This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Maths & Reasoing Special Batch |
Demo Lecture - 2 |
➡️ https://www.youtube.com/live/ThhTN2HPcZ8?si=_2uwJdt0VEvYl0Kp
Demo Lecture - 2 |
➡️ https://www.youtube.com/live/ThhTN2HPcZ8?si=_2uwJdt0VEvYl0Kp
❤38👍7🎉6🔥2
Maths - Reasoning Special Batch |
મળીએ મિત્રો, હમણાં 6:35 કલાકે ડેમો લેક્ચર - 3 માં.
તો ઘડિયા તૈયાર કરીને ફટાફટ લેક્ચરમાં જોડાઈ જજો.
➡️ https://www.youtube.com/live/IUoCOk67C00?si=1JZ7NDfqOnf4Wkqg
મળીએ મિત્રો, હમણાં 6:35 કલાકે ડેમો લેક્ચર - 3 માં.
તો ઘડિયા તૈયાર કરીને ફટાફટ લેક્ચરમાં જોડાઈ જજો.
➡️ https://www.youtube.com/live/IUoCOk67C00?si=1JZ7NDfqOnf4Wkqg
❤16
❤24🔥5🏆5👏3
❤30🏆5
❤24👍5🏆3🔥2👌1
❤13🔥6👍3🏆2
રોમન અંક સંખ્યા પદ્ધતિમાં 1000 ને દર્શાવવા માટે કયા સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
10%
C
15%
D
65%
M
11%
L
❤17🏆5👍3
❤19🏆5👌3
❤24👍8🙏3🏆3
❤22🏆4👍1
❤22🎉8🏆5🔥1
❤22🏆5🙏4
મળીએ મિત્રો, હમણાં સાંજે 6:35 કલાકે |
Maths - Reasoning Special Batch નાં ડેમો લેક્ચર - 4 માં.
➡️ https://www.youtube.com/live/fJVpTU8EsMI?si=3rMoabIPTTIIH18-
Maths - Reasoning Special Batch નાં ડેમો લેક્ચર - 4 માં.
➡️ https://www.youtube.com/live/fJVpTU8EsMI?si=3rMoabIPTTIIH18-
❤24🔥4
એક વ્યક્તિ 5 km ઉત્તર તરફ ચાલે છે. પછી જમણી બાજુ વળી 3 km ચાલે છે. પછી ડાબી બાજુ વળી 2 km ચાલે છે, તો તે વ્યક્તિ શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં છે ?
Anonymous Quiz
71%
ઉત્તર-પૂર્વ
12%
ઉત્તર-પશ્ચિમ
10%
દક્ષિણ-પૂર્વ
7%
દક્ષિણ-પશ્ચિમ
❤37👍8🏆8
રવિ શરૂઆતમાં પૂર્વ દિશા તરફ 8 km ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળીને 5 km ચાલે છે. પછી ફરીથી જમણી બાજુ વળી ને 8 km ચાલે છે, તો હવે તેનું મુખ કઈ દિશા તરફ હશે ?
Anonymous Quiz
8%
ઉત્તર
15%
દક્ષિણ
11%
પૂર્વ
66%
પશ્ચિમ
❤24👍8🏆5
એક વ્યક્તિનું મોં ઉત્તર દિશા તરફ છે. તે પ્રથમ જમણી બાજુ વળે છે, પછી ડાબી બાજુ વળે છે, ત્યારબાદ ફરીથી ડાબી બાજુ વળે છે અને અંતે જમણી બાજુ વળે છે, તો હવે તેનું મોં કઈ દિશામાં હશે ?
Anonymous Quiz
65%
ઉત્તર
13%
દક્ષિણ
13%
પૂર્વ
9%
પશ્ચિમ
❤22👍6🔥6👌4🏆3
મહેશ શરૂઆતમાં ઉત્તર દિશામાં 16 km ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને 9 km ચાલે છે, ફરી જમણી બાજુ વળીને 8 km ચાલે છે. અંતે મહેશ જમણી બાજુ વળીને 9 km ચાલે છે, તો મહેશ મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલો દૂર હશે ?
Anonymous Quiz
60%
ઉત્તર - 24 km
10%
ઉત્તર - 16 km
9%
ઉત્તર - 18 km
21%
પૂર્વ - 8 km
❤24🏆8👍4👏4🔥2🙏1
સીમા શરૂઆતમાં પૂર્વ દિશામાં 15 km ચાલે છે. પછી ડાબી બાજુ વળીને 10 km ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને 15 km ચાલે છે અને અંતે જમણી બાજુ વળીને 5 km ચાલે છે, તો સીમા મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલી દૂર હશે ?
Anonymous Quiz
11%
દક્ષિણ - 5 km
11%
દક્ષિણ - 15 km
15%
ઉત્તર - 5 km
63%
ઉત્તર - 15 km
❤24🏆6👍5👌4