100
11%
110
❤17🔥6👍4🏆2🎉1
પ્રથમ 15 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો.
Anonymous Quiz
56%
15
14%
17
13%
13
17%
16
❤21🏆4🔥2🙏1
પ્રથમ 31 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો.
Anonymous Quiz
32%
31
15%
32
46%
16
7%
34
❤18🏆5👍4👏1
12 સંખ્યાઓની સરેરાશ 36 છે, તેમાંથી એક સંખ્યા બાદ કરતાં સરેરાશ 2 વધે, તો બાદ કરેલ સંખ્યા શોધો.
Anonymous Quiz
18%
12
14%
16
16%
18
52%
14
❤19👍4🏆4
એક વિદ્યાર્થીના 5 વિષયના સરેરાશ ગુણ 68 છે. જો અંગ્રેજીના ગુણ ગણવામાં ન લેવાય, તો બાકીના 4 વિષયોના સરેરાશ ગુણ 65 થાય છે, તો આ વિદ્યાર્થીને અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા હશે ?
Anonymous Quiz
14%
76
64%
80
13%
84
10%
88
❤31🏆6🔥2
તો મિત્રો, તૈયાર છો ને?
આપણે મળીએ છીએ આજે સાંજે 6:30 કલાકે!

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગણિત - રિઝનિંગની નવી બેચનાં ડેમો લેક્ચર - 1 માં.

➡️ https://www.youtube.com/live/SJ0W2L-fAwU?si=2pkA5o1NlrbLDF-8
❤25👍15
CCE Update |
હવે મચી પડો મિત્રો.
👍112❤31🔥8🏆4👏3
Maths & Reasoning Special Batch | Demo Lecture - 1 |

મિત્રો, આજનો ડેમો લેક્ચર હમણાં 6:00 કલાકે Youtube પર શરૂ થશે.

ગણિતને લઈને તમારી જે મૂંઝવણો છે એના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા આજનાં લેક્ચરમાં કરીશું.

તો હવે ફટાફટ લેક્ચરમાં જોડાઈ જાઓ.
➡️ https://www.youtube.com/live/SJ0W2L-fAwU?si=i2L5jPobOoySGC2E
❤18👍17
13 સંખ્યાઓની સરેરાશ 54 છે. પ્રથમ 7 સંખ્યાઓની સરેરાશ 52 છે, જ્યારે છેલ્લી 7 સંખ્યાઓની સરેરાશ 58 છે, તો 7 મી સંખ્યા શોધો.
Anonymous Quiz
13%
70
17%
72
15%
66
55%
68
❤29🏆5❤‍🔥4👌3🙏1
A, B અને C નું સરેરાશ વજન 72 kg છે. જો A અને B નું સરેરાશ વજન 70 kg હોય અને B અને C નું સરેરાશ વજન 75 kg હોય, તો B નું વજન શોધો.
Anonymous Quiz
16%
72 kg
16%
76 kg
56%
74 kg
13%
78 kg
❤26🏆6
30 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 45 છે. એક વ્યક્તિની ઉંમર ભૂલથી 90 ના બદલે 60 લેવાઈ, તો સાચી સરેરાશ શોધો.
Anonymous Quiz
16%
44
19%
45
53%
46
12%
47
❤24👍4🏆4
એક કંપનીમાં 40 કર્મચારીઓનો સરેરાશ પગાર ₹ 32,000 છે. જો એક કર્મચારીનો પગાર ભૂલથી ₹ 28,000 ના બદલે ₹ 38,000 લેવાય, તો સાચી સરેરાશ શોધો.
Anonymous Quiz
45%
₹ 31,750
15%
₹ 31,900
23%
₹ 32,250
16%
₹ 32,500
❤19🎉5🙏4🏆3
16 સંખ્યાઓની સરેરાશ 18 છે. જો દરેક સંખ્યામાં 12 ઉમેરવામાં આવે, તો નવી સરેરાશ શોધો.
Anonymous Quiz
11%
18
15%
24
63%
30
11%
36
❤19🏆7👍1
14 સંખ્યાઓની સરેરાશ 50 છે. જો દરેક સંખ્યાને 5 વડે ગુણવામાં આવે, તો નવી સરેરાશ કેટલી થશે ?
Anonymous Quiz
8%
50
69%
250
10%
100
13%
55
❤12🏆6🔥4
મગન અમદાવાદથી બરોડા સુધીનું અંતર 40 kmph ની ઝડપથી કાપે છે અને બરોડાથી અમદાવાદ સુધીનું અંતર 60 kmph ની ઝડપથી કાપે, તો તેની સરેરાશ ઝડપ શોધો.
Anonymous Quiz
57%
48 kmph
25%
50 kmph
9%
52 kmph
8%
54 kmph
❤10👏10🏆6👍5
એક વર્ગમાં 36 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 58 છે. જો 4 નવા વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 76 હોય, તો નવી સરેરાશ કેટલી થશે ?
Anonymous Quiz
19%
59.2
48%
59.8
13%
60
20%
60.5
❤17🔥10🏆7