આજે ઓફરનો છેલ્લો દિવસ છે મિત્રો!
🎉 27 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર – હરખનાં તહેવારોની ખાસ ઓફર!
તમારા તહેવારોનાં હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁
તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!
🗓️ Offer Valid till : 8 September, 2026.
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો: 9558121303
📲 Download Our JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

❤8
ટકાવારી | CCE PYQs Series |
Chapter wise CCE PYQs Series માં આપણે આજે શીખીશું ટકાવારી |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!
➡️ https://www.youtube.com/live/awVjex3Qsy4?si=P4E1yAC1ZH_71Jsi

❤19🙏2
Live Now |
Youtube Live માં આવી જાઓ મિત્રો |

❤22
#CCE Call letter
આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો |
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html

❤43
ગ્રામ પંચાયતની એક ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ઊભા હતા. હારેલા બંને ઉમેદવારોને એકસરખા મત મળ્યા હતા અને વિજેતા ઉમેદવારને બાકીના બંને ઉમેદવારોના કુલ મત જેટલા જ મત મળ્યા હતા. જો કુલ 2400 મત પડ્યા હોય અને તમામ મત માન્ય હોય, તો વિજેતાને કેટલા મત મળ્યા હશે ?
Anonymous Quiz
63%
1200
15%
800
11%
1000
11%
600
❤39👍6🎉1
એક ગામની ચૂંટણીમાં રમેશને કુલ માન્ય મતના 70% મત મળ્યા તથા 15% મત અમાન્ય જાહેર થયા. જો કુલ મતદાન 6000 થયું હોય, તો અન્ય ઉમેદવારને મળેલા માન્ય મતની સંખ્યા શોધો.
Anonymous Quiz
15%
1230
41%
1530
30%
1800
14%
1420
❤25🔥4
બે ઉમેદવારો વચ્ચેની એક ચૂંટણીમાં જીતનાર ઉમેદવારને માન્ય મતના 65% મત મળ્યા અને તે 2400 મતની બહુમતીથી જીત્યો. જો કુલ પડેલા મતમાંથી 80% મત માન્ય હોય, તો ચૂંટણીમાં કુલ કેટલું મતદાન થયું હશે ?
Anonymous Quiz
25%
8000
31%
10000
24%
12000
20%
15000
❤20👍2🔥1🏆1
એક ચૂંટણીમાં 20% લોકોએ મતદાન કર્યું નહીં. કુલ પડેલા મતના 10% મત રદ જાહેર કરવામાં આવ્યા છે. જો વિજેતા ઉમેદવારને માન્ય મતના 60% મત મળ્યા હોય અને તે 1440 મતથી વિજેતા બન્યો હોય, તો મતદાર યાદીમાં કુલ કેટલા મતદારો નોંધાયેલા હશે ?
Anonymous Quiz
18%
8,000
35%
10,000
27%
12,000
19%
15,000
❤20👌5
❤16👍5👏1
❤21👍3❤🔥1🔥1👌1
❤26👍8
❤20👍7👌1
❤19🔥3
🙏19❤11🎉6❤🔥5🔥3
મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો માટે |
CCE હવે ઘરઆંગણે આવીને ઊભી છે.
તો છેલ્લા દિવસોમાં તૈયારીમાં કંઈક રહી ગયું હોય તો એ માટે આપણી JIGO APP માં Maths & Reasoning નું
'તમામ Content Free' CCE ની Exam સુધી FREE રહેશે.
આથી જે મિત્રોને હજુ Revision બાકી હોય, કોઈ ચેપ્ટરમાં Difficulty હોય, Chapter wise Test આપવી હોય તો હવે મચી પડો.
આ ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
Free Content કેવી રીતે જોવું?
➡️જીગો એપમાં Free Content નાં ફોલ્ડર સિવાય અન્ય કોઈ પણ ફોલ્ડર પર ક્લિક કરીને ત્યાં આપેલ 'Free Courses' ના ફોલ્ડરમાંથી Maths & Reasoning નું બધુ જ Content FREE માં જોઈ શકશો.
📞 ઓફરની વધુ વિગત માટે સંપર્ક કરો: 9558121303
📅 Offer Valid till: 17th September, 2026

❤54🙏19👍5🔥2🎉1
નફો નુકશાન | CCE PYQs Series |
Chapter wise CCE PYQs Series માં આપણે આજે શીખીશું નફો - નુકશાન |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!
➡️ https://www.youtube.com/live/zpDOi55ZKog?si=Qd128tkO6MItW-eH

❤18
LIVE NOW |
Youtube Live માં જોડાઈ જાઓ મિત્રો |
નફો - નુકશાનનો લેક્ચર શરૂ થઈ ગયો છે.