₹ 14/kg અને ₹ 22/kg ની બે અલગ-અલગ જાતની ચાને કયા ગુણોત્તરમાં મિશ્રણ કરવાથી નવું મિશ્રણ ₹ 20/kg ભાવનું મળે ?
Anonymous Quiz
14%
3 : 1
49%
1 : 3
19%
2 : 3
18%
4 : 1
👍8❤2
A અને B પ્રકારના ચોખા અનુક્રમે ₹ 45/kg અને ₹ 55/kg ના ભાવે મળે છે. જો આ બંને ગુણવત્તાવાળા ચોખાને 3 : 2 ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે, તો કુલ જથ્થાનો પ્રતિકિલો ભાવ શોધો.
Anonymous Quiz
15%
₹ 48
43%
₹ 49
25%
₹ 50
17%
₹ 51
👍9❤7👏1
A અને B પ્રકારના બે અલગ-અલગ તેલના જથ્થાને 4 : 1 ના પ્રમાણમાં મિશ્ર કરવાથી મળતા તેલના મિશ્રણનો સરેરાશ કિંમત ₹ 80/લિટર છે. જો A પ્રકારના તેલનો ભાવ ₹ 75/લિટર હોય, તો B પ્રકારના તેલનો પ્રતિકિલો કિંમત શોધો.
Anonymous Quiz
18%
₹ 95
45%
₹ 100
21%
₹ 105
16%
₹ 90
👍8❤2🔥1
દૂધ અને પાણીનો ભાવ અનુક્રમે ₹ 60/લિટર અને ₹ 0/લિટર (મફત) હોય છે. જો આ બંને પ્રવાહીને 5 : 1 ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે, તો બનતા મિશ્રણનો પ્રતિ લિટર ભાવ શોધો.
Anonymous Quiz
21%
₹ 48
45%
₹ 50
15%
₹ 52
19%
₹ 55
👍9❤3
એક વેપારી ₹ 50/kg ના ભાવે 200 kg ઘઉં ખરીદે છે. તેમાં ₹ 65/kg ના ભાવે અમુક kg ઘઉં મિશ્ર કરે છે. જો આ બંને ગુણવત્તાવાળા ઘઉંના મિશ્રણનો સરેરાશ ભાવ ₹ 60/kg હોય, તો આ વેપારીએ ₹ 65/kg ના ભાવના કેટલા kg ઘઉં મિશ્ર કર્યા હશે ?
Anonymous Quiz
19%
300 kg
40%
400 kg
23%
250 kg
18%
500 kg
❤8👍3🔥3🙏3
એક દુકાનદાર ₹ 70/kg ના ભાવે 42 kg ઘી ખરીદે છે. તેમાં ₹ 77/kg ના ભાવે અમુક kg ઘી મિશ્ર કરે છે. જો આ બંને ગુણવત્તાવાળા ઘીને મિશ્ર કરતાં નવો સરેરાશ ભાવ ₹ 75/kg મળતો હોય, તો આ વેપારી ₹ 77/kg ના ભાવનું કેટલું ઘી લાવ્યા હોય ?
Anonymous Quiz
20%
75 kg
22%
21 kg
38%
105 kg
20%
63 kg
🔥7❤6
₹ 120/kg અને ₹ 150/kg ના ભાવવાળી બે અલગ-અલગ ગુણવત્તા ધરાવતી વસ્તુને કયા ગુણોત્તરમાં ભેળવવી જોઈએ કે જેથી આ વસ્તુને ₹ 162/kg માં વેચતાં 20% નફો થાય ?
Anonymous Quiz
30%
1 : 1
26%
3 : 4
25%
2 : 3
19%
5 : 3
🔥6👌5💯4❤2
એક કંપનીમાં મેનેજરોની સરેરાશ સેલરી ₹ 80,000 છે તથા કર્મચારીઓની સરેરાશ સેલરી ₹ 40,000 છે. જો આ કંપનીમાં મેનેજરો તથા કર્મચારીઓનું પ્રમાણ અનુક્રમે 1 : 3 હોય, તો કંપનીના બધા કર્મચારીઓને મળતી સરેરાશ સેલરી શોધો.
Anonymous Quiz
19%
₹ 45,000
37%
₹ 50,000
15%
₹ 55,000
28%
₹ 60,000
❤17👌8❤🔥3👍2🔥1🙏1
P એ Q નો ભાઈ છે. Q એ R ની બહેન છે. R એ S ની માતા છે. S એ T ના પિતા છે. T એ U ની પત્ની છે, તો પરિવારમાં પુરુષોની સંખ્યા કેટલી હોય ?
Anonymous Quiz
59%
3
20%
2
14%
4
7%
1
❤26🏆3👌2
A એ B ની માતા છે. B એ C ની બહેન છે. C એ D ની પત્ની છે. D એ E ના પિતા છે. D નો B સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
13%
પત્નીનો ભાઈ
43%
બહેનનો પતિ
9%
પતિના પિતા
36%
પત્નીની બહેન
❤13👌5🏆5❤🔥2🎉2
A એ B ની પત્ની છે. B એ C નો ભાઈ છે. C એ D ની બહેન છે. D એ E ના પિતા છે. A નો D સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
60%
ભાઈની પત્ની
19%
પતિની બહેન
12%
બહેનનો પતિ
9%
પત્નીની બહેન
❤16🏆3👍2
પલક (છોકરી)ના ભાઈની માતાનો પલક સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
72%
માતા
11%
દાદી (પિતાની માતા)
8%
પુત્રવધૂ
9%
નાની (માતાની માતા)
👍9❤6🏆5👌3
મુસ્કાનનો મુસ્કાનના ભાઈની પત્નીની સાસુના પતિ સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
54%
પિતા
19%
સસરા
17%
પુત્રી
10%
બહેન
❤13🏆4👏3🙏1
રવિના પિતાની માતાના એકમાત્ર પુત્રનો રવિ સાથે શું સંબંધ હશે ?
Anonymous Quiz
9%
દાદા
22%
પુત્ર
60%
પિતા
9%
નાના
🏆12❤8🎉2
'T + U' એટલે 'T એ U ની માતા છે'
'T - U' એટલે 'T એ U નો ભાઈ છે'
'T % U' એટલે 'T એ U ના પિતા છે' અને 'T × U' એટલે 'T એ U ની બહેન છે' તો પછી, નીચેમાંથી કયું દર્શાવે છે કે L એ M ના પિતા છે ?
'T - U' એટલે 'T એ U નો ભાઈ છે'
'T % U' એટલે 'T એ U ના પિતા છે' અને 'T × U' એટલે 'T એ U ની બહેન છે' તો પછી, નીચેમાંથી કયું દર્શાવે છે કે L એ M ના પિતા છે ?
Anonymous Quiz
14%
L × N + M
51%
L % N – M
14%
L + N × M
22%
L - N % M
👌12❤5🙏2🏆1
'E × F' નો અર્થ થાય કે 'E એ F નો પુત્ર છે'
'E + F' નો અર્થ થાય કે 'E એ F નો ભાઈ છે'
'E ÷ F' નો અર્થ થાય કે 'E એ F નો પિતા છે' 'E − F' નો અર્થ થાય કે 'E એ F ની બહેન છે' 'A × B ÷ C' પ્રસ્તુતિમાં A એ C સાથે શું સંબંધ ધરાવે છે ?
'E + F' નો અર્થ થાય કે 'E એ F નો ભાઈ છે'
'E ÷ F' નો અર્થ થાય કે 'E એ F નો પિતા છે' 'E − F' નો અર્થ થાય કે 'E એ F ની બહેન છે' 'A × B ÷ C' પ્રસ્તુતિમાં A એ C સાથે શું સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
23%
પુત્ર
16%
પુત્રી
48%
ભાઈ
13%
બહેન
❤9👍3🏆1
'A + B'નો અર્થ થાય છે કે 'A એ B નો પુત્ર છે'
'A − B'નો અર્થ થાય છે કે 'A એ B નો પતિ છે'
'A × B'નો અર્થ થાય છે કે 'A એ B ની બહેન છે' 'A ÷ B'નો અર્થ થાય છે કે 'A એ B ની પુત્રી છે' જો Z ÷ Y × U + Q − P હોય, તો Z નો P સાથે શું સંબંધ છે ?
'A − B'નો અર્થ થાય છે કે 'A એ B નો પતિ છે'
'A × B'નો અર્થ થાય છે કે 'A એ B ની બહેન છે' 'A ÷ B'નો અર્થ થાય છે કે 'A એ B ની પુત્રી છે' જો Z ÷ Y × U + Q − P હોય, તો Z નો P સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
14%
પુત્રની પત્ની
22%
પુત્રની પુત્રી
16%
પુત્રીનો પુત્ર
48%
પુત્રીની પુત્રી
👏11❤10🔥3🏆3🙏2
A એ B ની બહેન છે. B એ C નો ભાઈ છે. C એ D નો પતિ છે. D એ E ની માતા છે. E એ F ના પિતા છે. C નો F સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
13%
મામા
16%
કાકા
20%
નાના
51%
દાદા
❤28🏆4🔥2👌2
લોકરક્ષકદળ 2025-26 માટે ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કૉલ લેટર ડાઉનલોડ કરવાની લિંક |
➡️ https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
➡️ https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
❤36