24, 36 અને 60 નો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
61%
2 : ૩ : 5
8%
3 : 4 : 5
23%
4 : 6 : 10
8%
2 : 4 : 5
❤34🏆7👌1
બે સંખ્યાઓનો ગુણોત્તર ૩ : 4 છે. જો તેમનો સરવાળો 84 હોય, તો નાની સંખ્યા શોધો.
Anonymous Quiz
6%
60
9%
48
12%
42
73%
36
❤34🔥3🏆3👌2👏1
A અને B ની આવકનો ગુણોત્તર 5 : 7 છે. જો A ની આવક ₹ 15,000 હોય, તો B ની આવક શોધો.
Anonymous Quiz
8%
₹ 18,000
79%
₹ 21,000
7%
₹ 20,000
7%
₹ 24,000
❤34🏆3👌1
બે સંખ્યાઓનો ગુણોત્તર 2 : ૩ છે. જો બંને સંખ્યાઓના વર્ગોનો સરવાળો 325 હોય, તો નાની સંખ્યા શોધો.
Anonymous Quiz
54%
10
17%
12
18%
15
11%
20
❤21🏆6👍3
એક પરીક્ષામાં પાસ અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 9 : 1 છે. જો કુલ 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય, તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
Anonymous Quiz
9%
400
75%
450
8%
360
8%
480
❤27🏆6👍5
રીના અને સીમાની હાલની ઉંમરનો ગુણોત્તર 5 : 7 છે. 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ૩ : 4 થાય, તો રીનાની હાલની ઉંમર શોધો.
Anonymous Quiz
12%
20 વર્ષ
16%
24 વર્ષ
61%
30 વર્ષ
12%
35 વર્ષ
❤23🏆3
A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 7 : 9 છે. જો 8 વર્ષ પહેલા A અને B ની ઉંમરનો ગુણોત્તર 5 : 7 હોય, તો B ની વર્તમાન ઉંમર શોધો.
Anonymous Quiz
17%
28 વર્ષ
12%
32 વર્ષ
59%
36 વર્ષ
13%
40 વર્ષ
❤23🏆4
A અને B ની માસિક આવકનો ગુણોત્તર 4 : 5 છે અને તેમના ખર્ચનો ગુણોત્તર ૩ : 4 છે. જો A ₹ 5000 અને B ₹ 6000 બચાવે છે, તો A ની માસિક આવક કેટલી હશે ?
Anonymous Quiz
33%
₹ 8000
32%
₹ 16000
13%
₹ 6000
22%
₹ 18,000
❤16🔥7🙏1🏆1
A અને B ના પગારનો ગુણોત્તર ૩ : 5 છે. જો બંનેના પગારમાં ₹ 4000 નો વધારો કરવામાં આવે, તો ગુણોત્તર 5 : 7 થાય છે, તો B નો મૂળ પગાર કેટલો હશે ?
Anonymous Quiz
13%
₹ 8000
57%
₹ 10,000
15%
₹ 12,000
15%
₹ 15,000
❤19👍1👏1🙏1🏆1
બે સંખ્યાઓ 4 : 5 ના ગુણોત્તરમાં છે. જો બંને સંખ્યામાં 12 ઉમેરવામાં આવે, તો નવો ગુણોત્તર
5 : 6 થાય, તો આ સંખ્યાઓનો સરવાળો શોધો.
5 : 6 થાય, તો આ સંખ્યાઓનો સરવાળો શોધો.
Anonymous Quiz
11%
96
46%
108
18%
120
26%
132
❤22👌7🏆4
આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ છે મિત્રો!
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગણિત - રિઝનિંગની બેચ |
તો Basic થી Advance Level સુધીનું ગણિત શીખવા માટે આજે જ JIGO APP ડાઉનલોડ કરો અને બેચમાં જોડાવો.
➡️
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગણિત - રિઝનિંગની બેચ |
તો Basic થી Advance Level સુધીનું ગણિત શીખવા માટે આજે જ JIGO APP ડાઉનલોડ કરો અને બેચમાં જોડાવો.
➡️
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
❤23🔥4👌3👍1
2/3 : 4/5 : 8/9 નો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
32%
15 : 18 : 20
38%
30 : 36 : 40
14%
10 : 12 : 15
16%
6 : 8 : 9
❤🔥15❤10🙏6🔥4🏆1
₹ 1920 ને P અને Q વચ્ચે 1/4 : 1/6 ના પ્રમાણમાં વહેંચતા P ને કેટલા રૂપિયા મળે ?
Anonymous Quiz
19%
₹ 860
17%
₹ 1080
51%
₹ 1152
13%
₹ 1200
❤19🏆5
જો x : y = 3 : 5 અને y : z = 4 : 7 હોય, તો x : y : z શોધો.
Anonymous Quiz
65%
12 : 20 : 35
9%
3 : 4 : 7
11%
12 : 15 : 28
16%
15 : 20 : 28
❤22🔥2🏆2
જો P : Q = 4 : 7, Q : R = 5 : 6 અને R : S = 3 : 2 હોય, તો P : Q : R : S શોધો.
Anonymous Quiz
56%
20 : 35 : 42 : 28
17%
20 : 28 : 35 : 42
13%
4 : 7 : 5 : 6
13%
12 : 21 : 30 : 20
❤17🏆3
જો 4A = 5B = 10C હોય, તો A : B : C શોધો.
Anonymous Quiz
35%
4 : 5 : 10
16%
10 : 8 : 4
9%
2 : 4 : 5
40%
5 : 4 : 2
❤17👌12
જો A/5 = B/8 = C/12, તો A : B : C શોધો.
Anonymous Quiz
16%
12 : 8 : 5
21%
10 : 16 : 24
47%
5 : 8 : 12
16%
8 : 5 : 12
❤15🏆2
❤14👍4👌3🏆2🔥1
❤30🎉3